આટકોટ નજીક ગોંડલ ચોકડી પાસે ગત તા. 28-5 નાં બનેલા ચીલઝડપનાં બનાવમા રાજકોટ ગ્રામ્ય એલસીબીએ મહીલાનાં ગળામાથી સોનાનાં ચેઇનની ચીલઝડપ કરનાર રાજકોટનાં બે શખસોને ઝડપી…
View More આટકોટ પાસે ચીલઝડપ કરનાર રાજકોટના બે શખસોની ધરપકડAtkot
આટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ
નંબર પ્લેટ વગરના બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોની શોધખોળ આટકોટ-ગોંડલ ચોકડી પાસે બાઈક સવાર મહિલાના ગળામાંથી ઝોંટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરી સમડી ફરાર થઈ…
View More આટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપઆટકોટના જંગવડમાં ભંગાર વિણતા રાજકોટના યુવકનું સર્પદંશથી મોત
યુવાને સારવારમાં દમ તોડતા બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લાલપરી વિસ્તારમાં રહેતો યુવાન આટકોટના જંગવડ ગામે ભંગાર વીણતો હતો. ત્યારે…
View More આટકોટના જંગવડમાં ભંગાર વિણતા રાજકોટના યુવકનું સર્પદંશથી મોતઆટકોટમાં ગુરૂકુલનો શિલાન્યાસ, કાર-બાઈક રેલી યોજાઈ
રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા 63 થી વધુ શાખાઓ સમગ્ર દેશ-વિદેશમાં કાર્યરત છે ત્યારે વધુ એક શાખા એટલે 64 મી શાખા સ્વરૂૂપે જસદણ ગુરૂૂકુળનો…
View More આટકોટમાં ગુરૂકુલનો શિલાન્યાસ, કાર-બાઈક રેલી યોજાઈઆટકોટના સાણથલીના ખેડૂતને વ્યાજખોરોનો ત્રાસ, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
વ્યાજે લીધેલા 2.40 લાખની રકમ વ્યાજ સહિત ચુકવી દીધા છતાં ધમકી આપતા હતા આટકોટના સાણથલી ગામે રહેતા ખેડુતને આર્થિક પરિસ્થિતિ નબળી પડતા ત્રણ વ્યાજખોરો પાસેથી…
View More આટકોટના સાણથલીના ખેડૂતને વ્યાજખોરોનો ત્રાસ, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયોઆટકોટ પાસેથી વાડીમાંથી 215 બોટલ વિદેશી દારૂ-બે શખ્સોની ધરપકડ
આટકોટ નજીક કાનપર જવાના રસ્તે વાડીમાં પોલીસે દરોડો પાડી રૂા. 1.32 લાખની કિંમતની 215 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ…
View More આટકોટ પાસેથી વાડીમાંથી 215 બોટલ વિદેશી દારૂ-બે શખ્સોની ધરપકડઆટકોટના સાણથલીના યુવાનને રાજકોટના બે શખ્સોએ છેતરી કાર પડાવી લીધી
જસદણના આટકોટના સાણથલી ગામે રહેતા પટેલ યુવાનને રાજકોટના બે શખ્સોએ શીશામા ઉતારી બ્લોક કરેલા બેંકના એકાઉન્ટના ચેક આપી રૂ. પ.3પ લાખની કાર પડાવી લેતા આ…
View More આટકોટના સાણથલીના યુવાનને રાજકોટના બે શખ્સોએ છેતરી કાર પડાવી લીધીઆટકોટ નજીકથી 800 પેટી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
SMCની ટીમે રૂપિયા 80 લાખનો દારૂ અને ટેન્કર મળી એક કરોડનો મુદ્દામાલ પકડયો; ડ્રાઇવર-ક્લીનર ફરાર રાજકોટ સહીત રાજયભરમા પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો મેદાને પડયા છે…
View More આટકોટ નજીકથી 800 પેટી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયુંઆટકોટમાં જૂની અદાવતમાં યુવાન ઉપર ચાર શખ્સોનો તલવાર-પાઇપથી હુમલો
જસદણના આટકોટ ગામે આવેલા હુસેની ચોકમાં અગાઉ ઘર પાસે નીકળવા મુદ્દે થેલી બોલાચાલીનો ખાર રાખી યુવાન ઉપર ચાર શખ્સોએ તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો…
View More આટકોટમાં જૂની અદાવતમાં યુવાન ઉપર ચાર શખ્સોનો તલવાર-પાઇપથી હુમલો