ડો.હિતેશ જાનીએ અમૂલ દૂધમાં ભેળસેળના અતિ ગંભીર આક્ષેપ કર્યા હતા, GCMMFL દ્વારા ચાંદખેડામાં ફરિયાદ નોંધાવાઇ એશિયાની સૌથી મોટી અને જાણીતી દૂધની ડેરી એવી ગુજરાત કો-ઓપરેટિવ…
View More અમૂલ દૂધમાં કેમિકલ-જંતુનાશકો ભેળવાતા હોવાનો વીડિયો મૂકનાર રાજકોટના ડોકટર સામે ગુનો નોંધાયોAmul
અમૂલ વિશ્ર્વમાં નં.1, ઈફકો બીજા નંબરે
ભારતની બે સરકારી સંસ્થાઓનો વિશ્ર્વભરમાં દબદબો ભારતના બે અગ્રણી ખેડૂત-માલિકીના સહકારી સંગઠનો – ડેરી જાયન્ટ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF), જે અમૂલ બ્રાન્ડનું…
View More અમૂલ વિશ્ર્વમાં નં.1, ઈફકો બીજા નંબરેઅમૂલના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ, 7 મજૂરો દાઝ્યા
આણંદ સ્થિત અમૂલ ડેરીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં બલૂન બ્લાસ્ટ થતાં 7 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે.…
View More અમૂલના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ, 7 મજૂરો દાઝ્યાઅમૂલના ચેરમેન-વાઈસ ચેરમેનનું સ્વાગત
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા GCMMFમાં ચૂંટાયા બાદ ચેરમેન અશોકભાઈ ચૌધરી અને વાઈસચેરમેન ગોરધનભાઈ ધામેલીયાનું સ્નેહભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવતાં ગોરધનભાઈ ધામેલીયાએ સૌનો…
View More અમૂલના ચેરમેન-વાઈસ ચેરમેનનું સ્વાગતઅમૂલના વા. ચેરમેનપદે ગોરધન ધામેલિયાની નિમણૂક
પ્રથમ વખત સૌરાષ્ટ્રને હોદો મળ્યો, ચેરમેન તરીકે અશોક ચૌધરી સુકાન સંભાળશે મુખ્યમંત્રી અને ભાજપના સંગઠનમંત્રી સુધી મામલો પહોંચ્યા બાદ કોકડુ ઉકેલાયું ગુજરાતની તમામ સહકારી…
View More અમૂલના વા. ચેરમેનપદે ગોરધન ધામેલિયાની નિમણૂકદૂધની દુનિયામાં ડંકો વગાડયા બાદ હવે ‘અમૂલ’ મીઠું વેચશે
મીઠા ઉદ્યોગને સહકારી ક્ષેત્રમાં સમાવવાનીફ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે રવિવારે જાહેરાત કરી…
View More દૂધની દુનિયામાં ડંકો વગાડયા બાદ હવે ‘અમૂલ’ મીઠું વેચશેઅમુલને છાશમાંથી બાયો ઇથેનોલ બનાવવામાં સફળતા
મોટા ટ્રાવલને સફળતા, 70 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપી દરરોજ 50000 લીટર ઇથેનોલ બનાવશે તમે જે દૂધ પીઓ છો તે ટૂંક સમયમાં તમારી કારને પણ ઇંધણ…
View More અમુલને છાશમાંથી બાયો ઇથેનોલ બનાવવામાં સફળતાSEND THEM PAKKING: અમૂલે પાક.ની સ્થિતિ અંગે ખાસ જાહેરાત બનાવી
પહેલગામ હુમલા પછી ભારતની કાર્યવાહીથી હતાશ થયેલું પાકિસ્તાન પાગલ જેવું વર્તન કરી રહ્યું છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો ત્યારથી…
View More SEND THEM PAKKING: અમૂલે પાક.ની સ્થિતિ અંગે ખાસ જાહેરાત બનાવીઅમૂલ એકલા હાથે ભારતને ફિટ બનાવી રહ્યું છે!
એવું લાગે છે કે સહકારી જાયન્ટ અમૂલ ભારતની પ્રોટીનની ઉણપની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આગળ વધી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, અમૂલ એક પછી એક…
View More અમૂલ એકલા હાથે ભારતને ફિટ બનાવી રહ્યું છે!ભારતમાં ન્યૂઝીલેન્ડનું દૂધ આવશે: અમૂલ સહિતની ડેરીઓને સીધી ટક્કર
ભારતમાં ડેરી ક્ષેત્રને લઈને મોટો નિર્ણય આવી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 10 વર્ષ પછી ફરી મુક્ત વેપાર કરાર (FTA) પર વાતચીત શરૂૂ…
View More ભારતમાં ન્યૂઝીલેન્ડનું દૂધ આવશે: અમૂલ સહિતની ડેરીઓને સીધી ટક્કર