લાઠી તાલુકાના કરકોલીયામા રહેતો એક યુવક બાઇક લઇને ખાખરીયા ગામ તરફ જઇ રહ્યો હતો ત્યારે ગળકોટડી પાસે એક કાર રસ્તામા ઉભી રહી હતી અને કારમા બેઠેલા...
ત્રણ શખ્સની અટકાયત; ભોગ બનનારને પોલીસનો સંપર્ક કરવા અપીલ: સાત લોકો સાથે છેતરપિંડી અમરેલી જીલામા ચાલુ લોન વાળા ટ્રકની ખરીદી કરી ટ્રેકને સ્ક્રેપિંગ કટિંગ કરી ભંગારના...
અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ GST અધિકારીઓને બરાબરના ખખડાવ્યા છે. અધિકારીઓની ક્લાસ લેતા સાંસદ ભરત સુતરીયાનો વીડિયો વાયરલ થયો છે. કપાસ લઇને આવતા ખેડૂતો પાસે GST અધિકારીઓએ...
મારે તને નોકરી કરાવવી નથી કહી પતિ મારકૂટ કરી ત્રાસ ગુજારતો, ફરિયાદ નોંધાઇઅમરેલીમા રહેતા એક મહિલાને તુ તારી નોકરી મુકી દે કહી તેના પતિએ મારકુટ કરી...
રાજ્યમાં નકલી આઇપીએસ, જજ સહિતના નક્લીઓ ઝડપાયા બાદ અમરેલી શહેરમાં નકલી પોલીસ જમાદાર બનીને આંટા મારતો એક શખ્સ ઝડપાયો હતો.બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ યુનિફોર્મ, કેપ,બકલ રાખી...
અમરેલી જિલ્લામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ કાર્યકરોએ વડીયાથી બાટવા દેવળી સ્ટેટ હાઈવે પર રામધૂન બોલાવી હતી અને ભાજપ તેમજ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો...
અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી સંસ્થાઓ અને ભાજપના ગઢમાં ચાલુ લોકપ્રતિનિધિઓના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે મોટા લીલીયા તાલુકા પંચાયતના ભાજપના...
ધારી તાલુકાના નાના સમઢીયાળામા રહેતા એક યુવકને તેના પિતાએ માવો ખાવાની ના પાડતા યુવકે ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં તેનુ સારવાર...
ધારી ગળધરા લાપસી કરવા જતાં પરિવારને અકસ્માત નડ્યો બગસરા તાલુકાના હડાળા ગામ નજીક એક બોલેરો ગાડી પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો જેમાં આશરે 15 લોકોને નાની...
અવારનવાર ઓવર સ્પીડથી થતા અકસ્માતો રાજુલા એસટી ડેપો સામે હાઇસ્કુલ આવેલ છે અને હાઈસ્કૂલની બાજુમાં પોલીસ ચોકી પણ આવે છે. અહીંથી જાફરાબાદ તેમજ ઉના નો મુખ્ય...