અમરેલીમાં નગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહનો પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ મામલે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આનંદ ઠાકરે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂૂકાવટ…
View More અમરેલી નગરપાલિકાના વાહનો પર પથ્થરમારો, ચાલકને છરી બતાવી ધમકી આપીamreli news
સિંહોના સ્વભાવ જાણવા નવી એસઓપી બનાવાશે : વનમંત્રી
ખાંભાના ચતુરી ગામે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહના હુમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને મળી સાંત્વના આપી હતી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં દાદા સાથે જઈ…
View More સિંહોના સ્વભાવ જાણવા નવી એસઓપી બનાવાશે : વનમંત્રીખાંભાના ચતુરી ગામે દાદાના હાથમાંથી પાંચ વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઇ, એક કિ.મી. દૂરથી મૃતદેહ મળી આવ્યો
ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત (24 જૂન) રાત્રે એક…
View More ખાંભાના ચતુરી ગામે દાદાના હાથમાંથી પાંચ વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઇ, એક કિ.મી. દૂરથી મૃતદેહ મળી આવ્યોઅમરેલીમાં દાદીને ગાળો ભાંડવાની ના પાડતા મોટાભાઈની નાના ભાઈએ કરી હત્યા
અમરેલી શહેરમાં મોડી રાત્રે નાનો ભાઈ દાદી સાથે થઈ રહેલી બોલાચાલી કરતો હતો. ’તું શું કામ માને કનડે છે?’ કહી વચ્ચે પડેલા યુવકની તેના જ…
View More અમરેલીમાં દાદીને ગાળો ભાંડવાની ના પાડતા મોટાભાઈની નાના ભાઈએ કરી હત્યાઅમરેલીમાં ઘઉં અને ચોખાનો 3.32 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
હજુ ગઈકાલે વડીયામાં અનાજનો શંકાસ્પદ જતો ઝડપાયાની ઘટના તાજી છે ત્યાં આજે અમરેલીમાં પોલીસ છે ઘઉં અને ચોખા સહિત 3.32 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો…
View More અમરેલીમાં ઘઉં અને ચોખાનો 3.32 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયોમહુવામાં સિંહે યુવાનને ફાડી ખાધો: માથું અવશેષો મળ્યા
અમરેલી બાદ બીજી ઘટનાથી જંગલ વિસ્તારમાં ફફડાટ, સીમમાં કફર્યુ જેવો માહોલ અમરેલી અને આસપાસના સિંહોના વિચરણના વિસ્તારોમાં માનવીઓ પર સિંહોના હિંસક હુમલાઓ વધી રહ્યા છે.…
View More મહુવામાં સિંહે યુવાનને ફાડી ખાધો: માથું અવશેષો મળ્યાપ્રેમસબંધમાં યુવકના પિતાને ઝાડ સાથે બાંધી માર માર્યો, છોડાવવા જતા પોલીસ પર હુમલો
ત્રણ પોલીસ કર્મચારી ઘવાયા, પોલીસમાં 17 શખ્સો સામે ગુનો નોંધાયો, રાજુલા તાલુકાના ખેરા ગામની ઘટના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકાએ એક યુવકના…
View More પ્રેમસબંધમાં યુવકના પિતાને ઝાડ સાથે બાંધી માર માર્યો, છોડાવવા જતા પોલીસ પર હુમલોઅમરેલીમાં સિંહણે યુવકનો શિકાર કર્યો, માથું ઘડથી અલગ કરી આખું શરીર ખાઈ ગઈ!
સ્થળ પરથી પાંસળીના ટુકડા-અડધુ ખાધેલુ માથુ મળી આવ્યું: લોકોમાં ભારે રોષનો માહોલ: લોકોએ કહ્યું, અહિં શ્ર્વાનોની જેમ સિંહો રખડે છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા…
View More અમરેલીમાં સિંહણે યુવકનો શિકાર કર્યો, માથું ઘડથી અલગ કરી આખું શરીર ખાઈ ગઈ!અમરેલીમાં આઠ દિવસથી ગુમ ખેડૂતના હાડકા મળતા ચકચાર, વન્યપ્રાણીના હુમલાની શંકા
ખેતરમાં જ ટ્રેક્ટર નજીકથી લોહીથી ખરડાયેલા કપડા, બુટ-ચપ્પલ અને અવશેષો મળી આવ્યા જુનાસાવર ગામના વતની દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ નામના ખેડૂત ગત આઠ દિવસથી પોતાના ઘરેથી…
View More અમરેલીમાં આઠ દિવસથી ગુમ ખેડૂતના હાડકા મળતા ચકચાર, વન્યપ્રાણીના હુમલાની શંકાવડિયામાં ખેડૂતનો આપઘાત, ગ્રામજનો મૃતદેહ લઈ પોલીસ મથકે પહોંચ્યા
વીડિયોમાં 20 વર્ષની આપવિતી જણાવી બાદમાં ઝેરી દવા ગટગટાવી જમીનના રસ્તા મામલે હેરાનગતિ હતી, ન્યાયની માંગ સાથે પરિવારમાં રોષ, ભાજપ નેતાના પરિવારના બે લોકો સામેલ…
View More વડિયામાં ખેડૂતનો આપઘાત, ગ્રામજનો મૃતદેહ લઈ પોલીસ મથકે પહોંચ્યા