પૈસાની ઉઘરાણી કરીશ તો પોલીસમાં પકડાવી દઇશ મિત્રએ ધમકી પણ આપી અમરેલીમાં 26 વર્ષિય યુવકે મિત્રને દવાનો વેપાર કરવા આપેલા 15.80 લાખ પરત ન આપતા…
View More અમરેલીમાં મિત્રને વેપાર કરવા આપેલા 15.80 લાખ પરત ન આપતા યુવકે ફિનાઇલ પીધુંamreli news
લાઠીના ભુરખિયા ગામેથી 59 કિલો અફીણના કાલાનો જથ્થો ઝડપાયો
અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે પોલીસની કામગીરી વધુ સઘન બની છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા લાઠીના ભુરખીયા ગામેથી મસમોટો માદક પદાર્થનો જથ્થો…
View More લાઠીના ભુરખિયા ગામેથી 59 કિલો અફીણના કાલાનો જથ્થો ઝડપાયોજાફરાબાદના દરિયામાં હજુ 70 બોટ ફસાયેલી: રેસ્કયુ માટે 4 હેલિકોપ્ટર, NDRFની ટીમ સ્ટેન્ડ બાય
ગઇકાલે ત્રણ બોટ ડુબ્યા બાદ 17નું રેસક્યુ, 11 ખલાસી લાપતા, દરિયો શાંત થતા જ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરાશે: પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી ધોધમાર વરસાદના પગલે…
View More જાફરાબાદના દરિયામાં હજુ 70 બોટ ફસાયેલી: રેસ્કયુ માટે 4 હેલિકોપ્ટર, NDRFની ટીમ સ્ટેન્ડ બાયઅમરેલી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાંચ કેદીઓનો છૂટકારો, પરિવારમાં ઉત્સાહ
હત્યાના કેસમાં 15 વર્ષથી સજા ભોગવતા હતા ગુજરાત સરકારના ગૃહ વિભાગે અમરેલી જિલ્લા જેલના પાંચ આજીવન કેદીઓને મુક્ત કર્યા છે. હત્યાના કેસમાં 15 વર્ષથી સજા…
View More અમરેલી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાંચ કેદીઓનો છૂટકારો, પરિવારમાં ઉત્સાહજાફરાબાદના દરિયામાં 3 બોટની જળસમાધી, 11 લાપત્તા
17 માછીમારોને બચાવી લેવાયા, ખરાબ વાતાવરણના કારણે બચાવ કાર્યમાં અવરોધ અમરેલી જિલ્લાનો દરિયો ભારે પવન અને વરસાદને પગલે તોફાની બન્યો છે. જેને પગલે જાફરાબાદથી 18…
View More જાફરાબાદના દરિયામાં 3 બોટની જળસમાધી, 11 લાપત્તાઅમરેલીની અમર ડેરીમાં રૂપાલા-સંઘાણી સહિત 27 ડિરેકટર બિનહરીફ
અમરેલી જિલ્લાની સૌથી મોટી દૂધ ઉત્પાદક સંસ્થા અમર ડેરીની ચૂંટણીમાં તમામ 17 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, રાજકોટના સાંસદ પરષોત્તમ રૂૂપાલા,…
View More અમરેલીની અમર ડેરીમાં રૂપાલા-સંઘાણી સહિત 27 ડિરેકટર બિનહરીફદિલીપ સંઘાણીના નેતૃત્વમાં ટેરીફ સામે અમરેલી ખાતે વિરોધ પ્રદર્શન
ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર સહિત વિશાળ સંખ્યામા લોકોની ઉપસ્થિતી રહી. અમેરીકાની ઈર્ષાનો ભોગ ભૂતકાળમા પણ…
View More દિલીપ સંઘાણીના નેતૃત્વમાં ટેરીફ સામે અમરેલી ખાતે વિરોધ પ્રદર્શનઅમરેલીમાં સિન્ટેક્સની કોલોનીમાં તસ્કરોનો તરખાટ, આઠ મકાનમાંથી 11 લાખની ચોરી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક આવેલ સિંટેક્સ કંપનીની કોલોનીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મોઢે કપડું બાંધી તલવાર જેવા હથિયાર સાથે આવેલા તસ્કરોએ એક…
View More અમરેલીમાં સિન્ટેક્સની કોલોનીમાં તસ્કરોનો તરખાટ, આઠ મકાનમાંથી 11 લાખની ચોરીવરસાદ ખેંચાતા વડિયાના સુરવો ડેમમાં સૌની યોજનાનું પાણી આપો : બાવકુ ઊંધાડ
સમગ્ર સૌરાષ્ટ્ર સહીત અમરેલી જિલ્લા માં ચાલુ વર્ષે ઓછા વરસાદ ને કારણે અનેક જળાશયો તળિયા ઝાટક ખાલી જોવા મળે છે. અમરેલી જિલ્લા માં ઓછા વરસાદ…
View More વરસાદ ખેંચાતા વડિયાના સુરવો ડેમમાં સૌની યોજનાનું પાણી આપો : બાવકુ ઊંધાડપિતાની નજર સામે કૂતરું બે વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યું
રખડતા કૂતરાઓનો આતંક આખા દેશમાં ફેલાયો છે. રોજ આપણને કૂતરાઓના માણસો પર હુમલાઓના સમાચાર સાંભળવા મળે છે. આ પ્રાણીઓ ખાસ કરીને બાળકોને પોતાનો શિકાર બનાવી…
View More પિતાની નજર સામે કૂતરું બે વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યું