સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે કારચાલકની શોધખોળ શરૂ કરી અમરેલીમાં કાર ચડાવીને હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. અગાઉના ઝઘડામાં થયેલી ફરિયાદનું મન દુ:ખ…
View More અમરેલીમાં ત્રણ યુવાનો પર કાર ચડાવી હત્યાનો પ્રયાસamreli news
અમરેલીમાં પાઇલટ ટ્રેનિંગ સેન્ટરનો રનવે ખોદી નાખવા ચિમકી
રહેણાંક વિસ્તારથી અન્યત્ર ખસેડવાની માંગ સાથે પ્રતીક ધરણા શરૂ, આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ અમરેલી શહેરમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે.…
View More અમરેલીમાં પાઇલટ ટ્રેનિંગ સેન્ટરનો રનવે ખોદી નાખવા ચિમકીઅમરેલીના લેટરકાંડ મુદ્દે ફરી દિલીપ સંઘાણીએ નિશાન તાકયું
અશોક માંગરોળિયાને પિતાની અંતિમક્રિયામાં પણ જવા ન દેવાયા, કાયદો બધા માટે સરખો હોવો જોઇએ અમરેલી ભાજપના લેટરકાંડ અને પાયલ ગોટી પ્રકરણનાં આરોપી અશોક માંગરોળીયા મુદ્દે…
View More અમરેલીના લેટરકાંડ મુદ્દે ફરી દિલીપ સંઘાણીએ નિશાન તાકયુંઅમરેલીમાં ટ્રક પર નાળા બાંધતી વખતે પટકાયેલા ડ્રાઈવરનું મોત
જસદણમાં રહેતાં અને ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં વૃધ્ધ અમરેલીમાં લાઠી રોડ પર ટ્રક પર નાડા બાંધતાં હતાં ત્યારે અકસ્માતે નીચે પટકાયા હતાં. ગંભીર રીતે…
View More અમરેલીમાં ટ્રક પર નાળા બાંધતી વખતે પટકાયેલા ડ્રાઈવરનું મોતરાજુલામાં દીકરીની છેડતી કરતા તત્ત્વોને ટપારતા મહિલાને વાળ પકડીને ફટકારી
અમરેલીના રાજુલામાં મહિલાની છેડતીનો મામલો સામે આવ્યો છે. મહિલાની દીકરીને ઈશારા કરતા યુવકને ઠપકો આપતાં મામલો બિચક્યો હતો. આ દરમિયાન યુવકે મહિલાને માર મારીને તેના…
View More રાજુલામાં દીકરીની છેડતી કરતા તત્ત્વોને ટપારતા મહિલાને વાળ પકડીને ફટકારીપ્રેમી સાથે ભાગી જવા પત્નીએ પતિને ઘેની પદાર્થ દૂધમાં ભેળવી પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો
ધારી તાલુકાના ગોવિંદપરા ગામે એક પરિણીતા પતિને દૂધમાં ઘેની પદાર્થ પીવડાવી બે બાળકોને ઘરે છોડી પ્રેમી સાથે નાસી જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગોવિંદપુર…
View More પ્રેમી સાથે ભાગી જવા પત્નીએ પતિને ઘેની પદાર્થ દૂધમાં ભેળવી પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યોઅમરેલીના વાંકિયા ગામે વધુ એક યુવાન પર દીપડાનો હુમલો
અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં દીપડાની વધતી અવરજવરે ગંભીર સ્થિતિ સર્જી છે. આજે વહેલી સવારે મુકેશભાઈ નાનુભાઈ કુકવાવા (ઉ.વ.35) ઘરની પાછળ શૌચાલય તરફ જતા હતા ત્યારે…
View More અમરેલીના વાંકિયા ગામે વધુ એક યુવાન પર દીપડાનો હુમલોખાંભાના પરિણીત પ્રેમીપંખીડાએ સજોડે ઝેરી દવા પી લેતા સારવારમાં બન્નેના મોત
મૃતકના પરિવારમાં શોક, ઘરેથી ભાગીને બન્નેએ પગલુ ભર્યું હતું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં રહેતા જયસુખ સાંખટ (ઉં.વ. 40) અને નાનુડી ગામની અફસાના કુરેશી (ઉ.35) વચ્ચે…
View More ખાંભાના પરિણીત પ્રેમીપંખીડાએ સજોડે ઝેરી દવા પી લેતા સારવારમાં બન્નેના મોતસૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસનું શુકન સાચવતા મેઘરાજા
અમરેલી, કુંકાવાવ, વડિયા, ગોંડલ ભેંસાણ, ગારિયાધાર, બાબરા પંથકમાં 0॥થી1। ઈંચ સૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે ત્યારે મેઘરાજાએ ભીમ અગિયારસનું સુકન સાચવ્યું હોય તેમ…
View More સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસનું શુકન સાચવતા મેઘરાજાઅમરેલીના વાંકિયામાં આડા સંબંધની શંકાથી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં એક પરપ્રાંતીય શ્રમિકે પોતાની પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોતાની પત્નનીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને…
View More અમરેલીના વાંકિયામાં આડા સંબંધની શંકાથી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી