અમરેલી જિલ્લાના કોસ્ટલ નેશનલ હાઇવે પર સિંહોના અકસ્માતોમાં વધારો થતાં વનવિભાગે ગંભીરતા લીધી છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી…
View More કોસ્ટલ હાઇવે ઉપર સિંહોના અકસ્માતની ઘટના વધતા તમામ સરકારી વિભાગો એલર્ટamreli news
અમરેલીમાંથી નકલી બીડી-તમાકુ બનાવી બજારમાં સપ્લાય કરતી ફેક્ટરી પકડાઇ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી બીડી અને તમાકુ વેંચાતુ હતુ: મશીનરી અને રો-મટિરીયલ જપ્ત કરાયું અમરેલી શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી બીડી અને તમાકુનું કૌભાંડને પોલીસે…
View More અમરેલીમાંથી નકલી બીડી-તમાકુ બનાવી બજારમાં સપ્લાય કરતી ફેક્ટરી પકડાઇઅમરેલીની ઓકસફોર્ડ સ્કૂલમાં ચાલુ કલાસે વિદ્યાર્થીને બેફામ માર માર્યો
હોટેલમાં શાક-રોટલાને બદલે નોનવેજ ખાવાની સલાહ આપતાં હોવાનો છાત્રનો આક્ષેપ અમરેલીની ઓક્સફોર્ડ સ્કૂલમાં ગઈકાલે એક વિદ્યાર્થીને શિક્ષકે ચાલુ ક્લાસે અવાજ કરવાના મુદ્દે ઢોર માર મારતા…
View More અમરેલીની ઓકસફોર્ડ સ્કૂલમાં ચાલુ કલાસે વિદ્યાર્થીને બેફામ માર માર્યોઅમરેલી જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા શહેર-તાલુકા સંગઠનોમાં નિમણૂકો
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લાના 17 શહેર અને તાલુકા મથકો…
View More અમરેલી જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા શહેર-તાલુકા સંગઠનોમાં નિમણૂકોધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા મામલે ધિંગાણું, બંન્ને પક્ષે 15 ઘવાયા
ઘટનાના વીડિયો વાયરલ, પોલીસે બંન્ને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી અમરેલી જિલ્લાના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.…
View More ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા મામલે ધિંગાણું, બંન્ને પક્ષે 15 ઘવાયાઅમરેલીમાં સાઇબર ફ્રોડના આરોપીને 7 વર્ષની સજા
અમરેલીની કોર્ટે એક સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ’સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. બનાવની…
View More અમરેલીમાં સાઇબર ફ્રોડના આરોપીને 7 વર્ષની સજાદબાણો સામે બગસરા જિલ્લા પંચાયતના સદસ્યની આત્મવિલોપનની ચીમકી
અમરેલી જિલ્લાના બગસરામાં જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જૂની હળીયાદ ગામના દબાણો દૂર કરવાની બાબતે લાંબા…
View More દબાણો સામે બગસરા જિલ્લા પંચાયતના સદસ્યની આત્મવિલોપનની ચીમકીજાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ વ્યક્તિ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા
ACBએ અમરેલી જિલ્લામાં એક મોટી કાર્યવાહી કરીને પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઙજઈં, એક પોલીસ કર્મચારી અને એક ખાનગી…
View More જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ વ્યક્તિ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયાઅમરેલીમાં પેટના દુ:ખાવાની દવા લેવા જતો યુવક બાઈક પરથી પટકાતા મોત
અમરેલીમાં રહેતા યુવકને પેટમાં દુખાવો ઉપડતા બાઈક પાછળ બેસી દવા લેવા જતો હતો ત્યારે યુવાન ચાલુ બાઈકે ચક્કર આવતા નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા…
View More અમરેલીમાં પેટના દુ:ખાવાની દવા લેવા જતો યુવક બાઈક પરથી પટકાતા મોતઅંતે ડો.ગીરીશ ભીમાણી સામે પોલીસ ફરિયાદ
અમરેલીની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા વિધાસભા સંકુલમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. સંસ્થાના નિયામક ગીરીશ ભીમાણી વિરુદ્ધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ…
View More અંતે ડો.ગીરીશ ભીમાણી સામે પોલીસ ફરિયાદ