કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે 13 નવેમ્બરના ગુજરાતની મુલાકાતે આવવાના હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલના…
View More દિલ્હી બ્લાસ્ટના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો પ્રવાસ રદamit shah
બિહારમાં SIRમાં જેના નામ કપાયા તે ભારતીય નાગરિક નહોતા: અમિત શાહ
દેશમાં એક પણ ઘુસણખોર હોય એવું કોઈ ઈચ્છશે નહીં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બિહારમાં યોજાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન (SIR) એટલે કે મતદાન સુધારા કાર્યક્રમમાં…
View More બિહારમાં SIRમાં જેના નામ કપાયા તે ભારતીય નાગરિક નહોતા: અમિત શાહમોદી 10-12, શાહ 35-40 રેલી દ્વારા મતદારોને વશ કરશે
બિહારમાં એનડીએ ટિકિટ વિતરણ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારોએ નામાંકન ભરવાનું શરૂૂ કરી દીધું છે. પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબરે બિહારમાં ભાજપ કાર્યકરો…
View More મોદી 10-12, શાહ 35-40 રેલી દ્વારા મતદારોને વશ કરશેરાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર દેશ માટે ઉદાહરણ રૂપ: અમિત શાહ
ખેડૂતોને જંતુનાશક દવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા સહકારીતા મંત્રીની અપીલ રાજકોટ ખાતે સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં વિશાળ ખેડૂત સંચાલન યોજાયું…
View More રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર દેશ માટે ઉદાહરણ રૂપ: અમિત શાહઅમિત શાહ-પાટીલ અને મુખ્યમંત્રીની બેઠકથી રાજકીય ગરમાવો
નવરાત્રિથી દિવાળી સુધીમાં “નવા જૂની” નો પાટીલનો સંકેત સાચો પડશે ? ઈખ-મંત્રીઓ સાથે ગૃહમંત્રીની ભોજન બેઠક કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ગુજરાતની ત્રણ…
View More અમિત શાહ-પાટીલ અને મુખ્યમંત્રીની બેઠકથી રાજકીય ગરમાવોગૃહમંત્રીનાં રૂટ ઉપર રાતોરાત રસ્તા ચકાચક થઇ ગયા
રેસકોર્ષ રિંગ રોડથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના રોડ ઉપરથી ખાડા ગાયબ, ફૂટપાથ અને ડિવાઇડર કલરથી ચમકવા લાગ્યા ! રાજકોટમા આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેડૂત સંમેલનમા…
View More ગૃહમંત્રીનાં રૂટ ઉપર રાતોરાત રસ્તા ચકાચક થઇ ગયારાજકોટમાં અમિત શાહની હાજરીમાં ખેડૂતોનું વિરાટ શકિત પ્રદર્શન
ડિસ્ટ્રિકટ બેંક, જિલ્લા દૂધ સંઘ સહિતની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા જિલ્લાભરના સહકારી પરિવારનો જમાવડો, ડિસ્ટ્રિકટ બેંક, રાજકોટ ડેરીના વાર્ષિક…
View More રાજકોટમાં અમિત શાહની હાજરીમાં ખેડૂતોનું વિરાટ શકિત પ્રદર્શનરાજકોટમાં અમિત શાહની હાજરીમાં સંમેલન, ખેડૂતો ઉમટી પડ્યા
ડિસ્ટ્રિક્ટ બેંક, રાજકોટ ડેરી સહિત સાત સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં સહકારી મેળાવડા જેવો માહોલ રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આજે બપોરથી રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક, રાજકોટ ડેરી સહિત…
View More રાજકોટમાં અમિત શાહની હાજરીમાં સંમેલન, ખેડૂતો ઉમટી પડ્યારાજકોટમાં સોમવારે અમિત શાહની હાજરીમાં સહકારી ખેડૂત સંમેલન
ડિસ્ટ્રિકટ બેંક, રાજકોટ ડેરી સહિતની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં જયેશ રાદડિયા કરશે શક્તિ પ્રદર્શન રાજકોટમા આગામી સોમવાર તા. 22 ના રોજ રાજકોટ જિલ્લા…
View More રાજકોટમાં સોમવારે અમિત શાહની હાજરીમાં સહકારી ખેડૂત સંમેલનઅમિત શાહના કાર્યક્રમ માટે મહેસુલી અધિકારીઓને જવાબદારી
કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ આગામી સોમવાર, 22મી સપ્ટેમ્બરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક અને રાજકોટ ડેરી…
View More અમિત શાહના કાર્યક્રમ માટે મહેસુલી અધિકારીઓને જવાબદારી