અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ સાત દેશો પર ટેરિફની જાહેરાત કરી છે. જેમાં સૌથી મોટો ઝટકો બ્રાઝિલને આપ્યો છે. બ્રાઝિલ પર 50 ટકા ટેરિફની…
View More ટ્રમ્પને ‘સમ્રાટ’ કહેનારા બ્રાઝિલ પર 50% ટેરિફ લાદતું અમેરિકાAmerica
મોસ્કો-બેઇજિંગ પર બોંબ ફેંકવાની ટ્રમ્પની ધમકીની ઓડિયો ક્લિપ લીક
2024ની ચૂંટણીના ડોનેશન કાર્યક્રમમાં બંધ દરવાજા પાછળ આ વાતો થઇ હતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક ઓડિયો ટેપ સામે આવી છે. જેમાં તેઓ રશિયા અને…
View More મોસ્કો-બેઇજિંગ પર બોંબ ફેંકવાની ટ્રમ્પની ધમકીની ઓડિયો ક્લિપ લીક23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, ભારત લવાશે
CBIએ કથિત આર્થિક ગુનેગાર મોનિકા કપૂરની અમેરિકાથી ધરપકડ કરી છે. 23 વર્ષથી ફરાર મોનિકાને આજે રાત્રે સીબીઆઈ ટીમ ભારત લાવશે. આને ભારતીય એજન્સીઓની મોટી સફળતા…
View More 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, ભારત લવાશેટેરિફ પે ટેરિફ: પોતે બિછાવેલી જાળમાં ફસાયેલા ટ્રમ્પ બમણો જુગાર રમી રહ્યા છે
ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને આ કહેવત બરાબર લાગુ પડી રહી છે. ટ્રમ્પે મોટા ઉપાડે ભારત,…
View More ટેરિફ પે ટેરિફ: પોતે બિછાવેલી જાળમાં ફસાયેલા ટ્રમ્પ બમણો જુગાર રમી રહ્યા છેઅમેરિકા રજા ગાળવા ગયેલા ભારતીય પરિવારને અકસ્માત નડતા ચારનાં મૃત્યુ
અમેરિકામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં ભારતીય મૂળના છ લોકોએ જીવ ગુમાવ્યા. પહેલી ઘટના ડલ્લાસમાં બની હતી, જ્યાં હૈદરાબાદના એક પરિવારના ચાર સભ્યોની કાર ટ્રક…
View More અમેરિકા રજા ગાળવા ગયેલા ભારતીય પરિવારને અકસ્માત નડતા ચારનાં મૃત્યુઅમેરિકાના ટેકસાસમાં મૃત્યુઆંક 104 એ પહોંચ્યો, હજુ અનેક ગૂમ
અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમા 104 થી વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો હજુ પણ ગુમ છે, જેમાં કેમ્પમાં ગયેલી છોકરીઓનો…
View More અમેરિકાના ટેકસાસમાં મૃત્યુઆંક 104 એ પહોંચ્યો, હજુ અનેક ગૂમભારત સાથે વેપાર કરાર કરવાની નજીક: ટ્રમ્પનો પુનરોચ્ચાર
14 દેશો પર ટેરિફની જાહેરાત પછી અમેરિકી પ્રમુખે કહ્યું, યુકે, ચીન સાથે સમજૂતી થઇ ચૂકી છે, ભારત સાથે પણ થશે અમેરિકા દ્વારા અનેક દેશો…
View More ભારત સાથે વેપાર કરાર કરવાની નજીક: ટ્રમ્પનો પુનરોચ્ચારટેક્સાસના વિનાશક પૂરમાં મૃત્યુઆંક 82 પર પહોંચ્યો, ટ્રમ્પ સરવે કરવા પહોંચશે
કેર કાઉન્ટીમાં મોટાભાગની તબાહી, ઇમરજન્સી જાહેર કરાઇ ટેક્સાસમાં આવેલા પૂરમાં 82 લોકોના મોત થયા છે અને ગુઆડાલુપ નદીના કિનારે થયેલા વિનાશને કારણે મૃત્યુઆંક સતત વધી…
View More ટેક્સાસના વિનાશક પૂરમાં મૃત્યુઆંક 82 પર પહોંચ્યો, ટ્રમ્પ સરવે કરવા પહોંચશેભાગેડુ નીરવ મોદીનો ભાઈ નેહલ અમેરિકામાં પકડાયો, PNB કૌભાંડમાં CBI-EDની અપીલ પર કાર્યવાહી
પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના અન્ય એક મહત્વપૂર્ણ આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ દીપક મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)…
View More ભાગેડુ નીરવ મોદીનો ભાઈ નેહલ અમેરિકામાં પકડાયો, PNB કૌભાંડમાં CBI-EDની અપીલ પર કાર્યવાહીબિગ બ્યૂટીફુલ બિલ પાસ થયા પછી મસ્કે ફરી ત્રીજા પક્ષનો મમરો મૂકયો
ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા બ્યુટીફુલ બિલ સામે મોરચો ખોલ્યો છે. અમેરિકામાં 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે, આ દિવસે…
View More બિગ બ્યૂટીફુલ બિલ પાસ થયા પછી મસ્કે ફરી ત્રીજા પક્ષનો મમરો મૂકયો