અમેરિકન ટેકનોલોજીને નુકસાન પહોંચાડી ચીની કંપનીઓને લાભ પહોંચાડતા હોવાનો આક્ષેપ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચેતવણી આપી હતી કે અમેરિકન ટેક કંપનીઓ પર ડિજિટલ ટેક્સ…
View More અમેરિકા પિગ્ગી બેંક કે ડોરમેટ નથી: ડિજિટલ ટેક્સ લેતા દેશનેે ટ્રમ્પની ટેરિફ-ધમકીAmerica
કાલથી અમેરિકામાં ભારતીય ચીજો પર વધારાની 25 ટકા ટેરિફ
રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ દંડ તરીકે વધારાની ડ્યૂટી આજ મધરાત બાદ લાગુ થશે યુનાઇટેડ સ્ટેટ્સે સત્તાવાર રીતે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર વધારાના…
View More કાલથી અમેરિકામાં ભારતીય ચીજો પર વધારાની 25 ટકા ટેરિફબોલ પર બેઠેલી માખીના કારણે ખેલાડી ચેમ્પિયન, 2 મિલિયન ડોલર મળ્યા
અમેરિકામાં આયોજિત BMW ચેમ્પિયનશિપમાં બ્રિટિશ ગોલ્ફર ટોમી ફ્લીટવુડની જીત એક અનોખી ઘટના બની ગઈ છે. ટૂર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં ટોમીનો શોટ હોલની નજીક અટક્યો હતો. આ…
View More બોલ પર બેઠેલી માખીના કારણે ખેલાડી ચેમ્પિયન, 2 મિલિયન ડોલર મળ્યારશિયાને મજબૂર કરવા ભારત પર વધારાની ટેરિફ નાખી: અમેરિકી ઉપપ્રમુખનો ખુલાસો
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સામે યુદ્ધ બંધ કરવા દબાણ કરવાના ઇરાદાથી ભારત પર આર્થિક દબાણ કર્યું…
View More રશિયાને મજબૂર કરવા ભારત પર વધારાની ટેરિફ નાખી: અમેરિકી ઉપપ્રમુખનો ખુલાસોટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય: 25 ઓગસ્ટથી અમેરિકા માટે પોસ્ટલ સર્વિસ બંધ કરી
અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ હવે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા માટેની મોટા ભાગની સેવાઓ…
View More ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય: 25 ઓગસ્ટથી અમેરિકા માટે પોસ્ટલ સર્વિસ બંધ કરીફાર્મા પછી ફર્નિચર પર ટેરિફ ઝીંકવા ટ્રમ્પની તૈયારી: ભારતીય નિકાસને પડી શકે છે મોટો ફટકો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફાર્મા બાદ ફર્નિચર પર ટેરિફ ઝીંકવાની તૈયારીમાં છે. આ માટે એક નવી દરખાસ્ત રજૂ કરી છે. તેમણે કહ્યું કે આવનારા…
View More ફાર્મા પછી ફર્નિચર પર ટેરિફ ઝીંકવા ટ્રમ્પની તૈયારી: ભારતીય નિકાસને પડી શકે છે મોટો ફટકોતમને ગમતું ન હોય તો ન લેતા: ટ્રમ્પને જયશંકરનો જવાબ
રશિયા સાથે ઉર્જા સંબંધોનો બચાવ કરતાં વિદેશીમંત્રીએ કહ્યું, ભારત સ્વતંત્ર નિર્ણયો લેવાનું ચાલુ રાખશે વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયા સાથે ભારતના ઉર્જા સંબંધોનો બચાવ કર્યો,…
View More તમને ગમતું ન હોય તો ન લેતા: ટ્રમ્પને જયશંકરનો જવાબઅમેરિકાના સંસદ ભવન પરિસરમાં તિરંગો ફરકાવતા ભાવનગરના અજયભાઇ શેઠ
હાલમા અમેરિકાના પ્રવાસે રહેલા આર.એસ.એસ, સેતુબંધ ગણેશ મહોત્સવ, જૈન જાગૃતિ સેન્ટર સહિત અનેક સામાજિક સંસ્થાઓ તથા સંગઠનો સાથે સંકળાયેલા વરિષ્ઠ અગ્રણી એવા ભાવનગરના અજયભાઈ શેઠ…
View More અમેરિકાના સંસદ ભવન પરિસરમાં તિરંગો ફરકાવતા ભાવનગરના અજયભાઇ શેઠસર્જિયો ગોર ભારતમાં અમેરિકાના નવા રાજદૂત
મસ્કે એક વખત તેમને સાપ ગણાવ્યા હતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે ભારતમાં આગામી યુએસ એમ્બેસેડર તરીકે સર્જિયો ગોરને નામાંકિત કર્યા. આ એ જ વ્યક્તિ…
View More સર્જિયો ગોર ભારતમાં અમેરિકાના નવા રાજદૂતટ્રમ્પ રાત્રી રોનમાં નીકળ્યા: સૈનિકોને પિઝા ખવડાવ્યા
અગાઉ તેમણે જાહેરાત કરી હતી કે હું પોલીસ-લશ્કર સાથે રાતે નીકળીશ પણ તેમણે હાથમાં માઇક લઇ ચોકિયાતોનો આભાર માન્યો વોશિગ્ટન ડીસીમાં વધતી જતી ગુનાખોરીને ધ્યાનમાં…
View More ટ્રમ્પ રાત્રી રોનમાં નીકળ્યા: સૈનિકોને પિઝા ખવડાવ્યા