યુએસ અધિકારીઓએ ગ્રીનલેન્ડ ખરીદવા માટે પ્રતિ વ્યક્તિ 10,000 થી 100,000 સુધીની કિંમતની ચર્ચા કરી છે. અગાઉ, વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ પણ જણાવ્યું હતું કે ટ્રમ્પ…
View More ગ્રીનલેન્ડ ખરીદવા અમેરિકા તૈયાર, માથા દીઠ 10 હજારથી 1 લાખ ડોલરની કિંમતAmerica
21 દેશોમાં મુસાફરી ન કરવા નાગરિકોને અમેરિકાની સલાહ
અમેરિકાએ ગુરુવારે તેના નાગરિકો માટે સત્તાવાર મુસાફરી એડવાઈઝરી જાહેર કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 21 દેશોની મુસાફરી ન કરવાની સલાહ આપી. આ દેશોમાં રશિયા, યુક્રેન,…
View More 21 દેશોમાં મુસાફરી ન કરવા નાગરિકોને અમેરિકાની સલાહટ્રમ્પની 500 ટકા ટેરિફની ધમકી: રશિયાથી તેલ ખરીદી સંપૂર્ણ બંધ કરવી મુશ્કેલ છે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનું ફરી છટક્યું છે અને ટ્રમ્પે રશિયા સામે કડક પ્રતિબંધો સંબંધિત લાદતા બિલને મંજૂરી આપી દેતાં આખી દુનિયા ઉંચીનીચી થઈ ગઈ છે.…
View More ટ્રમ્પની 500 ટકા ટેરિફની ધમકી: રશિયાથી તેલ ખરીદી સંપૂર્ણ બંધ કરવી મુશ્કેલ છે‘ડ્રીમ મિલિટ્રી’ બનાવવા 2027માં 1.5 લાખ કરોડ ડોલરનું સંરક્ષણ બજેટ આપશે ટ્રમ્પ
અમેરિકાના જંગી સંરક્ષણ ખર્ચ સામે ભારતમાં માત્ર 6.81 લાખ કરોડની ફાળવણી યુનાઇટેડ સ્ટેટ્સ 2027માં સંરક્ષણ પર પહેલા કરતાં વધુ ખર્ચ કરવાનું વિચારી રહ્યું છે. રાષ્ટ્રપતિ…
View More ‘ડ્રીમ મિલિટ્રી’ બનાવવા 2027માં 1.5 લાખ કરોડ ડોલરનું સંરક્ષણ બજેટ આપશે ટ્રમ્પ3 બાળકોની માતાને ઇમિગ્રેશન અધિકારીએ ગોળી મારી, અમેરિકામાં ભારે હોબાળો
લોકો રસ્તા પર ઉતરતા ફેડરલ એજન્ટો ગોઠવાયા અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિ વચ્ચે વધુ એક હિંસક ઘટના સામે આવી છે. મિનિયાપોલિસમાં ગઇકાલે, એક…
View More 3 બાળકોની માતાને ઇમિગ્રેશન અધિકારીએ ગોળી મારી, અમેરિકામાં ભારે હોબાળોબિશ્ર્નોઇ ગેંગના વોન્ટેડ આરોપી અમનને અમેરિકાથી ભારત લવાયો
હરિયાણામાં તેની સામે હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ વિદેશ મંત્રાલય (MEA) અને ગૃહ મંત્રાલય (MHA) સાથે સંકલનમાં રહીને…
View More બિશ્ર્નોઇ ગેંગના વોન્ટેડ આરોપી અમનને અમેરિકાથી ભારત લવાયોભારત પર 500% સુધી ટેરિફ: અમેરિકી સંસદમાં રજૂ થશે બિલ
રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશોને નિશાન બનાવતા બિલને વ્હાઇટ હાઉસની મંજૂરી આગામી દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી શકે છે. અમેરિકા તેની સંસદમાં…
View More ભારત પર 500% સુધી ટેરિફ: અમેરિકી સંસદમાં રજૂ થશે બિલ66 આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે છેડો ફાડશે અમેરિકા
ભારતના નેતૃત્વવાળા સોલાર એલાયન્સનો પણ સમાવેશ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લેતા ભારત અને ફ્રાન્સની આગેવાની હેઠળના ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ઈંજઅ) સહિત 66…
View More 66 આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે છેડો ફાડશે અમેરિકાવેનેઝુએલાના રાષ્ટ્રપતિ મહેલ નજીક ભારે ગોળીબાર: ડ્રોન ઉડતા દેખાયા: અમેરિકાએ હાથ ખંખેર્યા
નિકોલસ માદુરોના ડેપ્યુટી ડેલ્સી રોડ્રિગ્ઝે વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના કલાકો પછી, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ મહેલ મીરાફ્લોરેસની બહાર ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. સુત્રોએ વ્હાઇ હાઉસને…
View More વેનેઝુએલાના રાષ્ટ્રપતિ મહેલ નજીક ભારે ગોળીબાર: ડ્રોન ઉડતા દેખાયા: અમેરિકાએ હાથ ખંખેર્યાઅમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો, પોલીસે આરોપીની કરી અટકાયત
યુએસના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના ઓહાયો નિવાસસ્થાન પર હુમલો થયો છે. વાન્સનું નિવાસસ્થાન ઓહાયોના સિનસિનાટીમાં આવેલું છે. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.…
View More અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો, પોલીસે આરોપીની કરી અટકાયત