કિંગ ચાર્લ્સે પેલેસ દ્વારા તેમના ભાઈ અને એમેસ્ટીન ફાઈલ પછી બકિંગહામ પેલેસની બહાર કાઢી મુકાયેલા પ્રિન્સ એન્ડ્રુ અંગે એક મોટું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે,…
View More પ્રિન્સ એન્ડ્રુ વિશે કિંગ ચાર્લ્સેે કહ્યું કે અમે પોલીસને મદદ કરવા તૈયારAmerica
અમેરિકાએ એક ટકા ટેરિફ ઘટાડી બાંગ્લાદેશની મજાક કરી
પરંતુ ચોક્કસ પ્રકારના કાપડ ઉત્પાદનો પરનો ટેરિફ શૂન્ય કર્યો વિવિધ દેશો સાથે અમેરિકા દ્વારા ચાલી રહેલી ટેરિફ સુધારણાના આંતરરાષ્ટ્રીય ઝૂંબેશના ભાગસ્વરૂપે અમેરિકન અધિકારીઓ આજે ઢાકા…
View More અમેરિકાએ એક ટકા ટેરિફ ઘટાડી બાંગ્લાદેશની મજાક કરીટ્રમ્પને ખુશ રાખવા ભારતે શરૂ કર્યું વેનેઝુએલા પાસેથી ઓઈલ ‘શોપિંગ’
ડોનાલ્ડ ટ્રમ્પનો તેલ યોજના હવે કામ કરી રહી હોય તેવું લાગે છે. વેનેઝુએલા પર તાજેતરમાં થયેલી હડતાળ અને રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ, યુએસ રાષ્ટ્રપતિએ દેશના…
View More ટ્રમ્પને ખુશ રાખવા ભારતે શરૂ કર્યું વેનેઝુએલા પાસેથી ઓઈલ ‘શોપિંગ’અમેરિકામાં ગોરખધંધા કરતાં 18 ગુજરાતીઓના નામ જાહેર
મોટાભાગના પાર્સલ કાંડમાં એરેસ્ટ થયા, અમુક ટ્રાફિકિંગ અને ફ્રોડના કેસના આરોપી, પૈસા કમાવા કર્યા કરતૂતો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ છેલ્લા એક વર્ષમાં ICE દ્વારા પકડવામાં…
View More અમેરિકામાં ગોરખધંધા કરતાં 18 ગુજરાતીઓના નામ જાહેરઅમેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદવા ભારતના હિતમાં : ગોયલ
ઓઈલ કંપનીઓ નક્કી કરશે કે કયાંથી ખરીદી કરવી, ટ્રેડ ડીલમાં ભારતે કોઈ સમાધાન કર્યુ નથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચર્ચા તેજ બની…
View More અમેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદવા ભારતના હિતમાં : ગોયલઅમેરિકા સાથેના વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો ?
ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના ટ્રેડ ડીલ અંગે બંને દેશોએ સંયુક્ત નિવેદન બહાર પાડી દીધું પણ આ નિવેદનમાં ટ્રેડ ડીલ વિશે ઉપરછલ્લી વાતો જ છે.…
View More અમેરિકા સાથેના વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો ?ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે ને એ ગમે ત્યાંથી ઓઇલ ખરીદી શકે છે
ટ્રમ્પના ભારત પરના દબાણ સામે રશિયાની પ્રતિક્રિયા: ખરીદી બંધ કરવાની અમને કોઇ સૂચના નથી ભારત અને અમેરિકા વચ્ચેની ’ટ્રેડ ડીલ’ને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે…
View More ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે ને એ ગમે ત્યાંથી ઓઇલ ખરીદી શકે છેવોશિંગ્ટન પોસ્ટમાંથી થરૂરના દીકરા સહિત 300 પત્રકારોને પાણીચું
AIના જમાનામાં રિસ્ટ્રકચરિંગને અનિવાર્ય ગણાવતું મેનેજમેન્ટ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અખબારોમાંના એક ગણાતા ’વોશિંગ્ટન પોસ્ટ’માં આવેલા મોટા આર્થિક અને માળખાગત ફેરફારોને કારણે પત્રકારત્વ જગતમાં ખળભળાટ મચી…
View More વોશિંગ્ટન પોસ્ટમાંથી થરૂરના દીકરા સહિત 300 પત્રકારોને પાણીચુંટ્રમ્પના કહેવાથી ભારતે વેનેઝુએલાનું મોંઘું ઓઇલ લેવું પડશે
ભારત અને અમેરિકા વચ્ચે અંતે ટ્રેડ ડીલ એટલે કે વ્યાપાર કરારનું બધું નક્કી થઈ ગયું. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે તો સોમવારે જ તેની જાહેરાત કરી…
View More ટ્રમ્પના કહેવાથી ભારતે વેનેઝુએલાનું મોંઘું ઓઇલ લેવું પડશેઅરબસાગરમાં તણાવ વધ્યો, યુએસએ ઇરાની ડ્રોન તોડી પાડયું
અમેરિકાએ મંગળવારે અરબી સમુદ્રમાં એક ઈરાની ડ્રોનને તોડી પાડ્યું હતું. આ ડ્રોન અમેરિકન વોરશિપ યુએસએસ અબ્રાહમ લિંકનની નજીક આવી રહ્યું હતું. ખતરાની આશંકાના કારણે અમેરિકાના…
View More અરબસાગરમાં તણાવ વધ્યો, યુએસએ ઇરાની ડ્રોન તોડી પાડયું