અમેરિકી ચેનલ સીએનએનના મત મુજબ નરેન્દ્ર મોદી માટે ટેરિફ પચાવવી મુશ્કેલ: ગાર્ડિયને બન્ને દેશોના સંબંધોને મોટું નુકસાન કહ્યું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઊંચા ટેરિફની…
View More ટ્રમ્પે ભારત ગુમાવ્યું: 50 ટકા ટેરિફની દુનિયાભરમાં ચર્ચાAmerica news
ઇસ્લામનો નાશ નહીં થાય તો દીકરીઓ પર બળાત્કાર થતા રહેશે, દીકરાઓનો શિરોચ્છેદ થશે
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના એક ઉમેદવારે ઇસ્લામોફોબિયાને કારણે એવા કૃત્યો કર્યા છે અને એવા નિવેદનો આપ્યા છે કે હવે તેની ચારેબાજુ નિંદા થઈ…
View More ઇસ્લામનો નાશ નહીં થાય તો દીકરીઓ પર બળાત્કાર થતા રહેશે, દીકરાઓનો શિરોચ્છેદ થશેમિનિયાપોલિસના હુમલાખોરની બંદૂક પર લખ્યું હતું: ટ્રમ્પને મારી નાખો, ભારત પર અણુબોમ્બ ફેંકો
અમેરિકામાં પ્રાર્થના સભામાં ગોળીબાર કરીને બાળકોને મારનાર રોબિન વેસ્ટમેનએ ખુલ્લેઆમ ભારત પ્રત્યે પણ પોતાનો નફરત વ્યક્ત કર્યો છે. એવું કહેવાય છે કે તેના દ્વારા પોસ્ટ…
View More મિનિયાપોલિસના હુમલાખોરની બંદૂક પર લખ્યું હતું: ટ્રમ્પને મારી નાખો, ભારત પર અણુબોમ્બ ફેંકોટ્રમ્પના ટેરિફ વારથી બચવા તાત્કાલિક રાહત પેકેજ માંગતા ઉદ્યોગ સંગઠનો
ગુજરાતના ટેક્ષટાઇલ, હીરા-ઝવેરાત-એન્જિનિયરિંગ ઉદ્યોગ માટે પડકારજનક સમય કોટન ટેક્ષટાઇલ, એક્સપોર્ટ કાઉન્સિલે રોજગાર સુરક્ષા યોજનાનો પ્રસ્તાવ મુકયો અમેરિકા દ્વારા બુધવારથી ભારતમાંથી આયાત પર 50% ટેરિફ લાદવામાં…
View More ટ્રમ્પના ટેરિફ વારથી બચવા તાત્કાલિક રાહત પેકેજ માંગતા ઉદ્યોગ સંગઠનોપહેલાં હવન, હવે દહન: ટ્રમ્પના ચાહક વર્ગનો મોહભંગ
હજુ દસ મહિના પહેલાં અયોધ્યા, પ્રયાગરાજ, મેરઠમાં ટ્રમ્પના વિજય માટે હોમહવન ચાલી રહ્યા હતા હવે કાનપુરમાં તેમના પોસ્ટર-ફોટા સળગાવવામાં આવી રહ્યા છે ભારતમાં યુએસ રાષ્ટ્રપતિ…
View More પહેલાં હવન, હવે દહન: ટ્રમ્પના ચાહક વર્ગનો મોહભંગરશિયા સાથેના વેપાર સંબંધોના કારણે અડધુ અમેરિકા ભારત પર પ્રતિબંધોની તરફેણમાં
અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધ વચ્ચે એક મહત્વપૂર્ણ સર્વે બહાર આવ્યો છે. આ સર્વેમાં અડધાથી વધુ અમેરિકનો ઇચ્છે છે કે યુક્રેનમાં યુદ્ધ…
View More રશિયા સાથેના વેપાર સંબંધોના કારણે અડધુ અમેરિકા ભારત પર પ્રતિબંધોની તરફેણમાંયુક્રેન સામે રશિયા નહીં મોદી યુધ્ધ લડે છે: અમેરિકા
રશિયા પાસેથી ઓઇલ ખરીદી ભારત તેના લશ્કરી મશીનને ભંડોળ આપતું હોવાનો વેપાર સલાહકાર નાવારાનો આરોપ: ઓઇલ ખરીદી બંધ કરે તો 25 ટકા ટેરિફ હટાવવાનું ગાજર…
View More યુક્રેન સામે રશિયા નહીં મોદી યુધ્ધ લડે છે: અમેરિકાઇતિહાસ ગવાહ છે, અમેરિકા ભારતનો શક્તિશાળી દેશ તરીકે ઉદય જોવા માગતું નથી
ભારત સામે 50 ટકા ટેરિફ નાખી ટ્રમ્પે અકડતા દાખવી છે, પણ આ પહેલીવાર નથી જયારે અમેરિકાએ ભારતની પ્રગતિયાત્રાને રોકવા પ્રયાસ કર્યો ન હોય. વર્ષ 1998માં…
View More ઇતિહાસ ગવાહ છે, અમેરિકા ભારતનો શક્તિશાળી દેશ તરીકે ઉદય જોવા માગતું નથી10 લાખ નોકરીઓ, 48 અબજ ડોલરની નિકાસ ખતરામાં: જવાબી ટેરિફ લગાવી અમેરિકાને પાઠ ભણાવો: CTIની માંગ
ભારત પર આજથી ટ્રમ્પનો કુલ 50 ટકા ટેરિફ લાગુ થયો છે. જેનાથી મોટાભાગના સેક્ટર્સની નિકાસ પર માઠી અસર થવાની છે. લાખો નોકરીઓ છીનવાઈ જવાનું સંકટ…
View More 10 લાખ નોકરીઓ, 48 અબજ ડોલરની નિકાસ ખતરામાં: જવાબી ટેરિફ લગાવી અમેરિકાને પાઠ ભણાવો: CTIની માંગઝૂકેગા નહીં; 50 ટકા ટેરિફ સામે બાથ ભીડવા નવી રણનીતિ તૈયાર
નિકાસકારો-કામદારો માટે રાહત પેકેજ યોજના તૈયાર, વિકલ્પોની શોધ, મોદી સરકારની મેરેથોન બેઠકમાં નિર્ણય અમેરિકા દ્વારા લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ સામે બાથ ભીડવા માટે ભારતે…
View More ઝૂકેગા નહીં; 50 ટકા ટેરિફ સામે બાથ ભીડવા નવી રણનીતિ તૈયાર