ટ્રમ્પે શ્ર્વેતોના નરસંહારનો મુદ્દો ઉઠાવ્યો તો આફ્રિકન પ્રમુખે કહ્યું, અમારી પાસે ભેટ આપવા માટે વિમાન નથી વ્હાઇટ હાઉસમાં ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું. અમેરિકાના રાષ્ટ્રપતિ…
View More ડોનાલ્ડ ટ્રમ્પ અને દ. આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા વચ્ચે તડાફડીAmerica news
અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ પાસે ગોળીબાર, ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા
અમેરિકાના વોશિંગ્ટનમાં બે ઇઝરાયલી નાગરિકોની હત્યા કરવામાં આવી છે. ગોળીબારની આ ઘટના એક યહૂદી સંગ્રહાલયની બહાર બની હતી, જ્યાં અમેરિકન યહૂદી સમિતિનો એક કાર્યક્રમ…
View More અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ પાસે ગોળીબાર, ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યાઅમેરિકાને વિદેશી આક્રમણથી બચાવવા ટ્રમ્પ 175 બિલિયન ડોલરના ખર્ચે ગોલ્ડન ડોમ બનાવશે
મિસાઇલોને ટ્રેક કરી અટકાવવા સેંકડો ઉપગ્રહોનું નેટવર્ક બનાવશે: કેનેડા પણ ભાગીદાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે મહત્વાકાંક્ષી ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ પ્રોજેક્ટની જાહેરાત કરી. જે…
View More અમેરિકાને વિદેશી આક્રમણથી બચાવવા ટ્રમ્પ 175 બિલિયન ડોલરના ખર્ચે ગોલ્ડન ડોમ બનાવશેઅમેરિકા જતા ગુજરાતી છાત્રોમાં 30%નો ઘટાડો
વિઝાની સમસ્યા, બદલાતી ઇમિગ્રન્ટ્સ નીતિ, ટેરિફની બબાલની અસર શરૂ વિઝા મંજૂરીઓ અંગે વધતી અનિશ્ચિતતા, ઇમિગ્રન્ટ્સ અને વિદેશી વિદ્યાર્થીઓ પર યુએસ વહીવટી નીતિઓમાં ફેરફાર અને નવા…
View More અમેરિકા જતા ગુજરાતી છાત્રોમાં 30%નો ઘટાડોવૈશ્ર્વિક રાજકારણમાં વ્યક્તિગત દોસ્તીની વાત છેતરામણી, દેશહિત જ નિર્ણાયક
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર તેમની હળાહળ ભારત વિરોધી માનસિકતા છતી કરીને એપલને ભારતમાં પોતાની ફેક્ટરીઓ નાખવા સામે ચીમકી આપી છે. ડોનલ્ડ ટ્રમ્પે…
View More વૈશ્ર્વિક રાજકારણમાં વ્યક્તિગત દોસ્તીની વાત છેતરામણી, દેશહિત જ નિર્ણાયકપાક.ને ડ્રોન આપનાર તુર્કીએને અમેરિકા 304 મિલિયન ડોલરના મિસાઈલ આપશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો. તુર્કીએ સેંકડો ડ્રોન અને લશ્કરી કાર્યકરો મોકલીને પાકિસ્તાનને ટેકનિકલ અને વ્યૂહાત્મક સહાય…
View More પાક.ને ડ્રોન આપનાર તુર્કીએને અમેરિકા 304 મિલિયન ડોલરના મિસાઈલ આપશેકોડ 8647: ટ્રમ્પની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ
સીઆઈએના પૂર્વ ડિરેકટર સામે શંકાની સોઈ: યુએસ ઈન્ટેલીજન્સ ડિરેકટર તુલસી ગબાર્ડ દ્વારા પુષ્ટિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ટ્રમ્પને મારવા…
View More કોડ 8647: ટ્રમ્પની હત્યાના ષડયંત્રનો પર્દાફાશટ્રમ્પના જૂઠાણાનો પર્દાફાશ, ઝીરો ટેરિફ મામલે ઓફર કર્યાનો સરકારનો ઈનકાર
વેપાર કરારની વાતચીત કાલથી અમેરિકામાં શરૂ થશે વાણિજ્ય મંત્રાલયના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ પણ ટ્રમ્પના એ દાવાને નકારી કાઢ્યો છે કે ભારત અમેરિકાને શૂન્ય-ડ્યુટી નીતિ ઓફર…
View More ટ્રમ્પના જૂઠાણાનો પર્દાફાશ, ઝીરો ટેરિફ મામલે ઓફર કર્યાનો સરકારનો ઈનકારચીન સાથે વ્યાપાર કરાર: ટ્રમ્પ તરંગી શાસક છે એ પૂરવાર થયું
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર આકરા ટેરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે બહુ ફડાકા માર્યા હતા. ટ્રમ્પે ઉપરાછાપરી ટેરિફ લાદીને ચીન હવે પછી અમેરિકાની ભલમનસાઈનો…
View More ચીન સાથે વ્યાપાર કરાર: ટ્રમ્પ તરંગી શાસક છે એ પૂરવાર થયુંકોઈ મૂર્ખ જ આ ભેટ નહીં સ્વીકારે: ટ્રમ્પ
કતાર તરફથી 400 મિલિયન ડોલરનું જેટ સ્વીકારવાના નિર્ણયનો બચાવ કરતા પ્રમુખે કહ્યું, આપણે અમેરિકા છીએ, પ્રભાવશાળી વિમાન હોવું જોઈએ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે…
View More કોઈ મૂર્ખ જ આ ભેટ નહીં સ્વીકારે: ટ્રમ્પ