આગામી 19 માર્ચના સિનેમાઘરોમાં રિલીઝ થશે રણવીર સિંહની ધુરંધર: ધ રિવેન્જ માટે વિશ્વભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટ્રેડ અંદાજ મુજબ મંગળવાર સુધીમાં અમેરિકા…
View More રણવીર સિંહની ધુરંધર-2નું અમેરિકામાં એડવાન્સ બૂકિંગ 2 મિલિયન ડોલરને પારAmerica news
પેટ્રોલિયમ ઉત્ખનન કરનારા 16 ઇરાની જહાજો ડૂબાડ્યા
હોર્મુઝની સામુદ્રધુની નજીક અમેરિકી સેનાનો ભીષણ હુમલો: એક લીટર પણ દુશ્મનોને પેટ્રોલિયમ મોકલવા નહી દઇએ યુએસએ ગઇકાલે કહ્યું કે તેણે એક ડઝનથી વધુ પેટ્રોલિયમ ઉત્ખનન…
View More પેટ્રોલિયમ ઉત્ખનન કરનારા 16 ઇરાની જહાજો ડૂબાડ્યારિલાયન્સની ગ્લોબલ છલાંગ: અમેરિકામાં વિરાટ રિફાઇનરી સ્થાપશે
ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સત્તાવાર જાહેરાત: છેલ્લા પચાસ વરસમાં પ્રથમ નવી રિફાઇનરી ખુલશે: ઉત્પાદિત ઇંધણના 20 વરસ સુધીના વેચાણ હક્ક રિલાયન્સને આપવા કરાર અમેરિકન રાષ્ટ્રપતિ…
View More રિલાયન્સની ગ્લોબલ છલાંગ: અમેરિકામાં વિરાટ રિફાઇનરી સ્થાપશેયુધ્ધના વંટોળમાં રોકાણકારોના 27 લાખ કરોડ ડુબ્યા
કવચિત સુધારા તરફી વલણ હોવા છતાં શેરબજારમાં રોક્ણકારોને મોટો ફટકો અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી દરમિયાન ઈરાન પર હુમલા કર્યા અને યુદ્ધની શરૂૂઆત કરી હતી.…
View More યુધ્ધના વંટોળમાં રોકાણકારોના 27 લાખ કરોડ ડુબ્યાઇરાની સૈનિકોના મોત પર ટ્રમ્પનું પિશાચી અટ્ટહાસ્ય : બહુ મઝા પડે છે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. તેમજ ટ્રમ્પની અત્યંત વિવાદાસ્પદ પ્રતિક્રિયા સામે આવી…
View More ઇરાની સૈનિકોના મોત પર ટ્રમ્પનું પિશાચી અટ્ટહાસ્ય : બહુ મઝા પડે છેહવે યુદ્ધ પૂરું થઇ ગયું: ડોનાલ્ડ ટ્રમ્પ, એ નિર્ણય અમે કરીશું: ઇરાનનો હુંકાર
ઇરાની સેનાધિકારીઓએ કડક શબ્દોમાં ટ્રમ્પના આપડહાપણને વખોડ્યું: ટ્રમ્પનો સામો ધમકીઓનો મારો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તીવ્ર સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને કડક…
View More હવે યુદ્ધ પૂરું થઇ ગયું: ડોનાલ્ડ ટ્રમ્પ, એ નિર્ણય અમે કરીશું: ઇરાનનો હુંકારઇરાન પરના અમાનવીય હુમલા બદલ ઇઝરાયેલ પર ટ્રમ્પ નારાજ
ઝેરી હવા અને ઓઇલનના કાળા ડિબાંગ વરસાદથી તહેરાનમાં નરકની યાતના: અસ્વીકાર્ય જંગ સુધી ન જાઓ: યુએસ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે…
View More ઇરાન પરના અમાનવીય હુમલા બદલ ઇઝરાયેલ પર ટ્રમ્પ નારાજહોલિવુડની પ્રખ્યાત ગાયિકા રિહાનાના ઘર પર મહિલાનું 10 રાઉન્ડ ફાયરિંગ
અમેરિકાના લોસ એન્જલસમાં બેવર્લી હિલ્સમાં પ્રખ્યાત ગાયિકા રિહાનાના ઘરે ગોળીબાર થયો છે. પોલીસે રવિવારે આ ઘટના સંદર્ભે 30 વર્ષીય મહિલાની અટકાયત કરી છે. એવો આરોપ…
View More હોલિવુડની પ્રખ્યાત ગાયિકા રિહાનાના ઘર પર મહિલાનું 10 રાઉન્ડ ફાયરિંગટ્રમ્પનો નવો સનેપાત : ઉત્તર કોરિયાને પણ પૂરું કરવા દ.કોરિયામાં સૈન્ય ઉતાર્યુ
સૈન્ય કવાયતનું બહાનું પણ ખરેખર આક્રમણની આ તૈયારી છે : કિમજોંગ ઉનના પ્રત્યાઘાત અમેરિકા અને દક્ષિણ કોરિયાએ આજથી વાર્ષિક ’ફ્રીડમ શિલ્ડ’ સંયુક્ત સૈન્ય કસરત શરૂૂ…
View More ટ્રમ્પનો નવો સનેપાત : ઉત્તર કોરિયાને પણ પૂરું કરવા દ.કોરિયામાં સૈન્ય ઉતાર્યુ‘કોઈની મંજુરીની જરૂર નથી’, રશિયન ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પની 30 દિવસની છૂટ પર ભારતનું નિવેદન
અમેરિકા દ્વારા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપવાની જાહેરાત બાદ વિપક્ષ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. આ દરમિયાન…
View More ‘કોઈની મંજુરીની જરૂર નથી’, રશિયન ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પની 30 દિવસની છૂટ પર ભારતનું નિવેદન