દિલ્હી પોલીસે શનિવારે AI સમિટ દરમિયાન ભારત મંડપમમાં શર્ટલેસ માર્ચ કાઢનારા 4 આરોપીઓની પાંચ દિવસની કસ્ટડી માંગી. રિમાન્ડની માંગ કરતી વખતે, દિલ્હી પોલીસે કહ્યું કે…
View More AI સમિટમાં ટોપલેસ દેખાવો કરનારા કોંગ્રેસ કાર્યકરોના પાંચ દિવસના રિમાન્ડAI Summit
AI સમિટમાં હોબાળો, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ ઉતારી વિરોધ કર્યો, જુઓ VIDEO
દિલ્લીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી ‘AI ઈમ્પેક્ટ સમિટ’ આજે હંગામો મચ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર…
View More AI સમિટમાં હોબાળો, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ ઉતારી વિરોધ કર્યો, જુઓ VIDEOઆ સમિટ પૂરી થવા દો પછીથી ગલગોટિયાનો વારો: પાસવાન
ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં ચીની રોબોટિક ડોગને પોતાનું સંશોધન ગણાવનાર ગલગોટિયા યુનિવર્સિટીની મુશ્કેલીઓ વધી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ ઘટનાને મોટી ચૂક ગણાવી સમિટ…
View More આ સમિટ પૂરી થવા દો પછીથી ગલગોટિયાનો વારો: પાસવાનભારતની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવતી AI સમિટ પર ગલગોટિયા કલંક
દેશની રાજધાની દિલ્હીમાં ’ભારત મંડપમ’માં ચાલી રહેલા ’ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’માં ગ્રેટર નોએડાની ગલગોટિયા યુનિવર્સિટીએ દેશની ઈજ્જતનો ફાલુદો કરી નાખ્યો. ગલગોટિયા યુનિવર્સિટીએ ચાઈનીઝ રોબો…
View More ભારતની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવતી AI સમિટ પર ગલગોટિયા કલંકએપ્સટિન ફાઇલ વિવાદ નડ્યો, બિલ ગેટ્સનું AI સમિટ ભાષણ રદ
પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ બિલ ગેટ્સ દિલ્હીમાં યોજાઈ રહેલા એઆઈ સમિટમાં હાજરી આપશે નહીં. તેઓ આજે ભાષણ આપવાના હતા, અને તેમના કાર્યાલયે આ કાર્યક્રમ પહેલા…
View More એપ્સટિન ફાઇલ વિવાદ નડ્યો, બિલ ગેટ્સનું AI સમિટ ભાષણ રદચીની રોબોટ લાવી AI સમિટમાં ગોઠવી પોતાનું સર્જન બતાવતી ગલગોટિયા યુનિ.
AI ઇમ્પેક્ટ સમિટમાં ચાઇનીઝ બનાવટના રોબોડોગને પોતાના તરીકે દર્શાવવા બદલ ટીકાનો સામનો કરી રહેલી ગેલગોટિયાસ યુનિવર્સિટીને સમિટમાં એક્સ્પો વિસ્તાર ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે,…
View More ચીની રોબોટ લાવી AI સમિટમાં ગોઠવી પોતાનું સર્જન બતાવતી ગલગોટિયા યુનિ.એપ્સટિન ફાઇલ ઇફેક્ટ, બિલ ગેટ્સને ભારતીય AI સમિટનું આમંત્રણ રદ
માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ હવે ભારતમાં આયોજિત થઈ રહેલી પ્રતિષ્ઠિત ’ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ’માં સામેલ થશે નહીં. અમેરિકાના કુખ્યાત ફાઇનાન્સર જેફરી એપ્સટિન સાથે જોડાયેલી વિવાદાસ્પદ…
View More એપ્સટિન ફાઇલ ઇફેક્ટ, બિલ ગેટ્સને ભારતીય AI સમિટનું આમંત્રણ રદદિલ્હીની આંતરરાષ્ટ્રીય AI સમિટમાંથી અત્યાધુનિક ડિવાઇસની ચોરીથી ખળભળાટ
દિલ્હીમાં ચાલી રહેલા AI સમિટમાંથી એક આઘાતજનક અને શરમજનક ઘટના સામે આવી છે. બેંગલુરુના એક ઉદ્યોગસાહસિકે આરોપ લગાવ્યો છે કે તેમની કંપનીના ઉપકરણો તેમના સ્ટોલ…
View More દિલ્હીની આંતરરાષ્ટ્રીય AI સમિટમાંથી અત્યાધુનિક ડિવાઇસની ચોરીથી ખળભળાટ