ભારતની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવતી AI સમિટ પર ગલગોટિયા કલંક

દેશની રાજધાની દિલ્હીમાં ’ભારત મંડપમ’માં ચાલી રહેલા ’ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’માં ગ્રેટર નોએડાની ગલગોટિયા યુનિવર્સિટીએ દેશની ઈજ્જતનો ફાલુદો કરી નાખ્યો. ગલગોટિયા યુનિવર્સિટીએ ચાઈનીઝ રોબો…

View More ભારતની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવતી AI સમિટ પર ગલગોટિયા કલંક

ગાયનું નાક બનશે બાયોમેટ્રિક ID, માલિકો AIથી નહીં બચે

  શું તમે જાણો છો કે માણસોના ફિંગરપ્રિન્ટની જેમ ગાયના નાકની ડિઝાઇન પણ યુનિક હોય છે? ગુજરાત સરકાર હવે આ જ વિજ્ઞાનનો ઉપયોગ કરીને અમદાવાદના…

View More ગાયનું નાક બનશે બાયોમેટ્રિક ID, માલિકો AIથી નહીં બચે

લોકો એઆઇને મહિલાઓના વસ્ત્ર હટાવવા કહી રહ્યા છે: સાંસદનું દર્દ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઘણા કામો સરળ થયા છે. જોકે તેના નવા નવા ટ્રેન્ડના કારણે ચિંતા પણ ઊભી થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર)…

View More લોકો એઆઇને મહિલાઓના વસ્ત્ર હટાવવા કહી રહ્યા છે: સાંસદનું દર્દ

AIથી લેખક-પત્રકારોથી માંડી એકાઉન્ટન્ટસની નોકરી ખતરામાં

  માઈક્રોસોફટના અભ્યાસમાં આર્ટિફિશ્યિયલ ઈન્ટેલિજન્સના કારણે પ્રભાવિત થનારા ક્ષેત્રો દર્શાવવામાં આવ્યા: નર્સ, પ્લમ્બરનો વાળ વાંકો નહીં થાય આર્ટિફિશિયલઇન્ટેલિજન્સ (AI) ઘણીવાર એક પ્રશ્ન તરીકે ચર્ચામાં આવે…

View More AIથી લેખક-પત્રકારોથી માંડી એકાઉન્ટન્ટસની નોકરી ખતરામાં

AI બન્યું ઘાતક: ઘણા લોકોને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરી

  કેલિફોર્નિયામાં ChatGPT બનાવનાર OpenAI સામે 7 કેસ દાખલ; અનેકને ગંભીર માનસિક ભ્રમણામાં મોકલી દેતું હોવાનો ગંભીર આરોપ   આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની અગ્રણી કંપની…

View More AI બન્યું ઘાતક: ઘણા લોકોને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરી

AI ક્ષેત્રમાં ટોપ 100ની ‘ટાઈમ’ની યાદીમાં ખાપરા સામેલ

  પ્રતિષ્ઠિત મેગેઝિન ‘ટાઈમ’ એ 2025 માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI ) ક્ષેત્રના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં IIT મદ્રાસના એસોસિયેટ પ્રોફેસર મિતેશ ખાપરાનો પણ સમાવેશ…

View More AI ક્ષેત્રમાં ટોપ 100ની ‘ટાઈમ’ની યાદીમાં ખાપરા સામેલ

ચીન એઆઇની મદદથી કુંગ ફુની 100 ક્લાસિક ફિલ્મ ફરી તૈયાર કરશે

કેટલાંક ચાઈનિઝ મુવી સ્ટુડિયોએ એક નવો પ્રોજેક્ટ શરૂૂ કર્યો છે, જેમાં તેઓ ચાઇનિઝ માર્શલ આર્ટ્સ અને કુંગ ફુની 100 જેટલી ક્લાસિક ફિલ્મોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી…

View More ચીન એઆઇની મદદથી કુંગ ફુની 100 ક્લાસિક ફિલ્મ ફરી તૈયાર કરશે

ChatGPTના સમર્થકોને જ AI પર ભરોસો નથી?

  ચેટજીપીટીએ 2022 માં લોન્ચ થયા બાદથી આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે, અને ત્યારબાદ ગૂગલ, મેટા સહિતની અનેક મોટી ટેક કંપનીઓએ પોતાના AI મોડેલ્સ…

View More ChatGPTના સમર્થકોને જ AI પર ભરોસો નથી?

શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા AIનો ઉપયોગ: 1.68 લાખ છાત્રોની ઓળખ

  ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તે હેતુસર વર્ષ 2002-03થી શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી…

View More શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા AIનો ઉપયોગ: 1.68 લાખ છાત્રોની ઓળખ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ: ચમત્કાર કે ચેતવણી??

વિજ્ઞાન અને ટેક્નોલોજીની લાંબી દોટમાં માનવજાતે આજે અસાધારણ પ્રગતિ કરી છે. વર્ષો પહેલા જે વિચારવું પણ અશક્ય હતું એ આજે માનવે શક્ય બનાવી નાખ્યું છે.…

View More આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ: ચમત્કાર કે ચેતવણી??