હેરિટેજ સિટી અમદાવાદમાં યુરોપિયન સ્ટાઇલનો કાંકરિયા કાર્નિવલ ગત રાતથી મુખ્યમંત્રીના હસ્તે ખૂલ્લો મુકાયો હતો. કાંકરિયા તળાવના કાંઠે યોજાયેલ આ રંગારંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે જ મોટી…
View More હેરિટેજ સિટી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભAhmedabad
અમદાવાદનો ખોખરા વિસ્તાર સજજડ બંધ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં 23 ડિસેમ્બરના રોજ કે.કા શાસ્ત્રી કોલેજની સામે આવેલ જયંતિ વકીલની ચાલી બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી…
View More અમદાવાદનો ખોખરા વિસ્તાર સજજડ બંધઅમદાવાદમાં અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડ્યું, લોકોના ટોળા ઉમટ્યા
કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં ડો.બાબાસાહેબ આંબેડકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદન લઈને ચાલતા વિવાદ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઇ છે. ખોખરામાં કે.કા…
View More અમદાવાદમાં અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડ્યું, લોકોના ટોળા ઉમટ્યાશેલ્બી હોસ્પિટલમાં PMJAY વિવાદ, ગીરગઢડાના વૃદ્ધનું મોત
ઓપરેશન બાદ તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં જવાનું કહ્યાનો પરિવારજનોનો આક્ષેપ અમદાવાદ નરોડાની શેલ્બી હોસ્પિટલમાં ઙખઉંઅઢ યોજના હેઠળ સારવાર લઈ રહેલા 62 વર્ષના દર્દીના મૃત્યુને લઈને…
View More શેલ્બી હોસ્પિટલમાં PMJAY વિવાદ, ગીરગઢડાના વૃદ્ધનું મોતઅમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ, HCમાં કામ ન થતા યુવકે લીધો બદલો, 3 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદમાંથી પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. સાબરમતી વિસ્તારમાં રહેતા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યકિતના ઘર પર પાર્સલ મોકલવામાં આવ્યું હતું…
View More અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ, HCમાં કામ ન થતા યુવકે લીધો બદલો, 3 લોકો ઈજાગ્રસ્ત‘તમારું સિમકાર્ડ હવાલા કૌભાંડમાં વપરાયું છે,’ વૃદ્ધને સીબીઆઈની ઓળખ આપી ટોળકીએ 52 લાખ પડાવ્યા
ડિજિટલ એરેસ્ટ અને અધિકારીઓની ઓળખ આપી નાણાં પડાવવાના બનાવો વધ્યા, અમદાવાદના વૃદ્ધે સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ દેશમાં ડિજિટલ અરેસ્ટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.…
View More ‘તમારું સિમકાર્ડ હવાલા કૌભાંડમાં વપરાયું છે,’ વૃદ્ધને સીબીઆઈની ઓળખ આપી ટોળકીએ 52 લાખ પડાવ્યાડોકટર ભૂવાની લીલા અપરંપાર, સોશિયલ મીડિયામાં 80 હજાર ભકતો
ઘરમાં જ બનાવ્યું ડોકટર ખોડિયાર મંદિર, માતાજીને ડોકટરના કપડા પહેરાવી ઇમર્જન્સી-આઇસીયુ જેવા પાટિયા પણ માર્યા હોસ્પિટલોમાં જઇ દર્દીઓની ‘વિધિ’ કરી વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતો,…
View More ડોકટર ભૂવાની લીલા અપરંપાર, સોશિયલ મીડિયામાં 80 હજાર ભકતોશ્રીલંકામાં ટી-20 સુપર ક્રિકકેટ લીગની ટીમના અમદાવાદી માલિકની મેચ ફિક્સિગંમાં ધરપકડ
એક અહેવાલ અનુસાર, શ્રીલંકા પોલીસની એક એકમ દ્વારા લંકા ટી10 સુપર લીગ ટીમ ગાલે માર્વેલ્સના ભારતીય માલિક પ્રેમ ઠક્કરની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી…
View More શ્રીલંકામાં ટી-20 સુપર ક્રિકકેટ લીગની ટીમના અમદાવાદી માલિકની મેચ ફિક્સિગંમાં ધરપકડઅમદાવાદમાં પ્રથમ વખત એરો સ્પોર્ટસ કાર્નિવલ
અમદાવાદ શહેરમાં આજથી 15 ડિસેમ્બર દરમિયાન પ્રથમ વાર એક એવો એરો સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અમદાવાદીઓને થશે અનોખો અનુભવ થશે. અમદાવાદમાં ત્રણ…
View More અમદાવાદમાં પ્રથમ વખત એરો સ્પોર્ટસ કાર્નિવલતિરૂવનંતપુરમ, ગુવાહાટી, કોલકાતા, કોચી જવા અમદાવાદ એરપોર્ટથી સીધી ફ્લાઈટ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ચાર શહેરોમાં સીધી ફ્લાઈટ ઉડશે. આમાં, દીમાપુરના વન-સ્ટોપ કનેક્શનની સાથે, ગુવાહાટી, તિરુવનંતપુરમ, કોચી અને કોલકાતા માટે ફ્લાઇટ્સ શરૂૂ કરવાની…
View More તિરૂવનંતપુરમ, ગુવાહાટી, કોલકાતા, કોચી જવા અમદાવાદ એરપોર્ટથી સીધી ફ્લાઈટ