હેરિટેજ સિટી અમદાવાદમાં યુરોપિયન સ્ટાઇલનો કાંકરિયા કાર્નિવલ ગત રાતથી મુખ્યમંત્રીના હસ્તે ખૂલ્લો મુકાયો હતો. કાંકરિયા તળાવના કાંઠે યોજાયેલ આ રંગારંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામા લોકો ઊમટી પડયા હતા. ફેસ્ટિવલમાં પરેડ, આકર્ષક ટેબ્લો, મ્યુઝિક બેન્ડ, સ્ટેજ પ્રોગ્રામો, લેસર શો અને આકર્ષક લાઇટીંગથી ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. આ ફેસ્ટિવલના કારણે અમદાવાદને અલગ જ ઓળખ મળી છે. અને લોકોને મનોરંજન તથા હરવા-ફરવાનું નવું સ્થળ મળ્યું છે.
હેરિટેજ સિટી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ
હેરિટેજ સિટી અમદાવાદમાં યુરોપિયન સ્ટાઇલનો કાંકરિયા કાર્નિવલ ગત રાતથી મુખ્યમંત્રીના હસ્તે ખૂલ્લો મુકાયો હતો. કાંકરિયા તળાવના કાંઠે યોજાયેલ આ રંગારંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે જ મોટી…
