કોંગ્રેસના દિગ્ગજો અમદાવાદમાં, રાષ્ટ્રિય અધિવેશનનો પ્રારંભ

“ન્યાય પથ” થીમ ઉપર બે દિવસ મનોમંથન; સંકલ્પ-સમર્પણ અને સંઘર્ષનો નારો બુલંદ કરશે છ દાયકા બાદ ગુજરાતમા યોજવામા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનનો સાબરમતીના તટ પર…

View More કોંગ્રેસના દિગ્ગજો અમદાવાદમાં, રાષ્ટ્રિય અધિવેશનનો પ્રારંભ

રામનવમીના પવિત્ર પર્વે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ધર્મલાભ લેતા પરિમલ નથવાણી

    રામનવમીના પવિત્ર દિને અમદાવાદ નગરના નાથ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર શ્રી પરિમલભાઈ નથવાણીએ દર્શનનો અનેરો…

View More રામનવમીના પવિત્ર પર્વે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ધર્મલાભ લેતા પરિમલ નથવાણી

અમદાવાદમાં કાલથી કોંગે્રસનું 86મું રાષ્ટ્રીય અધિવેશન

ખડગે, સોનિયા-રાહુલ, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો સહિતના ઉપસ્થિત રહેશે 35 હોટલો, 500 કાર, ચાર વોલ્વો બસ, 500 કાર્યકરો તૈનાત, 14 સ્ટેજ પર પરંપરાગત…

View More અમદાવાદમાં કાલથી કોંગે્રસનું 86મું રાષ્ટ્રીય અધિવેશન

સિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ 38 ટકા દર્દીના મોત

54 દર્દીઓએ હોસ્પિટલમાં જ દમ તોડ્યો, વિધાનસભામાં સરકારનો જવાબ અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર (ઈંઊંઉછઈ) ખાતે બે વર્ષમાં…

View More સિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ 38 ટકા દર્દીના મોત

અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત

  અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો…

View More અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત

OMG, હેલ્મેટ ન પહેરનાર યુવકને 10 લાખનો મેમો

અમદાવાદના યુવાનને 10 લાખ 500નો મેમો મળતા પરિવારજનોની ઊંઘ હરામ, પોલીસ કમિશનરને રજૂઆત હેલ્મેટ વગર વાહન ચલાવવું એ કાયદાનું ઉલ્લંઘન છે અને તેના માટે દંડની…

View More OMG, હેલ્મેટ ન પહેરનાર યુવકને 10 લાખનો મેમો

6 વર્ષીય બાળક પર 9 વર્ષના બાળકે કુકર્મ આચર્યુ, ભાઇએ વીડિયો ઉતાર્યો

  અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, વીડિયો વાઇરલ થતા ભાંડો ફૂટ્યો હવે બાળકો પણ સોશિયલ મીડિયા વાપરતા થયા છે. પરંતુ તેની ઘણી ખરાબ અસર બાળકોના…

View More 6 વર્ષીય બાળક પર 9 વર્ષના બાળકે કુકર્મ આચર્યુ, ભાઇએ વીડિયો ઉતાર્યો

ICU-ઈમર્જન્સી સારવાર આપતી નકલી હોસ્પિટલ ઝડપાઈ

રાજ્યમાં વધુ એક ભૂતિયા હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં તબીબો વગરની નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. નરોડા વિસ્તારમાં રજિસ્ટ્રેશન વગર નકલી થ્રી સ્ટાર હોસ્પિટલ ચલાવી લોકો…

View More ICU-ઈમર્જન્સી સારવાર આપતી નકલી હોસ્પિટલ ઝડપાઈ

ધોળકાની કેડીલા કંપનીમાં બે મહિલા સહિત ત્રણ બેભાન, એકનું મોત

  અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે ત્રાંસદ રોડ ઉપર આવેલ કેડીલા ફાર્માસ્યુટીકલ્સના કંપનીમાં સંભવિત ગેસ લિકેજના કારણે અસર થતાં બે મહિલા કર્મચારીઓ બેભાન થઈ ઢળી પડી…

View More ધોળકાની કેડીલા કંપનીમાં બે મહિલા સહિત ત્રણ બેભાન, એકનું મોત

વસ્ત્રાલમાં આતંક મચાવનાર 9 શખ્સોના ઘર તોડી પડાયા

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. ત્યારે વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક…

View More વસ્ત્રાલમાં આતંક મચાવનાર 9 શખ્સોના ઘર તોડી પડાયા