કોર્પોરેશન-વનવિભાગને વારંવાર ફરિયાદ છતાંય પરિણામ શૂન્ય અમદાવાદના પાલડીમાં વાંદરાનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે પાલડીની નવપદ, શારદા સોસાયટીમાં સૌથી વધારે વાંદરાનો ત્રાસ જોવા…
View More પાલડીમાં વાંદરાનો આતંક, 15 લોકોને બચકાં ભરી લેતાં ભયનો માહોલAhmedabad
કોંગ્રેસના દિગ્ગજો અમદાવાદમાં, રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ
છ દાયકા બાદ ગુજરાતમા યોજવામા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનનો સાબરમતીના તટ પર ઉષ્માભર્યા વાતાવરણમા પ્રારંભ થયો છે. ‘ન્યાય પથ’ થીમ ઉપર યોજવામા આવેલા આ અધિવેશનમા…
View More કોંગ્રેસના દિગ્ગજો અમદાવાદમાં, રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભઅમદાવાદમાં કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ, કોંગ્રેસના 140 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ શક્તિ ગુજરાતે આપી: ખડગે
અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોંગ્રેસની CWCની બેઠકનો પ્રારંભ થયો છે. . CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે…
View More અમદાવાદમાં કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ, કોંગ્રેસના 140 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ શક્તિ ગુજરાતે આપી: ખડગેકોંગ્રેસના દિગ્ગજો અમદાવાદમાં, રાષ્ટ્રિય અધિવેશનનો પ્રારંભ
“ન્યાય પથ” થીમ ઉપર બે દિવસ મનોમંથન; સંકલ્પ-સમર્પણ અને સંઘર્ષનો નારો બુલંદ કરશે છ દાયકા બાદ ગુજરાતમા યોજવામા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનનો સાબરમતીના તટ પર…
View More કોંગ્રેસના દિગ્ગજો અમદાવાદમાં, રાષ્ટ્રિય અધિવેશનનો પ્રારંભરામનવમીના પવિત્ર પર્વે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ધર્મલાભ લેતા પરિમલ નથવાણી
રામનવમીના પવિત્ર દિને અમદાવાદ નગરના નાથ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર શ્રી પરિમલભાઈ નથવાણીએ દર્શનનો અનેરો…
View More રામનવમીના પવિત્ર પર્વે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ધર્મલાભ લેતા પરિમલ નથવાણીઅમદાવાદમાં કાલથી કોંગે્રસનું 86મું રાષ્ટ્રીય અધિવેશન
ખડગે, સોનિયા-રાહુલ, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો સહિતના ઉપસ્થિત રહેશે 35 હોટલો, 500 કાર, ચાર વોલ્વો બસ, 500 કાર્યકરો તૈનાત, 14 સ્ટેજ પર પરંપરાગત…
View More અમદાવાદમાં કાલથી કોંગે્રસનું 86મું રાષ્ટ્રીય અધિવેશનસિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ 38 ટકા દર્દીના મોત
54 દર્દીઓએ હોસ્પિટલમાં જ દમ તોડ્યો, વિધાનસભામાં સરકારનો જવાબ અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર (ઈંઊંઉછઈ) ખાતે બે વર્ષમાં…
View More સિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ 38 ટકા દર્દીના મોતઅમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો…
View More અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોતOMG, હેલ્મેટ ન પહેરનાર યુવકને 10 લાખનો મેમો
અમદાવાદના યુવાનને 10 લાખ 500નો મેમો મળતા પરિવારજનોની ઊંઘ હરામ, પોલીસ કમિશનરને રજૂઆત હેલ્મેટ વગર વાહન ચલાવવું એ કાયદાનું ઉલ્લંઘન છે અને તેના માટે દંડની…
View More OMG, હેલ્મેટ ન પહેરનાર યુવકને 10 લાખનો મેમો6 વર્ષીય બાળક પર 9 વર્ષના બાળકે કુકર્મ આચર્યુ, ભાઇએ વીડિયો ઉતાર્યો
અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, વીડિયો વાઇરલ થતા ભાંડો ફૂટ્યો હવે બાળકો પણ સોશિયલ મીડિયા વાપરતા થયા છે. પરંતુ તેની ઘણી ખરાબ અસર બાળકોના…
View More 6 વર્ષીય બાળક પર 9 વર્ષના બાળકે કુકર્મ આચર્યુ, ભાઇએ વીડિયો ઉતાર્યો