ગુરુવારે મોડી રાતના ઓપરેશનમાં, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપએ શહેરના ખાડિયા વિસ્તારમાં ડેની ઉર્ફે સુરેશ ગાંધી નામદાર તરીકે ઓળખાતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. દરોડામાં…
View More ખાડિયામાં ડેનીના અડ્ડામાં SOG ત્રાટકી 1.8 કરોડ-હથિયારો કબજેAhmedabad
અમદાવાદમાંથી વધુ 3.45 કરોડના ડ્રગ્સ-ગાંજાના પાર્સલો ઝડપાયા
અમેરિકા-કેનેડા-થાઈલેન્ડથી રમકડા અને પ્રોટીન પાવડરના પાર્સલની આડમાં મોકલાતો એમ.ડી. ડ્રગ્સ, હાઇબ્રીડ ગાંજો, ચરસ, આઇસોપ્રોપાઇલ નાઇટ્રેટ સહીતના માદક પદાર્થો જપ્ત કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાથી ઇન્ટરનેટનાં…
View More અમદાવાદમાંથી વધુ 3.45 કરોડના ડ્રગ્સ-ગાંજાના પાર્સલો ઝડપાયાઅમદાવાદમાં FSSAIનો જોઇન્ટ ડાયરેક્ટર 25,000ની લાંચ લેતા ઝબ્બે
રાજ્યમાં લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. રોજબરોજ કોઈને કોઈ લાંચીયા અધિકારી એસીબીની છટકામાં ઝડપાઈ રહ્યા છે.અમદાવાદમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ…
View More અમદાવાદમાં FSSAIનો જોઇન્ટ ડાયરેક્ટર 25,000ની લાંચ લેતા ઝબ્બેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદ મહાનગરપાલિકા માટે મહત્વપૂર્ણ નિર્ણય, ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-૨ની કામગીરી માટે રૂ.૧૦૦૩ કરોડની દરખાસ્ત મંજુર
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપી મંજૂરી ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં ૧૨.૭૫ કિલોમીટરની લંબાઈમાં ૮૦ ટકા ડેવલપમેન્ટ કામગીરી પૂર્ણ ફેઝ-૧ માટે…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદ મહાનગરપાલિકા માટે મહત્વપૂર્ણ નિર્ણય, ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-૨ની કામગીરી માટે રૂ.૧૦૦૩ કરોડની દરખાસ્ત મંજુરહોસ્ટેલમાં વિદ્યાર્થી ઉપર તાલિબાની બર્બરતા, ગુદામાં લાકડી ભરાવી
અન્ય છાત્રોની હાજરીમાં જ બે છાત્રોએ આચર્યુ રાક્ષસી કૃત્ય છતાં કોઇ બચાવવા ન આવ્યું સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો, ધંધુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં શિક્ષણ જગતને…
View More હોસ્ટેલમાં વિદ્યાર્થી ઉપર તાલિબાની બર્બરતા, ગુદામાં લાકડી ભરાવીઇતિહાસ: 11 હજારથી વધુ નવનિયુક્ત વકીલોએ એકસાથે લીધા શપથ
અમદાવાદમાં બાર કાઉન્સિલના ઓથ સેરેમની કાર્યક્રમમાં રાજ્યભરના વકીલો મોટી સંખ્યામાં રહ્યા હાજર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવોની હાજરીમાં શપથ સમારોહ યોજાયો રાજ્યમાં પ્રથમવાર એક…
View More ઇતિહાસ: 11 હજારથી વધુ નવનિયુક્ત વકીલોએ એકસાથે લીધા શપથસ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા યુવકનો 36 કલાકે મૃતદેહ મળ્યો
ભાડાની કાર લઇને નીકળેલા ત્રણમાંથી બે સગીરની ગઇકાલે લાશ મળી હતી અમદાવાદના વાસણા વિસ્તારમાં ફતેવાડી તરફ જતી કેનાલમાં 5 માર્ચને બુધવારે સ્કોર્પિયો કાર સાથે પડેલા…
View More સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા યુવકનો 36 કલાકે મૃતદેહ મળ્યોરીલના ચકકરમાં કાર કેનાલમાં ખાબકી; ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો
સરખેજ પાસેના ફતેવાડી કેનાલની ઘટના: બે મિત્રોએ 3500ના ભાવે ચાર કલાક માટે સ્કોર્પિયો ભાડે લીધી હતી અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલમાં આજે સાંજના સમયે…
View More રીલના ચકકરમાં કાર કેનાલમાં ખાબકી; ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યોવટવાના પોલીસકર્મીનું ચાલુ પરેડે હાર્ટએટેકથી મોત
અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું છે,પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતા ઘટનાસ્થળે જ પોલીસ કર્મીઓ દ્વારા…
View More વટવાના પોલીસકર્મીનું ચાલુ પરેડે હાર્ટએટેકથી મોતભારતના સૌથી સસ્તા શહેરોમાં સુરત, વડોદરા, અમદાવાદનો સમાવેશ
અન્ય સૌથી સસ્તા શહેરોમાં લખનૌ, જયપુર, કોચી, ભુવનેશ્ર્વર, કોલકાતા, ચંદીગઢ સહિતનાનો સમાવેશ નુબિયા દ્વારા વિશ્ર્વના સૌથી સસ્તા અને મોઘા શહેરોની યાદી બહાર પાડવામાં આવી…
View More ભારતના સૌથી સસ્તા શહેરોમાં સુરત, વડોદરા, અમદાવાદનો સમાવેશ