2006-7 માં કોર્ટ ઓફ ક્ધટેમ્પ્ટ થયો’તો: પાલડીની જમીનના કેસની પ્રક્રિયા થતા વર્ષો બાદ બહાર આવેલું કૌભાંડ: આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિયન સામે ગુના દાખલ કરવા આદેશ ગુજરાતમાં...
અમરાઇવાડીમાં ત્રીસેક શખ્સોએ તલવાર-ધોકા-પાઇપો વડે દુકાનો-વાહનોમાં આડેધડ કરી તોડફોડ અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે. શહેરમાં માથાભારે તત્વોને કાયદોનો ડર રહ્યો જ નથી. થોડા સમય...
અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારી, કર્મચારી અને સિવિલિયન સ્ટાફે ટુ વ્હિલર વાહન ચલાવતી વખતે નીચે મુજબની સુચનાઓનું ફરજીયાતપણે પાલન કરવાનો હુકમ કરવામાં...
અમદાવાદના કાંકરિયા નજીક વેદ મંદિર રોડ પાસે આવેલી ખોજા સોસાયટીમાં જીવાણી હાઉસ નામના વૈભવી બંગલામાં ચાલતા કોલસેન્ટર પર ઝોન-6 એલસીબી સ્કવોડે દરોડા પાડીને અમેરિકન નાગરિકોને લોન...
અમદાવાદ ગ્રામ્યના ધોળકાના સરગવાળા ગામના મીઠાપરા ફળીમાં 1.07 કરોડની ચોરી થઇ છે. આ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા આધેડના પરિવારની સંયુક્ત માલિકીની જમીન વેચાઇ હતી. આ...
ગુજરાતમાં દારૂૂબંધી છે ત્યારે અમદાવાદમાં શહેર પોલીસનો દીવા તળે જ અંધારા જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદમાં નવી શહેર પોલીસ કમિશનરની કચેરી સામે જ પોલીસ કર્મચારીઓ જાહેર...
રાજસ્થાનના જોધપુરમાં રહેતી 51 વર્ષીય મહિલાનું કોંગો ફીવરથી મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તેના નિવારણ અને તેનાથી બચાવ...
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણજ સર્કલ નજીક મંડળી ગરબામાં વહેલી સવારે ચાલુ ગરબા દરમિયાન ફાયરિંગ થયું હોવાની ચર્ચા છે. વહેલી સવાર સુધી ચાલતા ગરબામાં...
શહેરમાં આવેલ એર ચાર્ટર કંપની એરોટ્રાન્સ સર્વિસીઝે 6 ઓક્ટોબર, 2024ના રોજ ચાર ધામ ખાતે હેલિકોપ્ટર ચાર્ટર સર્વિસીઝ શરૂૂ કરી છે. આ સર્વિસીઝમાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને...