અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ એસ. માંજરિયાનું દુ:ખદ અવસાન થયું છે. તેમને થોડા સમય પહેલાં તેમના પાલતુ શ્વાનનો નખ વાગવાથી…
View More અમદાવાદના PIને 3 મહિના પૂર્વે પાલતું શ્ર્વાનનો નખ વાગ્યા બાદ હડકવાથી મોતAhmedabad
અમદાવાદમાં નવરાત્રિથી સાબરમતી રિવરફ્રન્ટ જોય રાઈડ સેવાનો પ્રારંભ
અમદાવાદમાં નવરાત્રીની ઉજવણી શરૂૂ થતાં,રહેવાસીઓ માટે એક ખાસ આકર્ષણ ઉમેરવાનું છે. એક વર્ષના વિરામ પછી, સાબરમતી રિવરફ્રન્ટ પર જોય રાઈડ સેવા ફરી શરૂૂ થવાની તૈયારીમાં…
View More અમદાવાદમાં નવરાત્રિથી સાબરમતી રિવરફ્રન્ટ જોય રાઈડ સેવાનો પ્રારંભઆક્ષેપોના મારા વચ્ચે અમદાવાદ કર્ણાવતી ક્લબમાં મતદાન શરૂ, બે પેનલો વચ્ચે જંગ
અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબમાં 10 ડિરેક્ટરના પદ માટેની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આજે, 19 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી, ક્લબના અંદાજિત 15,000 સભ્યો ઓનલાઈન ઈ-વોટિંગ દ્વારા…
View More આક્ષેપોના મારા વચ્ચે અમદાવાદ કર્ણાવતી ક્લબમાં મતદાન શરૂ, બે પેનલો વચ્ચે જંગઅમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈની રીવોલ્વર ઝૂંટવી લેનાર આરોપી ઉપર પોલીસનું ફાયરિંગ
અમદાવાદના રામોલમાં જમીન દલાલનું અપહરણ કરી 52 લાખની ખંડણી માંગનાર આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કર્યા બાદ તેને પોલીસ મથકે લઈ જતાં ક્રાઈમ બ્રાંચના પીઆઈની સરકારી…
View More અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈની રીવોલ્વર ઝૂંટવી લેનાર આરોપી ઉપર પોલીસનું ફાયરિંગદરવાજા પાસે તરછોડાયેલી બાળકીની જવાબદારી વિશ્ર્વ ઉમિયાધામ ઉપાડશે
અમદાવાદ એસ.પી રિંગરોડ પર જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયાધામ મંદિરના ગેટ પાસે કોઇ વ્યક્તિએ નવજાત બાળકીને તરછોડી દીધી હોવાના બનાવે લોકોમાં અરેરાટી પ્રસરાવી છે. બનાવની…
View More દરવાજા પાસે તરછોડાયેલી બાળકીની જવાબદારી વિશ્ર્વ ઉમિયાધામ ઉપાડશેBOI સાથે 121 કરોડની છેતરપિંડી કરનાર અમદાવાદના 3 ઉદ્યોગપતિ સામે CBIની FIR
અમદાવાદમાં 121 કરોડ રૂૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં સીબીઆઈએ એક ખાનગી પેઢીના ત્રણ વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા બેંક…
View More BOI સાથે 121 કરોડની છેતરપિંડી કરનાર અમદાવાદના 3 ઉદ્યોગપતિ સામે CBIની FIRરાજકોટના બિલ્ડરની BMWએ અમદાવાદમાં બાઇક સવારને ઉલાળ્યો
રાત્રે ઝુંડાલ સર્કલ પાસે ગોજારો અકસ્માત સર્જી ચાલક નાસી છૂટયો, પીધેલો હોવાની શંકા, લોકોના ટોળા ઉમટયા કારમાંથી હથિયાર, લાઈસન્ય અને પી.ડી. માલવિયા કોલેજનાં કાર્ડ મળ્યા…
View More રાજકોટના બિલ્ડરની BMWએ અમદાવાદમાં બાઇક સવારને ઉલાળ્યોT-20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ અમદાવાદમાં રમાશે?
પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે તો કોલંબોમાં રમાશે, 7 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ, 8 માર્ચે ફાઇનલ આવતા વર્ષે યોજાનાર T-20 વર્લ્ડ કપ 2026 અંગે એક મોટું અપડેટ…
View More T-20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ અમદાવાદમાં રમાશે?રાજકોટના શ્રમિક યુવાનને અમદાવાદમાં રિક્ષાચાલકે છરી બતાવી 7 હજાર લૂંટી લીધા
શટલ રિક્ષા ચાલકો દ્વારા બહાર ગામથી આવતા નાગરિકોને રિક્ષામાં બેસાડીને છરીની અણીએ લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. પંદર દિવસ પહેલા રાજકોટના યુવકને સારંગપુર સર્કલ…
View More રાજકોટના શ્રમિક યુવાનને અમદાવાદમાં રિક્ષાચાલકે છરી બતાવી 7 હજાર લૂંટી લીધાકોમનવેલ્થ ગેમ્સ-2030 અમદાવાદમાં યોજાવાની શક્યતા મજબૂત બની: મોદી કેબિનેટે ભારતની બિડને મંજૂરી આપી
PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે બિડ રજૂ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં…
View More કોમનવેલ્થ ગેમ્સ-2030 અમદાવાદમાં યોજાવાની શક્યતા મજબૂત બની: મોદી કેબિનેટે ભારતની બિડને મંજૂરી આપી