રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ પર આવેલ 80 ફુટ રોડ નજીક બેકાબુ બનેલા ટ્રકના ચાલકે અનેક વાહનોને ઠોકરે લીધા હતા.ત્યારબાદ સ્થાનીક લોકો રસ્તા પર ઉતરી આવ્યા…
View More બેકાબૂ ટ્ર્રકે 3 કાર અને સ્કૂટરને અડફેટે લીધા, ઉશ્કેરાયેલા લોકોનો ચક્કાજામaccident
જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે ફ્યુઅલ ભરેલ ટેન્કર પલટતા અફરાતફરી
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે સવારે 11.30 વાગ્યાના અરસામાં જી.જે 27 ટી જી 6905 નંબરના એક ટેન્કરમાં આઈઓસી કંપનીમાંથી ફ્યુલ ભરીને લઈ જવાતું હતું,…
View More જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે ફ્યુઅલ ભરેલ ટેન્કર પલટતા અફરાતફરીરૈયા રોડ પર હિટ એન્ડ રન : કારની ઠોકરે ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું મોત
શહેરના રૈયા રોડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. પુરપાટ ઝડપે આવતાં કાર ચાલકે ઠોકરે ચડાવતાં ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું ગંભીર ઈજા થતાં સારવારમાં…
View More રૈયા રોડ પર હિટ એન્ડ રન : કારની ઠોકરે ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું મોતજેતપુર નજીક કાર અડફેટે દાદા-પૌત્રના મોત
જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર ફરી એકવાર રક્તરંજિત ઘટના સામે આવી છે. જેતપુરની રબારીકા ચોકડી પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી…
View More જેતપુર નજીક કાર અડફેટે દાદા-પૌત્રના મોતકાલાવડ પાસે કારચાલકે ચાર લોકોને ઉલાળ્યા, બેનાં મૃત્યુ
ફૂટપાથ પર શેરડીનો રસ પીતા દંપતી અને પિતા-પુત્રને અડફેટે લીધા, નબીરો નાસી છૂટ્યો જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બપોરના સમયે એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો…
View More કાલાવડ પાસે કારચાલકે ચાર લોકોને ઉલાળ્યા, બેનાં મૃત્યુકલ્યાણપુર નજીક બોલેરોનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત: ચાલકનું મૃત્યુ, પાંચ વ્યક્તિઓને ઈજા
કલ્યાણપુર નજીકના હાઈવે માર્ગ પર રવિવારે સાંજના સમયે એક બોલેરો વાહનના થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા પાંચ જેટલા…
View More કલ્યાણપુર નજીક બોલેરોનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત: ચાલકનું મૃત્યુ, પાંચ વ્યક્તિઓને ઈજામોરબીમાં અજાણ્યા વાહને મોટરસાઈકલ સવારને કચડયા, ઘટના સ્થળે જ મોત
ત્રાજપર ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત: પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો મોરબીના ત્રાજપર ચોકડી પાસે પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા…
View More મોરબીમાં અજાણ્યા વાહને મોટરસાઈકલ સવારને કચડયા, ઘટના સ્થળે જ મોતતાળાળા નજીક બાઈક સ્લિપ થતાં આશાસ્પદ યુવાનનું મોત
તળાજા ના દેવળીયા ગામના મૂળ વતની અને હીરા ઘસવાના વ્યવસાય ને લઈ સુરત સ્થાયી થયેલ દંપતી અહીં ઘાણા ગામે લગ્નમાં આવેલ હતા.લગ્ન પ્રસંગ માંથી પરત…
View More તાળાળા નજીક બાઈક સ્લિપ થતાં આશાસ્પદ યુવાનનું મોતહિરાસર એરપોર્ટ પાસે ત્રણ યાત્રિ વાહનો ઉપર પથ્થરમારો
મોડીરાત્રે અજાણ્યા શખ્સો પથ્થરમારો કરી અંધારામાં ગાયબ, નાથદ્વારા જતાં ટેમ્પોના ચાલકને ઈજા થતાં દેકારો રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ ક્રાઈમના…
View More હિરાસર એરપોર્ટ પાસે ત્રણ યાત્રિ વાહનો ઉપર પથ્થરમારોબોટાદના પાળિયાદ નજીક કારના ચાલકે બાઈકને ઉલાળતા, મહિલા સહિત બેના મોત
બોટાદ જિલ્લાના પાળીયાદ-રાણપુર રોડ પર ગઈકાલે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈક સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે…
View More બોટાદના પાળિયાદ નજીક કારના ચાલકે બાઈકને ઉલાળતા, મહિલા સહિત બેના મોત