મંગેતર સાથે ખરીદી કરવા આવતી ક્ધયાનું કાર અકસ્માતમાં મોત

સગાઈ બાદ જસદણથી રાજકોટ ખરીદી કરી લાઠી કંકુ પગલા કરવા પહોંચે તે પહેલા જ કાળે આંતરી આટકોટ નજીક બે કાર અથડાતા સવારે સર્જાયેલો અકસ્માત, મંગેતર…

View More મંગેતર સાથે ખરીદી કરવા આવતી ક્ધયાનું કાર અકસ્માતમાં મોત

ધારીમાં સ્કૂલ બસ રોડ નીચે ઉતરી જતા 20 વિદ્યાર્થી ઘવાયા

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. ધારીની ઓ.પી. ઝાટકીયા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ અચાનક ચાલકે બેલેન્સ ગુમાવી દેતા રોડની…

View More ધારીમાં સ્કૂલ બસ રોડ નીચે ઉતરી જતા 20 વિદ્યાર્થી ઘવાયા

પારેવડી ચોકમાં રોડ ક્રોસ કરતાં વૃધ્ધાનું એસ.ટી.બસ અડફેટે મોત

મોચી બજારમાં બહેનના ઘરે જતાં જંગલેશ્ર્વરના વૃધ્ધાને કાળ ખેંચી ગયો શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા વૃધ્ધા મોચીબજારમાં રહેતાં બહેનના ઘરે જતાં હતાં ત્યારે પરેવડી ચોક પાસે…

View More પારેવડી ચોકમાં રોડ ક્રોસ કરતાં વૃધ્ધાનું એસ.ટી.બસ અડફેટે મોત

તામિલનાડુમાં પ્રવાસીવાન ખીણમાં ખાબકતાં 9 શિક્ષકોનાં મોત, 7 ગંભીર

કેરળથી વેકેશન માણવા આવ્યા હતા: ડ્રાઇવરની ચૂકથી દુર્ઘટના તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી…

View More તામિલનાડુમાં પ્રવાસીવાન ખીણમાં ખાબકતાં 9 શિક્ષકોનાં મોત, 7 ગંભીર

કર્ણાટકમાં બસ સાથે અથડાયા બાદ કારમાં આગ, 6નાં મોત, બે ગંભીર

કર્ણાટકના યાદગીર જિલ્લામાં દુ:ખદ માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા, જ્યારે એક ખાનગી બસ અને કાર વચ્ચે સામસામે ટક્કર થતાં કારમાં આગ લાગી હતી.…

View More કર્ણાટકમાં બસ સાથે અથડાયા બાદ કારમાં આગ, 6નાં મોત, બે ગંભીર

મોરબીમાં હિટ એન્ડ રન : પીકઅપ વાન અડફેટે બાઈકચાલકનું મોત

ગોંડલના લુણીવાવમાં અસ્થિર મગજના યુવાને પોતાની જાતે પેટમાં છરી હુલાવી દીધી મોરબીમાં રહેતાં વૃધ્ધ પોતાનું બાઈક લઈ ચોકીદારી કરવા જઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા પીક…

View More મોરબીમાં હિટ એન્ડ રન : પીકઅપ વાન અડફેટે બાઈકચાલકનું મોત

જોડિયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈ છે, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જે અકસ્માત…

View More જોડિયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃધ્ધનું મૃત્યુ

દેવળિયા ગામેથી ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો કલ્યાણપુરથી આશરે 14 કિલોમીટર દૂર રાવલ ગામ તરફ જતા રસ્તે ટંકારીયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી…

View More કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃધ્ધનું મૃત્યુ

ટોરેન્ટોમાં મેડિકલ કામે બહાર જતા પટેલ દંપતીનું દુર્ઘટનામાં મોત

કેનેડામાં હાઈવે 69 પર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક ગુજરાતી દંપતીનું મોત થયું છે. આ કપલની ટોરન્ટોમાં મેડિકલ અપોઈન્ટમેન્ટ હતી, વિનોદ પટેલ અને તેમના પત્ની…

View More ટોરેન્ટોમાં મેડિકલ કામે બહાર જતા પટેલ દંપતીનું દુર્ઘટનામાં મોત

મુરૈનાથી અમદાવાદ જતી બસ પલ્ટી મારી જતાં ત્રણનાં મોત, 35 ગંભીર

રાજસ્થાનના કોટામાં નેશનલ હાઈવે-27 પર કાલે રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી મધ્યપ્રદેશ જતી એક તેજ રફ્તાર સ્લીપર કોચ બસ અનિયંત્રિત થઈને પલટી…

View More મુરૈનાથી અમદાવાદ જતી બસ પલ્ટી મારી જતાં ત્રણનાં મોત, 35 ગંભીર