બોટાદના હડદડમાં ઘર્ષણ બાદ સરકારની તમામ APMCને સૂચના, APMCના કાંટે વજન મુજબ જ બિલ બનાવવાનું રહેશે બોટાદના હડદડ ગામમાં થયેલા ઘર્ષણની ઘટનાના પગલે ગુજરાત રાજ્યના…
View More ‘આપ’ની ખેડૂત મહાપંચાયત પહેલા સરકારની મલમપટ્ટી, હરાજી પછી જણસીના વજનમાં કપાત નહીં કરવા પરિપત્રaap
શુક્રવારે લીંબડીમાં કેજરીવાલ-માનની ખેડૂત મહાપંચાયત
કડદા પ્રથા નાબૂદ કરવા આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી છે. રાજ્યની…
View More શુક્રવારે લીંબડીમાં કેજરીવાલ-માનની ખેડૂત મહાપંચાયતરાજકોટમાં આપ દ્વારા બોટાદ હિંસાનો વિરોધ-સૂત્રોચ્ચાર
કડદો પ્રથા બંધ અને કરાયેલા ખોટા કેસ પરત ખેંચવા કલેકટરને આવેદન પાઠવી સરકારમાં રજૂઆત બોટાદમાં કદડા બાબતે થયેલી હિંસામાં પોલીસ દ્વારા 60થી વધારે લોકો પર…
View More રાજકોટમાં આપ દ્વારા બોટાદ હિંસાનો વિરોધ-સૂત્રોચ્ચારઆમરણ ઉપવાસ શરૂ કરે તે પહેલા ‘આપ’ના નેતા રાજુ કરપડા, પ્રવિણ રામની ધરપકડ
કાલે તમામ કલેકટર કચેરીમાં પત્ર આપી વિરોધની ઇશુદાનની જાહેરાત બોટાદના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ, આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ…
View More આમરણ ઉપવાસ શરૂ કરે તે પહેલા ‘આપ’ના નેતા રાજુ કરપડા, પ્રવિણ રામની ધરપકડ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હડદડના ખેડૂતોની વ્હારે, એક પગાર આપશે
તહેવારોમાં ફુલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો પ્રયાસ આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં હડદડ ગામના ખેડૂતોને પોતાનો પગાર આપશે. પોલીસે…
View More ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હડદડના ખેડૂતોની વ્હારે, એક પગાર આપશેશિક્ષણ-આરોગ્ય-40 ટકા જમીન સહિત સરકારે બધું જ છીનવી લીધું
રાજકોટમાં પાટીદારોના ગઢ મવડી ચોકડીએ ગોપાલ ઇટાલિયાની જાહેર સભામાં ધારણા કરતા પણ વધુ મેદની ઉમટી પડી, ભાજપ માટે લાલબત્તી કાયદો વ્યવસ્થાના મુદ્દે સરકાર ઉપર આકરા…
View More શિક્ષણ-આરોગ્ય-40 ટકા જમીન સહિત સરકારે બધું જ છીનવી લીધું‘આપ’ સાથે ગઠબંધન નહીં, એકલા લડો; ગુજરાત કોંગ્રેસને હાઇકમાન્ડનો આદેશ
ગુજરાતની રાજનીતિમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે, જેમાં હવે સ્પષ્ટ થયું…
View More ‘આપ’ સાથે ગઠબંધન નહીં, એકલા લડો; ગુજરાત કોંગ્રેસને હાઇકમાન્ડનો આદેશવાંકાનેરના મેસાવડામાં ભાજપના 300 કાર્યકરો ‘આપ’માં જોડાયા
આજુ-બાજુના ગામમાં પણ સુવિધાના નામે મીંડુ; વિસાવદરવાળી કરવાનું નક્કી કરતા ગ્રામજનો વાંકાનેર તાલુકાનુ છેવાડાના ગામ મેસાવડા ગામમાં ગુજરાત જોડો જનસભાનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન…
View More વાંકાનેરના મેસાવડામાં ભાજપના 300 કાર્યકરો ‘આપ’માં જોડાયાભાજપે મને મંત્રીપદની ઓફર કરી પણ મે સ્વીકારી નહીં: ચૈતરે બોંબ ફોડયો!
ગાંધીનગરમાં મોટા લોકોએ મળીને ઓફર કર્યાનો દાવો આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ચૈતર વસાવાએ અત્યારે જામીન પર છે. ગઈકાલે એક જાહેર સભા સંબોધી હતી. જેમાં…
View More ભાજપે મને મંત્રીપદની ઓફર કરી પણ મે સ્વીકારી નહીં: ચૈતરે બોંબ ફોડયો!ભાજપના કાર્યકરોને આબાદ છેતરવા અને આંખોમાં ધૂળ નાખવા ચૂંટણી યોજાઈ: ગોપાલ ઈટાલિયા
ગુજરાતની કેબિનેટમાં 70 ટકા પ્રધાનો કોંગ્રેસમાંથી આવેલા છે: ‘આપ’ના MLAનો વાર ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણી બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી હતી…
View More ભાજપના કાર્યકરોને આબાદ છેતરવા અને આંખોમાં ધૂળ નાખવા ચૂંટણી યોજાઈ: ગોપાલ ઈટાલિયા