બોટાદ કડદા કાંડ મામલે અવાજ ઉઠાવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એક સાથે 85…
View More બોટાદ કડદા કાંડમાં ‘આપ’ના નેતાઓ વિરૂધ્ધ વધુ બે ફરિયાદો નોંધાઈaap
ખેડૂત આંદોલન ગુજરાતના ખૂણે ખૂણે લઇ જવા ‘આપ’ની જાહેરાત
ચારેય ઝોનમાં યોજાશે ખેડૂત મહાપંચાયતો, દરેક ગામમાં ન્યાય પંચાયત અને હસ્તાક્ષર અભિયાન, 16 ડિસેમ્બરે મુખ્યમંત્રી સમક્ષ પત્રોનો કરશે ઢગલો કડદા પ્રથા અને ખેડૂતો પર થઈ…
View More ખેડૂત આંદોલન ગુજરાતના ખૂણે ખૂણે લઇ જવા ‘આપ’ની જાહેરાતગોંડલથી રાજકીય ઇનિંગ શરૂ કરતા જિગીષા પટેલ, ‘આપ’માં એન્ટ્રી
પાર્ટી કહેશે તો ગોંડલથી વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત ગોંડલ પંથકમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સામ્રાજ્યને પડકારનાર જિગીષા પટેલ ગઇકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક…
View More ગોંડલથી રાજકીય ઇનિંગ શરૂ કરતા જિગીષા પટેલ, ‘આપ’માં એન્ટ્રી‘આપ’ની ખેડૂત મહાપંચાયત પહેલા સરકારની મલમપટ્ટી, હરાજી પછી જણસીના વજનમાં કપાત નહીં કરવા પરિપત્ર
બોટાદના હડદડમાં ઘર્ષણ બાદ સરકારની તમામ APMCને સૂચના, APMCના કાંટે વજન મુજબ જ બિલ બનાવવાનું રહેશે બોટાદના હડદડ ગામમાં થયેલા ઘર્ષણની ઘટનાના પગલે ગુજરાત રાજ્યના…
View More ‘આપ’ની ખેડૂત મહાપંચાયત પહેલા સરકારની મલમપટ્ટી, હરાજી પછી જણસીના વજનમાં કપાત નહીં કરવા પરિપત્રશુક્રવારે લીંબડીમાં કેજરીવાલ-માનની ખેડૂત મહાપંચાયત
કડદા પ્રથા નાબૂદ કરવા આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી છે. રાજ્યની…
View More શુક્રવારે લીંબડીમાં કેજરીવાલ-માનની ખેડૂત મહાપંચાયતરાજકોટમાં આપ દ્વારા બોટાદ હિંસાનો વિરોધ-સૂત્રોચ્ચાર
કડદો પ્રથા બંધ અને કરાયેલા ખોટા કેસ પરત ખેંચવા કલેકટરને આવેદન પાઠવી સરકારમાં રજૂઆત બોટાદમાં કદડા બાબતે થયેલી હિંસામાં પોલીસ દ્વારા 60થી વધારે લોકો પર…
View More રાજકોટમાં આપ દ્વારા બોટાદ હિંસાનો વિરોધ-સૂત્રોચ્ચારઆમરણ ઉપવાસ શરૂ કરે તે પહેલા ‘આપ’ના નેતા રાજુ કરપડા, પ્રવિણ રામની ધરપકડ
કાલે તમામ કલેકટર કચેરીમાં પત્ર આપી વિરોધની ઇશુદાનની જાહેરાત બોટાદના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ, આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ…
View More આમરણ ઉપવાસ શરૂ કરે તે પહેલા ‘આપ’ના નેતા રાજુ કરપડા, પ્રવિણ રામની ધરપકડ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હડદડના ખેડૂતોની વ્હારે, એક પગાર આપશે
તહેવારોમાં ફુલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો પ્રયાસ આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં હડદડ ગામના ખેડૂતોને પોતાનો પગાર આપશે. પોલીસે…
View More ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હડદડના ખેડૂતોની વ્હારે, એક પગાર આપશેશિક્ષણ-આરોગ્ય-40 ટકા જમીન સહિત સરકારે બધું જ છીનવી લીધું
રાજકોટમાં પાટીદારોના ગઢ મવડી ચોકડીએ ગોપાલ ઇટાલિયાની જાહેર સભામાં ધારણા કરતા પણ વધુ મેદની ઉમટી પડી, ભાજપ માટે લાલબત્તી કાયદો વ્યવસ્થાના મુદ્દે સરકાર ઉપર આકરા…
View More શિક્ષણ-આરોગ્ય-40 ટકા જમીન સહિત સરકારે બધું જ છીનવી લીધું‘આપ’ સાથે ગઠબંધન નહીં, એકલા લડો; ગુજરાત કોંગ્રેસને હાઇકમાન્ડનો આદેશ
ગુજરાતની રાજનીતિમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે, જેમાં હવે સ્પષ્ટ થયું…
View More ‘આપ’ સાથે ગઠબંધન નહીં, એકલા લડો; ગુજરાત કોંગ્રેસને હાઇકમાન્ડનો આદેશ