Connect with us

ગુજરાત

બગસરાના માણેકવાડા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી સામે રૂા.96.27 લાખની ઉચાપતનો ગુનો

Published

on



જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બે વર્ષ પહેલાં એક સગીરાના અપહરણ અને તેના ન્યૂડ ફોટા વાયરલ કરવા અંગે ગુનો નોંધાયો હતો, જ્યારે તેમાં મદદગારી કરનાર તેના માતા-પિતાના પણ નામ ખુલ્યા હતા. જે ત્રણેય નાસ્તા ફરતા આરોપીઓને એલસીબીની ટુકડીએ ઝડપી લીધા છે, અને સીટીબી ડિવિઝન પોલીસમાં સુપ્રત કર્યા છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરના વિનાયક પાર્ક વિસ્તારના એક સગીરાનું અપહરણ કરી જવા અંગે પ્રિન્સ અશોકભાઈ મકવાણા સામે ગુન્હો નોંધાયો હતો, જ્યારે તેની સામે સગીરાના ન્યુડ ફોટા વાયરલ કરવા અંગે આઇટીએક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો.


જેમાં મદદગારી કરવા અંગે આરોપીના માતા-પિતા અશોક બચુભાઈ મકવાણા અને જાગૃતિબેન અશોકભાઈ મકવાણા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, અને છેલ્લા બે વર્ષથી ત્રણેય આરોપીઓ નાસ્તા ફરતા રહ્યા હતા.ઉપરોક્ત આરોપીઓ ગઈકાલે રાત્રે ટ્રેન મારફતે જામનગરમાં આવ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ પંચવટી વિસ્તારમાં વોચ ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.

ક્રાઇમ

મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો

Published

on

By

3 શખ્સ સામે નોંધાયો ગુનો


જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને જુની અદાવત ના કારણે પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સ્થાનિક ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં મયુર નગર વામ્બે આવાસ રોડ પર રહેતો સિરાજ ભીખુભાઈ સંઘાર નામનો 20 વર્ષનો સંધિ યુવાન કે જે ગઈકાલે પોતાના મિત્ર રૂૂસ્તમ સાથે બાઈકમાં જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં તેઓને ઈરફાન જુણેજા સહિતના ત્રણ શખ્સોએ રોક્યા હતા, અને જુની અદાવત નું મન દુ:ખ રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.જેથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ હુમલાના બનાવ અંગે સિરાજ ભીખુભાઈ સંધિ એ જામનગરના ઈરફાન ઇસુબ જુણેજા, યસ સુરેશભાઈ વરણ તેમજ અમન બોદુભાઈ મલેક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

Continue Reading

ક્રાઇમ

ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય

Published

on

By

પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી


તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા મોટા બાંધા ગામની સીમમાં બે શખ્સોએ સગીર સાથે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવ બાબતે ખાવડા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ આરોપીઓ મોટા દિનારામાં રહેતા અકરમ તાલબ સમા અને જાવેદ હસન સમાએ 11 વર્ષિય કિશોરને મોટા બાંધા ગામની સીમમાં બાઈકથી લઈ ગયા હતા. આ સગીરને માર મારી કપડા ઉતારી તેની સાથે વારા ફરતી સૃષ્ટી વિરૂૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ વાત કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે ભોગ બનનારે પરિવારને કહ્યા બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમત કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ ખાવડા વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના સામે આવી ચુકી છે.

Continue Reading

ગુજરાત

ગોંડલ-જામકંડોરણા રોડ પર ઈકો-બોલેરો વચ્ચેના અકસ્માતમાં 10ને ઈજા

Published

on

By

ઈજાગ્રસ્તોને જામકંડોરણા, ગોંડલ દવાખાને ખસેડાયા

ગોંડલ જામકંડોરણા રોડ પર ઉમરાળી અને ત્રાકુડા વચ્ચે ઇકો કાર અને બોલેરો પીકઅપ વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 10 જેટલા લોકોને ઇજા થઇ હતી.અકસ્માતને લઈને ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી અને ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે જામકંડોરણા સીએચસી સેન્ટર અને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ જામકંડોરણા રોડ પર ઇક્કો કાર અને યુટીલિટી પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા યુટીલિટી પલ્ટી મારી જવા પામી હતી. જેમાં મુકેશભાઈ રણમલભાઈ રાઠોડ ઉ.વ.40, મહેશભાઈ ટપુભાઈ રાજગોર ઉ.વ.28, જયાબેન બાલુભાઈ વાજા ઉ.વ.48 વિનોદભાઈ દેવશીભાઈ રાખીયા ઉ.વ. 52, પાયલબેન વિનોદભાઈ રાખીયા ઉ.વ.22 સહિત 10 લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.અકસ્માત ની ઘટના ને લઈને ગોંડલ, કોલીથડ, અને જામકંડોરણા સહિત ત્રણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.

Continue Reading
ક્રાઇમ38 seconds ago

મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો

Sports1 min ago

IPL-2025, હરાજીના લિસ્ટમાં ટ્રીસ્ટન સ્ટબ્સનું નામ જોઈ દિલ્હી કેપિટલ્સને ઝટકો

ક્રાઇમ2 mins ago

ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય

ગુજરાત5 mins ago

ગોંડલ-જામકંડોરણા રોડ પર ઈકો-બોલેરો વચ્ચેના અકસ્માતમાં 10ને ઈજા

આંતરરાષ્ટ્રીય7 mins ago

સ્પેનીશ પૂરના કારણે યુરોપમાં વ્યાપક ખાનાખરાબી

ગુજરાત9 mins ago

મોરબીના લાપતા વૃદ્ધનો રાજકોટ પાણીની ખાણમાંથી મૃતદેહ મળ્યો

આંતરરાષ્ટ્રીય9 mins ago

ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી ભારતે બહુ હરખાવાની જરૂર નથી

ગુજરાત10 mins ago

ચોટીલા ચામુંડા મંદિરના પૂજારીનું અપહરણ, ચાર શખ્સોએ 10 લાખની ખંડણી વસૂલી

ગુજરાત12 mins ago

દિવાળીના તહેવારમાં એડવોકેટના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

કચ્છ13 mins ago

કચ્છ-ભુજમાં એરફોર્સના જવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

રાષ્ટ્રીય22 hours ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

આંતરરાષ્ટ્રીય22 hours ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

આંતરરાષ્ટ્રીય19 hours ago

ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે

ક્રાઇમ19 hours ago

ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ

ક્રાઇમ19 hours ago

માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો

આંતરરાષ્ટ્રીય23 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

ગુજરાત19 hours ago

નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય

ગુજરાત19 hours ago

સિવિલ હોસ્પિટલમાં તાલાલાના યુવાનની લાશ 8 કલાક રઝળી

ગુજરાત19 hours ago

નબીરાઓએ બાઇક પર સ્ટંટ કરી ફટાકડા ફોડયા

Trending