જામ જોધપુર તાલુકાના માલવડા નેશ સીમવિસ્તારમાં થી દેશી દારૂૂ બનાવવા નીચાલતી ભઠ્ઠી ઉપર જામ જોધપુર પી. એસ. આઈ, રબારી એ.એસ.આઈ એલ. આર ચાવડા પો. હેડ કોન્સ્ટેબલ મેધનાથી તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ ગાગીયા પોલીસ કોન્સ્ટેબલ વલ્લભ ભાઈ ભાટુએ દરોડો પાડી દેશી દારૂૂ બનાવવાની સાધન સામગ્રી સહિત કુલ 56.500 નો મુદામાલ જડપી પાડેલ છે
જામજોધપુરના માલવડા નેશ ગામેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ
જામ જોધપુર તાલુકાના માલવડા નેશ સીમવિસ્તારમાં થી દેશી દારૂૂ બનાવવા નીચાલતી ભઠ્ઠી ઉપર જામ જોધપુર પી. એસ. આઈ, રબારી એ.એસ.આઈ એલ. આર ચાવડા પો. હેડ…
