રણજી ટ્રોફીમાં ઝળકયો, ગોવા સામે અરૂણાચલ 84માં ઓલઆઉટ રણજી ટ્રોફીના નવા રાઉન્ડમાં આજે સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરે કમાલની બોલિંગ કરી હતી અને વર્ષોથી પોતે જે...
સંજુ સેમસનના પિતા વિશ્ર્વનાથનો આક્ષેપ ટી20 ટીમમાં સંજૂ સેમસને શાનદાર ઈનિંગ્સ રમી પોતાની જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. એક તરફ સંજૂની વાહવાહી થઈ રહી છે...
પ્રથમ મેચ 30મીએ દુબઇમાં પાકિસ્તાન સામે ભારતીય જુનિયર ટીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જુનિયર પસંદગી સમિતિએ આગામી 50-ઓવરના અઈઈ મેન્સ ઞ19 એશિયા કપ...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે ઓડીઆઇ અને ટી20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના...
આઇપીએલ 2025 માટે મેગા ઓક્શન યોજાવાની છે. હાલમાં જ તમામ 10 ટીમોએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સ ટીમે પહેલેથી...
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો હવે માત્ર BCCIઅને PCB પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ ભારત અને પાકિસ્તાનની સરકારો પણ તેમાં સામેલ થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને...
પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરની પ્રેસ કોન્ફરન્સ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જતાં પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને...
સંગીતા કુમારીના શાનદાર બે ગોલ, બીજો મેચ દક્ષિણ કોરિયા સામે બિહારના રાજગીરમાં સોમવારે બિહાર મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી 2024ના પ્રથમ દિવસે સંગીતા કુમારીએ બે ગોલ...
ભારત વિના રમી લેવા પૂર્વ પાક. ક્રિકેટરોની શેખી જેમ જેમ ઈંઈઈ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નજીક આવી રહી છે, તેમ તેમ ભારતના પાકિસ્તાન પ્રવાસને લઈને સ્થિતિ સ્પષ્ટ...
વિશ્ર્વ ક્રિકેટમાં મિની વર્લ્ડકપ મનાતી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાનમાં રમાવાની છે ત્યારે પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમીને ભારતીય...