શ્રીલંકાના ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2027માં પ્રથમ વખત યોજાનારી ICC મહિલા ટી-20 ચેમ્પિયન્સ ટ્રોફી હવે શ્રીલંકામાં રમાશે નહીં. શ્રીલંકન…
View More ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની શ્રીલંકા પાસેથી છીનવાઇCategory: Sports
નિવૃત્તિ બાદ પણ કરોડો કમાય છે એમ.એસ.ધોની
પેન્શન ઉપરાંત બ્રાન્ડ થકી મોટી આવક ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંના એક, મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને છ વર્ષ થઈ ગયા છે. જોકે,…
View More નિવૃત્તિ બાદ પણ કરોડો કમાય છે એમ.એસ.ધોનીએશિયન ગેમ્સની સુવિધાથી BCCI નારાજ, B ટીમ મોકલવા વિચારણા
આગામી મહિને જાપાનમાં એશિયન ગેમ્સ-2026 રમાવાની છે, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ ગોલ્ડ મેડલ ડિફેન્ડ કરવા માટે ઉતરશે. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યાં છે…
View More એશિયન ગેમ્સની સુવિધાથી BCCI નારાજ, B ટીમ મોકલવા વિચારણાવૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાં નહીં રમે, BCCIનો નિયમ નડ્યો
18 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયન અંડર-19 ટીમ ભારતના પ્રવાસે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ભારતનો ઉભરતો ક્રિકેટર છે. તેને હાલમાં જ ઇંગ્લેન્ડમાં પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવાની તક મળી.…
View More વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાં નહીં રમે, BCCIનો નિયમ નડ્યોયુએસ ઓપન વિમેન્સ ડબલ્સમાં વિલિયમ્સ સિસ્ટર્સની એન્ટ્રી
યુએસ ઓપનમાં 3થી 11 સપ્ટેમ્બર દરમ્યાન વિમેન્સ ડબલ્સ રમાશે. આ ઇવેન્ટ માટે વિલિયમ્સ સિસ્ટર્સને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી છે. 46 વર્ષની વીનસ વિલિયમ્સને મહિલા…
View More યુએસ ઓપન વિમેન્સ ડબલ્સમાં વિલિયમ્સ સિસ્ટર્સની એન્ટ્રીનામિબિયા સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. નામિબિયા, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી T20 ત્રિકોણીય શ્રેણીની ઓપનિંગ મેચમાં જ યજમાન નામિબિયાએ…
View More નામિબિયા સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હારલોડર્સના લોન્ગ રૂમમાં લાગી સ્ટુઅર્ડ બ્રોડ અને જેમ્સ એન્ડરસનની પેઇન્ટિંગ
પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ-મેચ પહેલાં ઇંગ્લેન્ડના બે ટોપ બોલર્સના શાનદાર પેઇન્ટિંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના લોન્ગ રૂૂમમાં સ્ટુઅર્ટ બ્રોડ…
View More લોડર્સના લોન્ગ રૂમમાં લાગી સ્ટુઅર્ડ બ્રોડ અને જેમ્સ એન્ડરસનની પેઇન્ટિંગમહિલા એશિયા કપનો પ્રારંભ, ટીમ ઇન્ડિયા દુબઇ પહોંચી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મહિલા એશિયા કપ 2026 માટે સંયુક્ત આરબ અમીરાત પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ટૂર્નામેન્ટમાં મજબૂત દાવેદાર તરીકે ઉતરશે.…
View More મહિલા એશિયા કપનો પ્રારંભ, ટીમ ઇન્ડિયા દુબઇ પહોંચીનીરજ ચોપરાની ડાયમંડ લીગની ફાઇનલમાં એન્ટ્રી, 4-5 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં રમાશે
બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલ માટે ક્વોલિફાય થયા છે.નીરજ સિઝનની પાંચ મેચોમાંથી ફક્ત બેમાં ભાગ લીધો હતો, છતાં તે છ…
View More નીરજ ચોપરાની ડાયમંડ લીગની ફાઇનલમાં એન્ટ્રી, 4-5 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં રમાશેહોકી વર્લ્ડ કપમાં જર્મનીને હરાવીને ભારત 52 વર્ષ બાદ પાંચમા સ્થાને
ભારતીય ટીમે ગુરુવારે (27 ઓગસ્ટ) મહિલા હોકી વર્લ્ડ કપમાં જર્મનીને 3-1થી હરાવ્યું હતું. નેધરલેન્ડ્સના એમ્સટેલવીનમાં રમાયેલા મુકાબલામાં વિજય સાથે ટીમ ઇન્ડિયાએ 52 વર્ષ જૂનો રેકોર્ડ…
View More હોકી વર્લ્ડ કપમાં જર્મનીને હરાવીને ભારત 52 વર્ષ બાદ પાંચમા સ્થાને