એશિયન પેશ ગેમ્સમાં મોના અગ્રવાલે ગોલ્ડ, અવની લેખરાએ સિલ્વર જીત્યો

રાઇફલ શૂટિંગમાં સહી નિશાન સાથે બંન્ને 2028ના ઓલિમ્પિકસ માટે કવોલિફાય એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. મહિલાઓની 10 મીટર…

View More એશિયન પેશ ગેમ્સમાં મોના અગ્રવાલે ગોલ્ડ, અવની લેખરાએ સિલ્વર જીત્યો

ટીમમાં પસંદગી ન થતા નારાજ શમી રણજી મેચમાંથી ખસી ગયો

રણજી ટ્રોફીના એલિટ ગ્રુપ-સીના બીજા મુકાબલામાં બંગાળની ટીમે સર્વિસીસ સામે પોતાના સૌથી અનુભવી અને સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમી વગર મેદાનમાં ઊતરવું પડ્યું છે. દિલ્હીના…

View More ટીમમાં પસંદગી ન થતા નારાજ શમી રણજી મેચમાંથી ખસી ગયો

કાવ્યા મારન- અનિરૂધ્ધનું ભવ્ય રિસેપ્શન 21 નવેમ્બરે ચેન્નાઇમાં

11 નવેમ્બરે ગ્રિસમાં લગ્ન બાદ યોજાશે ગ્રાન્ડ રિસેપ્શન આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ કાવ્યા મારનના કરોડો ચાહકો છે. જ્યારે પણ હૈદરાબાદની કોઈ મેચ હોય છે.…

View More કાવ્યા મારન- અનિરૂધ્ધનું ભવ્ય રિસેપ્શન 21 નવેમ્બરે ચેન્નાઇમાં

પાર્થિવ પટેલને BCCIના ચીફ સિલેક્ટરનો પગાર ઓછો પડયો?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ચીફ સિલેક્ટર પદને લઈને ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે. પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલનું નામ આ પદ માટે સૌથી…

View More પાર્થિવ પટેલને BCCIના ચીફ સિલેક્ટરનો પગાર ઓછો પડયો?

ટીમ ઇન્ડિયાએ માત્ર 53 બોલમાં ઝિમ્બાબ્વેને હરાવીને શ્રેણી જીતી

શેફાલીએ 25 બોલમાં 55 રન ફટકાર્યા, નિકી પ્રસાદે 2 બોલમાં 2 વિકેટ ઝડપી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ બીજી ટી20 મેચમાં શાનદાર જીત મેળવી…

View More ટીમ ઇન્ડિયાએ માત્ર 53 બોલમાં ઝિમ્બાબ્વેને હરાવીને શ્રેણી જીતી

IPL 2027નું મીની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે

ફ્રેન્ચાઇઝ માલિકોને તૈયાર રહેવા BCCIની સૂચના   ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ટૂંક સમયમાં શરૂૂ થશે. ઘરેલુ ક્રિકેટ પણ ચાલુ છે, એટલે કે ભારતીય ચાહકો માટે…

View More IPL 2027નું મીની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે

પેનિક એટેક, દારૂની લત અને રિહેબ સેન્ટરના 26 દિવસ, છૂટાછેડા બાદની યાતના વર્ણવતો ચહલ

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદના મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે. તે જણાવ્યું કે આ સમયગાળાની તેના માનસિક…

View More પેનિક એટેક, દારૂની લત અને રિહેબ સેન્ટરના 26 દિવસ, છૂટાછેડા બાદની યાતના વર્ણવતો ચહલ

ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમવાર છોકરા, છોકરીઓ એક જ ટીમમાં રમશે

તા.14થી 29 નવેમ્બર કોલંબોમાં યોજાશે ટેસ્ટ દ્વેન્ટી ટુર્નામેન્ટ ક્રિકેટમાં અત્યાર સુધી તમે પુરુષો અને મહિલાઓને અલગ અલગ મેચમાં રમતા જોયા હશે. ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ જોયો…

View More ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમવાર છોકરા, છોકરીઓ એક જ ટીમમાં રમશે

ભારત શ્રેણી જીતશે કે વેસ્ટ ઇન્ડિઝ ફાવશે? બેંગલુરમાં ખરાખરીનો જંગ

ઘણા વર્ષો પછી, ભારતીય ક્રિકેટ ટીમને ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ તરફથી મજબૂત પડકારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રવાસ મજબૂત અને સ્પર્ધાત્મક સાબિત થયો છે. ODI…

View More ભારત શ્રેણી જીતશે કે વેસ્ટ ઇન્ડિઝ ફાવશે? બેંગલુરમાં ખરાખરીનો જંગ

ઝિમ્બાબ્વેને હરાવી ભારતીય મહિલા ટીમનો T-20માં વિજયી પ્રારંભ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની 5 મેચની ઝ20 શ્રેણીમાં ધમાકેદાર શરૂૂઆત કરી છે. રાયપુરમાં રમાયેલી પ્રથમ ઝ20 મેચમાં ભારતે પ્રવાસી ઝિમ્બાબ્વે ટીમને 4 વિકેટે…

View More ઝિમ્બાબ્વેને હરાવી ભારતીય મહિલા ટીમનો T-20માં વિજયી પ્રારંભ