અગાઉ અશ્ર્વિનના પિતાએ મેનેજમેન્ટ સામે સવાલ ઉઠાવ્યા હતા વર્ષ 2024ના અંતમાં ટીમ ઈન્ડિયાએ પોતાના વર્લ્ડ ક્લાસ સ્પિનરને ખોઈ દીધા. અશ્વિને વર્ષના અંતમાં અચાનક રિટાયરમેન્ટ લઈને…
View More હું રમવા માગુ છું, જગ્યા ક્યાં છે? અશ્ર્વિનનો રિટાયરમેન્ટ પર ટોણોCategory: Sports
બુમરાહને પથારીમાંથી ઉભા થવાની પણ મનાઈ, ચેમ્પિયન ટ્રોફીમાં નહીં રમી શકે
બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલેન્સમાં મોકલવામાં આવશે જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરૂૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 32 વિકેટ ઝડપી હતી, પરંતુ હવે આ ખેલાડી…
View More બુમરાહને પથારીમાંથી ઉભા થવાની પણ મનાઈ, ચેમ્પિયન ટ્રોફીમાં નહીં રમી શકેરાજકોટમાં મહિલા ક્રિકેટરો દ્વારા રનનું રમખાણ, રેકોર્ડની વણજાર
આયર્લેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં ભારતીય ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાનું અંધાધૂંધ બેટિંગ, 435 રનનો ઐતિહાસિક જુમલો ખડકયો રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભારત…
View More રાજકોટમાં મહિલા ક્રિકેટરો દ્વારા રનનું રમખાણ, રેકોર્ડની વણજારપત્નીની સાથે રહી શકાશે નહીં, ટીમ સાથે જ પ્રવાસ કરવાનો, સામાનની પણ મર્યાદા નક્કી
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ BCCIએ સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન BCCIએ ઘણા મોટા અને કઠિન નિર્ણયો લીધા છે. હવે ખેલાડીઓની…
View More પત્નીની સાથે રહી શકાશે નહીં, ટીમ સાથે જ પ્રવાસ કરવાનો, સામાનની પણ મર્યાદા નક્કીભાલા ફેંકમાં નિરજ ચોપરા વિશ્ર્વનો નંબર વન ખેલાડી
અમેરિકન મેગેઝિન ‘ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ’ની યાદી પેરિસ ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા ભારતીય ખેલાડી નીરજ ચોપરાને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત અમેરિકન મેગેઝિન પટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝથ…
View More ભાલા ફેંકમાં નિરજ ચોપરા વિશ્ર્વનો નંબર વન ખેલાડીBCCI મીટિંગમાં રોહિતની સ્પષ્ટ વાત, નવા કેપ્ટનની શોધ શરૂ કરી દેજો
કાયમી કેપ્ટન તરીકે બૂમરાહના નામની પણ વિચારણા પહેલા ન્યૂઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝમાં ભારતના ધબડકાં બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી અળખામણા બનવા…
View More BCCI મીટિંગમાં રોહિતની સ્પષ્ટ વાત, નવા કેપ્ટનની શોધ શરૂ કરી દેજોમારું મૌન એ મારી નબળાઈ નહીં શક્તિની નિશાની છે
ચહલ સાથે છૂટાછેડાની અફવા બાબતે અંતે ધનશ્રીની પ્રતિક્રિયા યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડાના સમાચાર પર ધનશ્રી વર્માએ આખરે પોતાનું મૌન તોડ્યું છે. ડાન્સરે તેના પર લાગેલા…
View More મારું મૌન એ મારી નબળાઈ નહીં શક્તિની નિશાની છેજસપ્રીત બુમરાહ બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન: ગાવસ્કર
કેપ્ટન તરીકેના તમામ ગુણ, તેમની હાજરી ફાયદાકારક ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. સુનીલ ગાવસ્કરનું…
View More જસપ્રીત બુમરાહ બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન: ગાવસ્કરરવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેશે? પોસ્ટથી ચર્ચા જામી
ચેમ્પિયન ટ્રોફીમાં જાડેજાને સામેલ થવાના ચાન્સ ઓછા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેના ODI ક્રિકેટ ભવિષ્ય અંગે અનિશ્ચિતતા વચ્ચે Instagram સ્ટોરીઝ પર એક રહસ્યમય પોસ્ટ કરી છે.…
View More રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેશે? પોસ્ટથી ચર્ચા જામીવિરાટ કોહલીએ ખતમ કર્યું યુવરાજનું કેરિયર, રોબિન ઉથપ્પાએ વિવાદ છેડ્યો
એક ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન બાદ તેને પડતો મુકવામાં આવ્યો ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પાએ કેન્સરને હરાવીને ટીમમાં પરત ફરેલા યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત…
View More વિરાટ કોહલીએ ખતમ કર્યું યુવરાજનું કેરિયર, રોબિન ઉથપ્પાએ વિવાદ છેડ્યો