સુરેન્દ્રનગર અભયમની ટીમે પ્રેમલગ્ન કરનાર પરિણીતાની મરજી વિરૃદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જીંદગી બચાવી સરાહનીય કામગીરી કરી હતી. દીકરીએ પ્રેમલગ્ન કર્યા હોય પિયર પક્ષના લોકો…
View More સુરેન્દ્રનગરમાં અભયમે પ્રેમલગ્ન કરનાર પરિણીતાની મરજી વિરૂદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જિંદગી બચાવીCategory: સુરેન્દ્રનગર
સરકારી નોકરી આપવાનું કહી વઢવાણના નિવૃત્ત શિક્ષક સાથે 14 લાખની છેતરપિંડી
વઢવાણ નવાદરવાજા બહાર રહેતા 62 વર્ષના એ.પી. જોષી 2021માં ફરજ નિવૃત્ત થયા હતા. હાલ આ નિવૃત્ત શિક્ષક ખોખરા વિસ્તારમાં રહે છે. એકાદ વર્ષ પહેલા…
View More સરકારી નોકરી આપવાનું કહી વઢવાણના નિવૃત્ત શિક્ષક સાથે 14 લાખની છેતરપિંડીચોટીલા-જસદણ રોડ પર રિક્ષા પલટી મારી જતાં મૂળીના મહિલાનું મોત
સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા-જસદણ રોડ પર વડાળી ગામ પાસે રીક્ષાચાલકે પુરઝડપે રીક્ષા ચલાવી કાબુ ગુમાવતા રીક્ષા રોડની સાઈડમાં પલટી મારી…
View More ચોટીલા-જસદણ રોડ પર રિક્ષા પલટી મારી જતાં મૂળીના મહિલાનું મોતદુધરેજ પાસે મકાનમાંથી 1.91 લાખની ચોરી કરનાર તસ્કરને પોલીસે દબોચ્યો
સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા.1.49 લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વાહનો તેમજ ધરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે જેને ઝડપી પાડવા…
View More દુધરેજ પાસે મકાનમાંથી 1.91 લાખની ચોરી કરનાર તસ્કરને પોલીસે દબોચ્યોવઢવાણ-મૂળીમાં ખાણ-ખનીજ વિભાગનું મોટુ ઓપરેશન: 19 ડમ્પર સહિત રૂપિયા 7.73 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને મૂળી તાલુકાના ગામોમાંથી ગેરકાયદે બ્લેકટ્રેપ અને સાદી રેતીનું ખનન પર અધિકારીઓએ દરોડા પાડયા હતા અને બ્લેકટ્રેપ અને સાદી રેતીનું વાહન કરતા…
View More વઢવાણ-મૂળીમાં ખાણ-ખનીજ વિભાગનું મોટુ ઓપરેશન: 19 ડમ્પર સહિત રૂપિયા 7.73 કરોડનો મુદ્દામાલ જપ્તવઢવાણમાં યુવતીની હત્યાના આરોપીનું સરઘસ કાઢવાની માંગ સાથે ટ્રેન રોકાવી
સુરેન્દ્રનગરના વઢવાણમાં એક યુવતીની હત્યા થઈ હતી. જેને લઈને પોલીસે આરોપીને ગણતરીના સમયમાં દબોચી લીધો હતો. જોકે આ મામલે પોલીસે આરોપીનું સરઘસ ન કાઢ્યું જેના…
View More વઢવાણમાં યુવતીની હત્યાના આરોપીનું સરઘસ કાઢવાની માંગ સાથે ટ્રેન રોકાવીધ્રાંગધ્રાના રેલ્વે સ્ટેશન વિસ્તારના રખડતાં શ્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા
ધ્રાંગધ્રા શહેરમાં રખડતા પશુ બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં નરશીપરા વિસ્તારમાં રખડતા શ્વાને એક બાદ એક એમ પાંચ જેટલા લોકોને બચકા ભર્યા…
View More ધ્રાંગધ્રાના રેલ્વે સ્ટેશન વિસ્તારના રખડતાં શ્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યાધ્રાંગધ્રામાં અકસ્માતે તબીબ સહિત બેને ગંભીર ઇજા
ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર કટુડા નજીક બે ફોરવીલ ગાડીના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સજાયો હતો જેમાં ગાડીમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા…
View More ધ્રાંગધ્રામાં અકસ્માતે તબીબ સહિત બેને ગંભીર ઇજાથાનગઢના આંબેડકરનગર વિસ્તારમાં લગ્ન મામલે બે જૂથ વચ્ચે મારામારી
થાન શહેરી વિસ્તારમાં મૈત્રી કરાર લગ્ન કરવા બાબતનું મનદુ:ખ રાખી બે જુથો વચ્ચે મારામારી થઇ હતી. પાઇપ, લાકડીથી હુમલો કરતા મહિલા સહિત આઠને ઇજા થતાં…
View More થાનગઢના આંબેડકરનગર વિસ્તારમાં લગ્ન મામલે બે જૂથ વચ્ચે મારામારીસુરેન્દ્રનગરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ ડોસાને 20 વર્ષની સજા
2020ના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો: ચોકલેટ આપવાનું કહી કૃત્ય કર્યુ’ તુ સુરેન્દ્રનગર શહેરમાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકીને પડોશમાં રહેતો એક 70 વર્ષનો…
View More સુરેન્દ્રનગરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ ડોસાને 20 વર્ષની સજા