સુરેન્દ્રનગરમાં આર્થિક તકલીફ દૂર કરવાના બહાને BSNLના નિવૃત્ત કર્મચારી સાથે 5.11 લાખની ઠગાઇ

સુરેન્દ્રનગરમાં રહેતા અને બીએસએનએલના નિવૃત્ત કર્મચારીને તાંત્રિક વિધિના બહાને રૂૂ. 5,11,111નો ચૂનો લાગી ગયાની ઘટના બહાર આવી હતી. આ બનાવમાં ભોગ બનનારે વઢવાણના 1 શખસ…

View More સુરેન્દ્રનગરમાં આર્થિક તકલીફ દૂર કરવાના બહાને BSNLના નિવૃત્ત કર્મચારી સાથે 5.11 લાખની ઠગાઇ

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાની શાળામાં ચાલુ ક્લાસે પંખો ખાબકતા બે છાત્રો ઘવાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ગામમાં આવેલી એક શાળામાં એક ગંભીર ઘટના બની હતી. ચાલુ ક્લાસરૂૂમ દરમિયાન અચાનક પંખો છત પરથી નીચે પડતાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે…

View More સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાની શાળામાં ચાલુ ક્લાસે પંખો ખાબકતા બે છાત્રો ઘવાયા

થાનગઢમાં વ્યાજખોરોનો ત્રાસ: રિવોલ્વર લઇ આવેલા શખ્સે પૈસાના બદલે મકાન લખી દેવા ધમકી આપી

થાનગઢમાં વ્યાજ ખોરોએ થાનના રહીશના ઘરમા જઇ મહિલાઓ એકલા હતા ત્યારે ધમકી આપી હતી.જ્યારે 10 લાખ વ્યાજસહિત રકમ વસુલવા મકાનનો દસ્તાવેજ કરી આપવા ધમકી આપી…

View More થાનગઢમાં વ્યાજખોરોનો ત્રાસ: રિવોલ્વર લઇ આવેલા શખ્સે પૈસાના બદલે મકાન લખી દેવા ધમકી આપી

થાનગઢમાં હોટેલના કર્મચારીઓને માર મારી તોડફોડ, પાંચ હજારની લૂંટ

થાનગઢમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી વાંકાનેર રોડ પર આવેલ હોટેલમાં બે શખ્સોએ તોડફોડ કરી રૂૂપિયા 5 હજારની લૂંટ ચલાવ્યાની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાઈ છે.…

View More થાનગઢમાં હોટેલના કર્મચારીઓને માર મારી તોડફોડ, પાંચ હજારની લૂંટ

સોનગઢમાં ગેરકાયદે કોલસાની લીઝમાં નવ મોટી ગેરરીતિ પકડાઇ, લીઝ હોલ્ડર સામે કાર્યવાહી

નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે સોનગઢ તાલુકાના થાનગઢમાં કોલસાની બે લીઝનું નિરીક્ષણ કર્યું. સર્વે નંબર 50/પૈકી 1 અને 50/પૈકી 3 વાળી જમીનમાં આવેલી આ…

View More સોનગઢમાં ગેરકાયદે કોલસાની લીઝમાં નવ મોટી ગેરરીતિ પકડાઇ, લીઝ હોલ્ડર સામે કાર્યવાહી

સુરેન્દ્રનગરના પીપળી ગામમાં દારૂનો દરોડો, 13.36 લાખની 1163 બોટલ ઝડપાઇ

ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો, બૂટલેગરની શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે દારૂૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરતા એક શખ્સને પકડ્યો છે. જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગીરીશ પંડ્યા…

View More સુરેન્દ્રનગરના પીપળી ગામમાં દારૂનો દરોડો, 13.36 લાખની 1163 બોટલ ઝડપાઇ

ચુડાના કંથારિયામાં યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસ

ચુડા તાલુકાના કંથારિયા ગામે 38 વર્ષીય યુવકની પાંચ શખ્સો અંગત અદાવતમાં તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી આરોપીઓએ લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ…

View More ચુડાના કંથારિયામાં યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસ

થાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. તરણેતર બાયપાસ નજીક સિરામિક ફેક્ટરી પાસે દારૂૂના કટિંગ દરમિયાન ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં…

View More થાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડ

ચોટીલામાં ચીફ ઓફિસર હાજર થતાં અટકાવાયા?

લાખો લોકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર ચોટીલા શહેરની નગર પાલિકાનાં ચીફ ઓફિસરની નિમણૂંક બાદ હવે હાજર ના થતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે. અને વહેલી…

View More ચોટીલામાં ચીફ ઓફિસર હાજર થતાં અટકાવાયા?

સુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયો

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં દરોડો પાડીને રૂૂ. 1.35 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે 8 આરોપીઓની…

View More સુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયો