સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામે સરકારી કર્મચારી સહીત બે વ્યકિતઓની હત્યાના પ્રયાસમાં છેલ્લા દોઢ વર્ષ થી ફરાર શખ્સને સુરેન્દ્રનગર એસઓજીની ટીમે ઝીંઝુવાડા ગામેથી ઝડપી લીધો હતો. સુરેન્દ્રનગર…
View More ઝીંઝુવાડામાં સરકારી કર્મચારીની હત્યાનો પ્રયાસ કરી દોઢ વર્ષથી ફરાર કુખ્યાત શખ્સ ઝડપાયોCategory: સુરેન્દ્રનગર
લખતર નજીક સબસીડીવાળુ યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ
SOGએ દરોડો પાડી 19.80 લાખના મુદ્દામાલ સાથે 10 શખ્સોની ધરપકડ, 4 સૂત્રધારોના નામ ખુલ્યા સુરેન્દ્રનગરમાં લખતરના દેવળીયા ગામ નજીકથી એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહ અને…
View More લખતર નજીક સબસીડીવાળુ યુરિયા ખાતર વેચવાનું કૌભાંડસુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 મહિલાનાં મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર ડમ્પર અને કાર…
View More સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 મહિલાનાં મોતસુરેન્દ્રનગરની કંપનીમાં બનેલા કફ શિરપ જીવલેણ હોવાનો ધડાકો
મધ્યપ્રદેશમાં અનેક બાળકોના મોત બાદ જાગેલી સરકારે શેપ ફાર્માના કફ સિરપનો રીપોર્ટ કરતા થયેલો ખુલાસો, વિતરણ-વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મધ્યપ્રદેશના છિંદવાડામાં બાળકોના શંકાસ્પદ મોત…
View More સુરેન્દ્રનગરની કંપનીમાં બનેલા કફ શિરપ જીવલેણ હોવાનો ધડાકોસુરેન્દ્રનગરના કૈલાશ પાર્કમાં ગરબી જોઇને પરત ફરતા કોલેજિયન પર હથિયારથી હુમલો
યુવાન રાજકોટમાં સારવારમાં , કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી સુરેન્દ્રનગરનાં કૈલાશ પાર્કમા રહેતો કોલેજીયન યુવાન ગઇકાલે ગરબી જોઇને પોતાનાં ઘરે પરત ફરતો હતો ત્યારે…
View More સુરેન્દ્રનગરના કૈલાશ પાર્કમાં ગરબી જોઇને પરત ફરતા કોલેજિયન પર હથિયારથી હુમલોસુરેન્દ્રનગરની વિહાના હોસ્પિટલમાં એલોપેથીની સારવાર કરતા બે હોમિયોપેથીના ડોકટર ઝડપાયા
બન્ને તબીબો એસોસિએટ ફિઝીશ્યન અને ફીઝીશ્યન દર્શાવી એલોપેથી સારવાર કરતા હતાં: બન્ને સામે કાર્યવાહી સુરેન્દ્રનગરની વિહાના હોસ્પિટલમાં ડિગ્રી વગર એલોપથીની પ્રેક્ટિસ કરતા બે ડોક્ટર ઝડપાયા…
View More સુરેન્દ્રનગરની વિહાના હોસ્પિટલમાં એલોપેથીની સારવાર કરતા બે હોમિયોપેથીના ડોકટર ઝડપાયાથાનમાં ગરબા આયોજનમાં ધીંગાણું, ત્રણ રાઉન્ડ ફાયરિંગ
સાત શખ્સો સામે સામસામી ફરિયાદ: પોલીસ બંદોબસ્ત ગોઠવાયો થાનના આંબેડકરનગરમાં નવરાત્રીના પ્રથમ રાત્રે જ ગરબાના આયોજન વચ્ચે બે જૂથ વચ્ચે મારામારી બાદ હવામાં ફાયરિંગનો બનાવ…
View More થાનમાં ગરબા આયોજનમાં ધીંગાણું, ત્રણ રાઉન્ડ ફાયરિંગમુળીના સોમાસર ગામે મનરેગામાં ઉચાપતની ફરિયાદ બાદ સરપંચ સસ્પેન્ડ
મૂળી સહિત સમગ્ર જિલ્લામાં મનરેગા સહિત સરકારી વિવિધ કામોમાં અવાર નવાર ગેરરીતિ સામે આવે છે. જેમાં મૂળીના સોમાસર ગામે મનરેગા કામમાં ઉચાપત કર્યાની 6 શખસ…
View More મુળીના સોમાસર ગામે મનરેગામાં ઉચાપતની ફરિયાદ બાદ સરપંચ સસ્પેન્ડવઢવાણમાં પરિણીતાએ જુગાર રમવા રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો
સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટક નજીક રહેતી પરિણીતા પાસે જેઠે જુગાર રમવા રૂપિયા માંગ્યા હતાં. પરિણીતાએ રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં…
View More વઢવાણમાં પરિણીતાએ જુગાર રમવા રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યોસુરેન્દ્રનગર કોર્પોરેશનમાં 54માંથી 16 બેઠકો અનામત
16 બેઠકો સામાન્ય, 2.66 લાખથી વધુ મતદારો : નવુ સીમાંકન જાહેર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. નવા સીમાંકન અનુસાર 13 વોર્ડમાં કુલ…
View More સુરેન્દ્રનગર કોર્પોરેશનમાં 54માંથી 16 બેઠકો અનામત