સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલા તાલુકાના ભાડુકા ગામની સીમમાંથી ₹24 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આકસ્મિક રેડ દરમિયાન દારૂૂનો મોટો જથ્થો મળી…
View More સાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરારCategory: સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં 150 ક્રશર પ્લાન્ટ બંધ, 3000 ટ્રકોના પૈડા જામ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, વઢવાણ અને ચુડા તાલુકામાં આવેલા આશરે 150 ક્રશર પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. બ્લેક ટ્રેપ ક્વોરી બંધ થવાના કારણે આ પ્લાન્ટ્સ…
View More સુરેન્દ્રનગરમાં 150 ક્રશર પ્લાન્ટ બંધ, 3000 ટ્રકોના પૈડા જામસુરેન્દ્રનગરમાં ભાંગ પીધા બાદ પાંચ લોકોની તબિયત લથડી
વધુ પડતા નશાના કારણે ઉલટી અને ચક્કર આવતા તમામ યુવકોને હોસ્પિટલ ખસેડાયા સુરેન્દ્રનગર શહેરમાં મહાશિવરાત્રીના પર્વની નિમિત્તે વિવિધ શિવાલયોમાં શ્રદ્ધાળુઓ માટે ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં…
View More સુરેન્દ્રનગરમાં ભાંગ પીધા બાદ પાંચ લોકોની તબિયત લથડીરાજુ કરપડાએ આપના ત્રણ નેતાઓ સામે નોંધાવી ફરિયાદ
ઓડિયો ક્લિપમાં ટેક્નિકલ છેડછાડ કરી છબી ખરડવાનો પ્રયાસ કર્યાનો આરોપ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ પક્ષના ત્રણ સક્રિય નેતાઓ વિરુદ્ધ રવિવાર, 15 ફેબ્રુઆરી…
View More રાજુ કરપડાએ આપના ત્રણ નેતાઓ સામે નોંધાવી ફરિયાદધો. 12ની છાત્રા પર ઈન્સ્ટાગ્રામ મિત્રનું દુષ્કર્મ
પાટડીમાં રહેતી 16 વર્ષ, 9 માસ અને 14 દિવસની સગીરાને તેની માતા ફોનમાં વાત કરવા બાબતે ઠપકો આપતી હતી. આથી, ગત 5 ફેબ્રુઆરી, 2026ના રોજ…
View More ધો. 12ની છાત્રા પર ઈન્સ્ટાગ્રામ મિત્રનું દુષ્કર્મસુરેન્દ્રનગરના વાલેવડાની ઘટનામાં ઠાકોર સમાજની રજૂઆત બાદ PI, 3 PSIની બદલી
દસાડાના અંબાળા ગામે ઠાકોર સમાજનાં સંમેલનમાં આગેવાનોએ ઘટનાને વખોડી તપાસની માંગ કરી હતી દસાડાના વિવાદિત PI ઉપાધ્યાય સહિત 4 પોલીસ અધિકારીઓની બદલી કરાઈ હોવાના મહત્વના…
View More સુરેન્દ્રનગરના વાલેવડાની ઘટનામાં ઠાકોર સમાજની રજૂઆત બાદ PI, 3 PSIની બદલીસાયલામાં કવોરી ઉદ્યોગની હડતાળથી બાંધકામોને અસર
રો મટિરિયલ વિતરણ ઠપ્પ: કવોરી ઝોન જાહેર કરવા, ઈસી અને માઈનિંગ પ્લાન રદ કરવા સહિતની પડતર માગણીઓ અધ્ધરતાલ સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની વિવિધ પડતર માગણીઓના…
View More સાયલામાં કવોરી ઉદ્યોગની હડતાળથી બાંધકામોને અસરઠાકોર સમાજનું બંધારણ: વરઘોડો-ડીજે-ફટાકડા બંધ, કરિયાવર 1.1 લાખ
ભાગીને લગ્ન કરનારનો સામાજિક બહિષ્કાર, વરઘોડા પ્રથા પણ બંધ, કસુંબા-બીડી-સિગારેટની જગ્યાએ માત્ર ચા-પાણી મરણ કે બેસણામાં જમણવારના બદલે ખીચડી-કઢી જ આપવી, ઓઢણામાં રોકડ કવર પ્રથા…
View More ઠાકોર સમાજનું બંધારણ: વરઘોડો-ડીજે-ફટાકડા બંધ, કરિયાવર 1.1 લાખદસાડા તાલુકાના બામણવામાં પ્રેમીપંખીડાએ સજોડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
દસાડા તાલુકાના બામણવા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ એક નહીં શકે તેમ હોવાથી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે જે અંગે પોલીસે ઘટના સ્થળે…
View More દસાડા તાલુકાના બામણવામાં પ્રેમીપંખીડાએ સજોડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંસુરેન્દ્રનગરમાં બિલ વગરના પાન-મસાલા સાથે ત્રણ ઝડપાયા, માલ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું
સુરેન્દ્રનગર SOG પોલીસે બિલ વગરના અને ડુપ્લિકેટ જેવા લાગતા પાન-મસાલા અને બીડીનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 41,855નો મુદ્દામાલ જપ્ત કર્યો…
View More સુરેન્દ્રનગરમાં બિલ વગરના પાન-મસાલા સાથે ત્રણ ઝડપાયા, માલ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું