ગુજરાતના એકમાત્ર વાઘ માટે ’પ્રેમની ઉડાન’: સાથીની શોધમાં વાઘને કરાશે એરલિફ્ટ

  ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે એક રોમાંચક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એકલવાયું જીવન વિતાવી રહેલા ગુજરાતના એકમાત્ર વાઘ માટે…

View More ગુજરાતના એકમાત્ર વાઘ માટે ’પ્રેમની ઉડાન’: સાથીની શોધમાં વાઘને કરાશે એરલિફ્ટ

ગોંડલમાં બહેનના લગ્ન પૂરા થયા બાદ ભાઇનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

ગોંડલના સુરેશ્વર ફાટક નજીક 21 વર્ષીય યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો છે. મૃતક યુવાનનું નામ પ્રદીપભાઈ રમેશભાઈ પરમાર છે, જે મૂળ ડોડીયાળા ગામના વતની…

View More ગોંડલમાં બહેનના લગ્ન પૂરા થયા બાદ ભાઇનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

ગોંડલના બાંદરા ગામે નર્મદાના નીર ખેતરોમાં ઘૂસ્યા

ગોંડલ તાલુકાના બાંદરા ગામનાં સીમ વિસ્તારમાં નર્મદા પાઇપ લાઇનનો વાલ વધારે ખોલવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયાં હતા. અચાનક પાણી ભરાવાથી પાકને મોટું નુકસાન…

View More ગોંડલના બાંદરા ગામે નર્મદાના નીર ખેતરોમાં ઘૂસ્યા

મિનિ કુંભમાં પાંચ દિવસમાં 25 લાખ ભાવિકોએ બાંધ્યું પુણ્યનું ભાથું

ભવનાથ તળેટી હર હર મહાદેવના નાદથી સતત ગુંજતી રહી, છેલ્લા બે દિવસમાં જ 16 લાખ ભાવિકો ઉમટી પડતા તમામ વ્યવસ્થાઓ ટૂંકી પડી જૂનાગઢમાં ચાલુ વર્ષે…

View More મિનિ કુંભમાં પાંચ દિવસમાં 25 લાખ ભાવિકોએ બાંધ્યું પુણ્યનું ભાથું

સોફટવેર એન્જિનિયર સહિત વધુ બેના હૃદય ધબકારા ચૂકી ગયા

લક્ષ્મીવાડીમાં યુવાન અને કોઠારિયાના આધેડનું હાર્ટએટેકથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી સોફટવેર એન્જિનિયર યુવાન સહિત વધુ બે…

View More સોફટવેર એન્જિનિયર સહિત વધુ બેના હૃદય ધબકારા ચૂકી ગયા

રેલ્વે સ્ટેશને રૂખડિયા પરાના નામચીન શખ્સે પોલીસ સાથે ઝપાઝપી કરી

રાજકોટ રેલવે પોલીસના હેડકોન્સ્ટેબલ સાથે રૂૂખડિયા પરાના નામચીન શખ્સે માથાકૂટ કરી ઝપાઝપી કરી ધમકી આપી ફરજમાં રૂૂકાવટ કર્યાની રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.રેલ્વે સ્ટેશન…

View More રેલ્વે સ્ટેશને રૂખડિયા પરાના નામચીન શખ્સે પોલીસ સાથે ઝપાઝપી કરી

આર્યનગરમાં વીજકરંટ લાગ્યા બાદ ત્રીજા માળેથી પટકાયેલા પ્રૌઢનું સારવારમાં મોત

શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવેલા આર્યનગરમાં એકાદ મહિના પહેલા મકાનના સેન્ટ્રીંગ કામ વેળાએ વીજતારને અડી જતાં પ્રૌઢને વીજશોક લાગતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા…

View More આર્યનગરમાં વીજકરંટ લાગ્યા બાદ ત્રીજા માળેથી પટકાયેલા પ્રૌઢનું સારવારમાં મોત

બૂટલેગર પુત્રનો આતંક, પોલીસે ચાર દિવસ બાદ કમને ફરિયાદ નોંધવી પડી

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર સોડા-બોટલના ઘા કરનાર બૂટલેગર પુત્રને બચાવવા પોલીસના ધમપછાડા ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર સોડા-બોટલના ઘા કરી સમગ્ર પોલીસ તંત્રની આબરૂૂના ધજાગરા ઉડાડનાર…

View More બૂટલેગર પુત્રનો આતંક, પોલીસે ચાર દિવસ બાદ કમને ફરિયાદ નોંધવી પડી

નામચીન ઇભલાએ ફરી લખણ ઝળકાવ્યા, ફ્રૂટના ધંધાર્થી પાસેથી હપ્તો માગી હુમલો કર્યો

શહેરના જુના મોરબી રોડ પર રહતા અને ગુંડાની છાપ ધરાવતા તેમજ અનેક ગુનાઓમા પોલીસ ચોપડે ચડી ચુકલા શખ્સે પોતાના ભાઇ સાથે મળી જ્યુબેલી શાક માર્કેટ…

View More નામચીન ઇભલાએ ફરી લખણ ઝળકાવ્યા, ફ્રૂટના ધંધાર્થી પાસેથી હપ્તો માગી હુમલો કર્યો

પીઝા શોપના મેનેજરને મુસાફર તરીકે બેસાડી રોકડ સેરવી લેનાર ઘંટેશ્ર્વરના પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા

કેકેવી ચોક પાસેથી પીત્ઝા શોપના મેનેજરને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડીએ ઉલટી ઉબકાના બહાના કરી તેની પાસેથી રૂૂપિયા 16,000 ની રોકડ સેરવી લીધી હતી. જે અંગે…

View More પીઝા શોપના મેનેજરને મુસાફર તરીકે બેસાડી રોકડ સેરવી લેનાર ઘંટેશ્ર્વરના પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા