સમગ્ર દેશ આજે બે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. એક તરફ બેકાબૂ મોંઘવારીના કારણે સામાન્ય જનતાનું જીવન દુષ્કર બન્યું છે તો બીજી તરફ…
View More ‘મોંઘવારીની જેલ’માં જનતા કેદ, NEET પેપર લીકનો રથ કાઢતી કોંગ્રેસCategory: સૌરાષ્ટ્ર
કોર્પોરેશને આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસે 18 સ્થળે 750થી વધુ વૃક્ષનું વાવેતર કર્યુ
હરિયાળુ રાજકોટ-સ્વચ્છ રાજકોટના સંકલ્પને સાકાર કરવા નવા પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને અપીલ વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા રાજકોટના…
View More કોર્પોરેશને આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસે 18 સ્થળે 750થી વધુ વૃક્ષનું વાવેતર કર્યુવસતી ગણતરીની કામગીરીમાં વ્યાપક વિસંગતતાઓ અને અસમાન કાર્યભારને લઇ શિક્ષકોમાં અસંતોષ
રાજકોટ જિલ્લામાં આગામી વસ્તી ગણતરી-2027ની કામગીરીના આયોજનમાં વ્યાપક વિસંગતતાઓ અને અસમાન કાર્યભારને લઈને શિક્ષકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. આ બાબતે ’રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક…
View More વસતી ગણતરીની કામગીરીમાં વ્યાપક વિસંગતતાઓ અને અસમાન કાર્યભારને લઇ શિક્ષકોમાં અસંતોષભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને દાગીના ભરેલો થેલો ચોરી કરનાર ચોર ઝડપાયો
મહેસાણાના કડી તાલુકાના મંજુલાબેન ઈશ્વરજી ઠાકોર (ઉ.વ.50) નામના મહિલા સહિતના મુસાફરો દ્વારકા દર્શને જવા વિરમગામથી તારીખ 2 ના સાંજના ટ્રેનમાં નીકળ્યા હતા. તમામ ભક્તિનગર રેલ્વે…
View More ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને દાગીના ભરેલો થેલો ચોરી કરનાર ચોર ઝડપાયોઆઈસોલેશનમાં રખાયેલા 17માંથી 11 સિંહો મુક્ત
તમામ સિંહોની સારવાર સફળ નીવડી રહી છે, વનપ્રેમીઓમાં આનંદ એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે.…
View More આઈસોલેશનમાં રખાયેલા 17માંથી 11 સિંહો મુક્તરાજ્યસભામાં પણ રાજકોટ કપાયું, 4 બેઠકોમાં ભાજપે સર્જયું આશ્ર્ચર્ય
સરકાર અને સંગઠન બાદ રાજ્યસભામાંથી પણ કાંકરો નીકળી ગયો, 50 ટકા અનામતની વાતો વચ્ચે મહિલાને પણ ટિકિટ નહીં બહુ ચર્ચાયેલા ચહેરાઓના બદલે ‘રોન’ કાઢવાની પરંપરા…
View More રાજ્યસભામાં પણ રાજકોટ કપાયું, 4 બેઠકોમાં ભાજપે સર્જયું આશ્ર્ચર્યબાબા બાગેશ્ર્વરનો દિવ્ય દરબાર રદ કરો: પીપરીયા
શહેરમાં આજથી શરૂૂ થઈ રહેલી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ત્રિ-દિવસીય ’સનાતન સેતુ હનુમંત કથા’ પૂર્વે ફરી ભારે ગરમાવો આવ્યો છે. સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા પોલીસ પ્રોટેક્શન…
View More બાબા બાગેશ્ર્વરનો દિવ્ય દરબાર રદ કરો: પીપરીયાબાગેશ્ર્વર ધામ ખાતે પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોની યાત્રા યોજાઇ: ઠેર-ઠેર સ્વાગત
મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા : આજે હનુમાન કથામાં લોક સાહિત્ય ડાયરામાં ચૈતાલી છાયા, યોગેશ ગઢવી, દેવ ભટ્ટ ધૂન-ભજનની…
View More બાગેશ્ર્વર ધામ ખાતે પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોની યાત્રા યોજાઇ: ઠેર-ઠેર સ્વાગતભાગીદારીમાંથી છૂટ્ટો થયા બાદ વેપાર સારો ચાલતા સગા ભત્રીજાએ કાકાની ઓફિસમાં કરી તોડફોડ
રાજકોટ શહેરના થોરાળાના 80 ફૂટ રોડ પર એક ચોંકાવનારી અને પારિવારિક અદાવતની ઘટના સામે આવી છે. જેમાં સગા ભત્રીજાએ કાકાનો ધંધો સારો ચાલતો હોવાની અદાવત…
View More ભાગીદારીમાંથી છૂટ્ટો થયા બાદ વેપાર સારો ચાલતા સગા ભત્રીજાએ કાકાની ઓફિસમાં કરી તોડફોડતોપખાનામાં પિતાએ તડકાના કારણે મોબાઇલ સાંજે લેવા જવાનું કહેતા પુત્રએ એસિડ પી લીધું
શહેરમાં તોપખાનામાં રહેતા પૌઢે પિતા પાસે નવો ફોન લેવાનો પ્રસ્તાવ મુકયો હતો. જેથી પિતાએ તડકાના કારણે મોબાઇલ લેવા સાંજે જવાનુ કહેતા પ્રૌઢે એસિડ પી લીધુ…
View More તોપખાનામાં પિતાએ તડકાના કારણે મોબાઇલ સાંજે લેવા જવાનું કહેતા પુત્રએ એસિડ પી લીધું