સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં અનેક વિભાગમાં નાણાકીય વહીવટ વગર લોકોના સામાન્ય કામ પણ નહીં થતા હોવાની બૂરરેણ વચ્ચે થોડા સમય પૂર્વે એક પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં એક…
View More ચોટીલામાં પીજીવીસીએલનો હેલ્પર રૂા.60 હજારની લાંચ લેતા ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં વિધવાઓ 7 મહિનાથી પેન્શનથી વંચિત
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા સાત મહિનાથી હજારો વિધવા બહેનોને પેન્શન ન મળતાં તેમની આર્થિક મુશ્કેલીઓ વધી છે. દિવાળીના તહેવાર પૂર્વે બાકી રહેલા તમામ મહિનાનું…
View More જામનગરમાં વિધવાઓ 7 મહિનાથી પેન્શનથી વંચિતગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ઓછો પડતા હવે પાણીની ચિંતા
ગીર સોમનાથ જીલ્લામાં ગત વર્ષ 1319 એમ.એમ. વરસાદ નોંધાયો હતો જેની સામે આ વર્ષે માત્ર 650 એમ.એમ. વરસાદ નોંધાયો છે એટલે 50 ટકા જ વરસાદ…
View More ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ઓછો પડતા હવે પાણીની ચિંતાજામનગરમાં લુખ્ખા બેફામ : દરેડ ગામમાં ગાળો બોલવાની ના પાડતા માતા-પુત્ર-પુત્રી પર હુમલો
જામનગર નજીક દરેડ ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા એક પરિવારના સભ્યોને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખસે લાકડાના ધોકાથી હુમલો કરી યુવક, તેની માતા અને…
View More જામનગરમાં લુખ્ખા બેફામ : દરેડ ગામમાં ગાળો બોલવાની ના પાડતા માતા-પુત્ર-પુત્રી પર હુમલોથાનગઢ-મૂળી-સાયલામાં ફરી ધમધમવા લાગ્યો કાર્બોસેલનો કાળો કારોબાર
એક તરફ કોલસાની અછતને પગલે વીજકાપ જેવી સ્થિતિ સર્જાઈ રહી હોવાની ચર્ચા છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, સાયલા, મૂળી પંથકમાં પેટાળમાંથી કથિત રીતે…
View More થાનગઢ-મૂળી-સાયલામાં ફરી ધમધમવા લાગ્યો કાર્બોસેલનો કાળો કારોબારવ્યાજખોરોના ત્રાસથી દંપતીનો ગળેફાંસો ખાઈ આપઘાત, 4 લાખના 8 લાખ ચૂકવવા દબાણનો આક્ષેપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી એક દંપતિએ કારખાનામાં ળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. રમેશ ચાવડા અને…
View More વ્યાજખોરોના ત્રાસથી દંપતીનો ગળેફાંસો ખાઈ આપઘાત, 4 લાખના 8 લાખ ચૂકવવા દબાણનો આક્ષેપગૃહિણીને ‘વર્ક ફ્રોમ હોમ’ની લાલચ આપી 5.11 લાખની છેતરપિંડી
સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરબેઠા કમાણી કરવાની લાલચ આપતી જાહેરાતોથી છેતરપીંડી કરતી ટોળકીએ સામાકાઠાની એક ગૃહિણીને શિકાર બનાવી વર્ક ફ્રોમ હોમ અને ઓર્ડર ટાસ્ક પૂર્ણ કરવાની…
View More ગૃહિણીને ‘વર્ક ફ્રોમ હોમ’ની લાલચ આપી 5.11 લાખની છેતરપિંડી’મેં એક મર્ડર કર્યું છે, બીજું થતાં વાર નહીં લાગે’ કહી યુવક પર છરીથી હુમલો
રાજકોટના કોઠારીયા ગામ વિસ્તારમાં સનસનાટી મચાવતી એક ઘટના સામે આવી છે, જ્યાં કોઠારીયા ગામમાં રહેતા 21 વર્ષીય યુવાન ધ્રુવ સુનીલગીરી ગૌસ્વામી પર જીવલેણ હુમલો કરવામાં…
View More ’મેં એક મર્ડર કર્યું છે, બીજું થતાં વાર નહીં લાગે’ કહી યુવક પર છરીથી હુમલોલુઝ મીઠાઇ, ફરસાણ, ડેરી પ્રોડક્ટ પર ‘યુઝડ બાય ડેટ’ લેબલ ફરજિયાત
વેપારીઓને છખઈએ આપી કડક ચેતવણી, નિયમનો ભંગ કરનારા સામે પેઢી સીલ કરવા સુધીના લેવાશે પગલાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના નાગરિકોના જન આરોગ્યની જાળવણી…
View More લુઝ મીઠાઇ, ફરસાણ, ડેરી પ્રોડક્ટ પર ‘યુઝડ બાય ડેટ’ લેબલ ફરજિયાતઆટકોટ પંથકમાં 17 વર્ષની સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ
ખેત મજૂર પરિવારની સગીર પુત્રી સાથે દુષ્કર્મ મામલે ગેંગ રેપ હેઠળ ગુનો નોંધાયો આટકોટ પંથકમાં રહેતી 17 વર્ષીય ખેત મજુર પરિવારની સગીરવયની પુત્રીનું અપહરણ કરી…
View More આટકોટ પંથકમાં 17 વર્ષની સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ