અમરેલીના રાજુલા તાલુકાના ચારોડીયા ગામ નજીક મજૂર પરિવાર ચાલીને જઈ રહ્યો હતો, આ દરમિયાન ઝેરી મધ માખીના ઝુડે પરિવાર ઉપર હુમલો કર્યો હતો. જેથી અફડાતફડી…
View More રાજુલાના ચારોડિયા ગામ નજીક શ્રમિક પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલોCategory: સૌરાષ્ટ્ર
મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી યુવકને માર માર્યાની પાંચ શખ્સ સામે ફરિયાદ
ઓફિસે બોલાવી ધમકી આપી હોવાની રાવમોરબીમાં વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસે અનેક પ્રયાસો કર્યા પરંતુ નિષ્ફળ નીવડી છે ત્યારે મોરબીમાં યુવકે એક શખ્સ પાસેથી વ્યાજે રૂૂપિયા…
View More મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી યુવકને માર માર્યાની પાંચ શખ્સ સામે ફરિયાદધ્રાંગધ્રાના મોચીવાડ સહિતના વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ
ધ્રાંગધ્રા શેહરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર સહિત વિસ્તારોમાં જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફલો, ધ્રાંગધ્રા ડિવીઝન, તાલુકા પોલીસ તથા સીટી પોલીસ અને હોમ ગાર્ડ સહિત…
View More ધ્રાંગધ્રાના મોચીવાડ સહિતના વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગરઘુવંશીઓનો મુંબઈમાં પણ દબદબો… મુલુંડના એમએલએ તરીકે ચુંટાયા મિહિર કોટેચા
રાજુલા પોલીસનો સપાટો : 21 વાહન ડિટેઈન કર્યા, એક લાખનો દંડ વસુલ્યો
શહેરમા ટ્રાફિકના નિયમોનુ વાહન ચાલકો ઉલ્લઘન કરતા હોય અને માર્ગ પર બેફામ વાહનો દોડાવી રહ્યાં હોય પી.આઇ કોલાદરાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ડ્રાઇવનુ આયોજન કરાયુ હતુ.…
View More રાજુલા પોલીસનો સપાટો : 21 વાહન ડિટેઈન કર્યા, એક લાખનો દંડ વસુલ્યોઅલંગના પાવલિયા વિસ્તારમાં 100 પાકા મકાન જમીન દોસ્ત થશે
ભાવનગર નજીકના અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડ સંલગ્ન જે ધંધાઓ વિકસ્યા હતા,પાકા મકાનો બન્યા હતા જે ગૌચરણ અથવા તો સરકારી પડતર મા હોય તે તમામ…
View More અલંગના પાવલિયા વિસ્તારમાં 100 પાકા મકાન જમીન દોસ્ત થશેકલ્યાણપુરના નંદાણા નજીક મોટરકારની પલટી: બે મુસાફરો ઈજાગ્રસ્ત
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામ નજીક મધ્યરાત્રીના સમયે એક મોટરકાર અકસ્માતગ્રસ્ત થતા તેમાં જઈ રહેલા બે મુસાફરોને ગંભીર ઈજાઓ થવામી હતી.અકસ્માતની આ ઘટના સંદર્ભે સૂત્રો દ્વારા…
View More કલ્યાણપુરના નંદાણા નજીક મોટરકારની પલટી: બે મુસાફરો ઈજાગ્રસ્તબગસરામાં કરોડોના ખર્ચે નિર્માણ થતી સરકારી હોસ્પિટલનું કામ બે માસથી ખોરંભે
બગસરામાં દોઢ વર્ષ પહેલા અંદાજે રૂૂ.4, 28,78,688 કરોડના ખર્ચે નવી સિવીલ હોસ્પિટલ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવતા દર્દીઓને નવી સુવિધા મળશે તેવી આશાએ હાશકારો થયો…
View More બગસરામાં કરોડોના ખર્ચે નિર્માણ થતી સરકારી હોસ્પિટલનું કામ બે માસથી ખોરંભેગાંધીધામની હોટેલમાં 17.75 લાખના કોકેઇન સાથે પંજાબી શખ્સ સહિત બે ઝડપાયા
હજુ ગઈકાલે પૂર્વ કચ્છ પોલીસના વાર્ષિક ઈન્સ્પેકશન અંતર્ગત એસપી કચેરી ખાતે યોજાયેલા લોકસંવાદમાં સંકુલમાં નશીલા પદાર્થો વેચાતા હોઈ યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અને…
View More ગાંધીધામની હોટેલમાં 17.75 લાખના કોકેઇન સાથે પંજાબી શખ્સ સહિત બે ઝડપાયાઇકોઝોન મુદ્દે વિરોધ કરતા પ્રવિણ રામ સહિતનાની અટકાયત
ગીર સોમનાથ જિલ્લામાં ચિંતન શિબિરના ત્રીજા દિવસે સવારના સમયમાં ઉમરેઠી ડેમ ખાતે મોર્નિંગ વોક અને યોગના કાર્યક્રમો યોજવાના હતા, આ ડેમમાં મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિઓ આવવાના…
View More ઇકોઝોન મુદ્દે વિરોધ કરતા પ્રવિણ રામ સહિતનાની અટકાયત