રામકથા સ્થળે કથાશ્રવણઅર્થે ભાવિકોની સુવિધાઅર્થે શહેરની સીનર્જી હોસ્પિટલ ધ્વારા અદ્યતન મેડીકલ સાધનોથી સજજ ઈમરજન્સી સારવાર કેન્દ્ર પણ કાર્યરત કરવામાં આવ્યું છે.આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંત…
View More રામકથા સ્થળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 20થી વધુ દર્દીઓને અપાઇ સારવારCategory: સૌરાષ્ટ્ર
શોર્ય કાકરેચાએ સદ્ભાવના વૃદ્ધાશ્રમને લાભાર્થે 100થી વધુ સેવાકીય વીડિયો બનાવ્યા
સદ્ભાવના વૃધ્ધાશ્રમના વડીલોના લાભાર્થે આશરે 100 થી વધુ વીડીયો બનાવીને વડીલોની સેવામાં કાર્યરત એવા બાળક શોર્ય કાંકરેચા દર રવીવારે ગરીબ બાળકોને માનવ ધર્મ આશ્રમ દ્વારા…
View More શોર્ય કાકરેચાએ સદ્ભાવના વૃદ્ધાશ્રમને લાભાર્થે 100થી વધુ સેવાકીય વીડિયો બનાવ્યાપ્રત્યેક વૃક્ષ બોધિ વૃક્ષ છે માટે વૃક્ષો વાવો તેને કયારેય કાપો નહીં: મોરારિબાપુ
ભજન, ભોજનના અનોખા સંગમમાં 50 હજારથી વધુ શ્રાવકોએ ભોજન પ્રસાદનો લહાવો લીધો દાતાઓએ વડીલો અને વૃક્ષો માટે દાનની સરવાણી વહાવી: સંતો-મહંતો વિશેષ ઉપસ્થિતિ માનસ સદ્ભાવના…
View More પ્રત્યેક વૃક્ષ બોધિ વૃક્ષ છે માટે વૃક્ષો વાવો તેને કયારેય કાપો નહીં: મોરારિબાપુરાજકોટમાં વધુ 5 લોકો હાર્ટએટેક સામે જિંદગીનો જંગ હાર્યા
રાજકોટ સહીત રાજયભરમાં હૃદય રોગના હુમલાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાય રહી છે. ત્યારે વધુ પાંચ લોકોના હૃદય રોગના હુમલાથી મોત નિપજયા હોવાનુ…
View More રાજકોટમાં વધુ 5 લોકો હાર્ટએટેક સામે જિંદગીનો જંગ હાર્યામોરબી સિટી મામલતદાર કચેરીમાં તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયો
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો વચ્ચે હજુ પણ સરકારી બાબુઓ છાની છુપી રીતે લક્ષ્મીજીના આશીર્વાદ વગર કામ ન કરતા હોય તે વાસ્તવિકતા સામે આવી છે.તેવામાં આજે…
View More મોરબી સિટી મામલતદાર કચેરીમાં તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયોસ્માર્ટ મીટર અંગે માહિતી આપવા PGVCL ડિવિઝન વાઇઝ હેલ્પલાઇન શરૂ કરશે
રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાના સૂચનથી તંત્ર દ્વારા જાહેરાત: ગ્રાહકોને માર્ગદર્શન અપાશે રાજકોટ શહેરમાં જી.ઈ.બીના ગ્રાહકોના મનમાં એક માન્યતા એવી હતી કે સ્માર્ટ મીટર મૂકવાથી બિલ…
View More સ્માર્ટ મીટર અંગે માહિતી આપવા PGVCL ડિવિઝન વાઇઝ હેલ્પલાઇન શરૂ કરશેઅભી બોલા અભી ફોક?: બોક્સ ક્રિકેટ માટે ફરી ટેન્ડર કર્યુ
શહેરીજનોનોે વિરોધ થયા બાદ પદાધિકારીઓએ ક્યારેય આ પ્રોજેક્ટ નહીં બનાવવાની જાહેરાત કરી અને અધિકારીઓએ ટેન્ડર બહાર પાડ્યું રમત-ગમતને પ્રોત્સાહિત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ આયોજનો…
View More અભી બોલા અભી ફોક?: બોક્સ ક્રિકેટ માટે ફરી ટેન્ડર કર્યુજામકંડોરણાના મેઘાવડની યુવતી સાથે ટાસ્ક પૂરા કરવાના નામે રૂા.8.81 લાખની ઠગાઈ
રાજકોટના લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય ખાતે રહેતી મુળ જામ કંડોરણાના મેઘાવડ ગામની વતની એક યુવતિને ઓનલાઈન રોકાણ કરી ટાસ્ક પુરા કરવાના નામે છેતરપીંડી કરતા આ…
View More જામકંડોરણાના મેઘાવડની યુવતી સાથે ટાસ્ક પૂરા કરવાના નામે રૂા.8.81 લાખની ઠગાઈરાજકોટમાં ગોલ્ડ સ્કીમના નામે રૂા.2.90 કરોડની છેતરપિંડી
બચત યોજનાના નામે મંડળીના ચાર સંચાલકો અને અનેક રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા રાજકોટમાં ડેઈલી બચત અને ગોલ્ડ સ્કીમના નામે મંડળીના સંચાલકો અને જવેલર્સ પેઢીના માલીક…
View More રાજકોટમાં ગોલ્ડ સ્કીમના નામે રૂા.2.90 કરોડની છેતરપિંડીગોંડલમાં સગીરા ઉપર પાડોશી શખ્સનું દુષ્કર્મ
વાડીએ ખેત મજૂરી કરતા પરિવારની પુત્રીને પેટમાં દુખાવો થતાં મેડિકલ તપાસમાં ભાંડો ફૂટ્યો ગોંડલમાં રહેતા અને ખેત મજુરી કરતા પરિવારની સગીરવયની પુત્રી ઉપર પાડોશી શખ્સે…
View More ગોંડલમાં સગીરા ઉપર પાડોશી શખ્સનું દુષ્કર્મ