રૈયા રોડ પર રૂૂડા સરકારી કર્મચારી સોસાયટી શેરી નં. 2માં રહેતા અને ઘરેથી જ મોબાઈલ એકસેસરીઝનું કામ કરતા પ્રશાંતભાઈ અરૂૂણભાઈ ચોક્સી (ઉ.વ.45) સાથે ક્રેડીટ કાર્ડની…
View More મોબાઇલ એસેસરીઝના ધંધાર્થીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી રૂા.2.95 લાખની ઠગાઇCategory: સૌરાષ્ટ્ર
મોચી બજારમાં ભાડુ આપવા મામલે દુકાન માલિક પર ભાડૂઆત સહિત ચારનો હુમલો
રાજકોટ શહેરમાં મોચી બજારમાં કૃષ્ણપરા-2માં દુકાનનું ભાડુ લેવા ગયેલા દુકાન માલીક સાથે બોલાચાલી કરી ભાડુઆત સહિત ચાર શખ્સોએ હુમલો કરતા ઘવાયા હતા આ અંગે પોલીસમાં…
View More મોચી બજારમાં ભાડુ આપવા મામલે દુકાન માલિક પર ભાડૂઆત સહિત ચારનો હુમલોઆણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી માનસ સદ્ભાવના કથા શ્રવણનો લાભ લેશે
સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા નવનિર્મિત વૃધ્ધાશ્રમ તથા દેશમાં 151 કરોડ વૃક્ષો વાવવાની નેમ સાથે સેવાયજ્ઞ શરૂૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂૂપે તા.23 નવેમ્બરથી તા.1 ડિસેમ્બર, 2024…
View More આણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી માનસ સદ્ભાવના કથા શ્રવણનો લાભ લેશેરાજકોટ બન્યું ‘રામકોટ’ માનસ સદ્ભાવના રામકથાનો મંગલ પ્રારંભ
ભવ્ય પોથીયાત્રાનું શહેરીજનો દ્વારા ઠેરઠેર સ્વયંભૂ સ્વાગત, ‘જય જય શ્રી રામ’ના ગગનભેદી નારા ગુંજ્યા, ઉત્વસવ જેવો માહોલ, રામકથાની વહેતી ધારામાં ભાવિકો તરબોળ ડી.જે. બેન્ડની સાથે…
View More રાજકોટ બન્યું ‘રામકોટ’ માનસ સદ્ભાવના રામકથાનો મંગલ પ્રારંભરૂડા બહારના ગામડાંઓમાં ખેતીની જમીનોના સૂચિત જંત્રી દરોમાં અધધધ 6583 ટકા સુધીનો વધારો, ખેડૂતોમાં ભારે ઊહાપોહ
ગુજરાત સરકાર દ્વારા જમીન અને મિલ્કતોની જંત્રી વધારા માટે સુચિત જંત્રીદરો વેબસાઈટ ઉપર મુક્યા છે. ત્યારે ગત વર્ષે 2023માં વધારવામાં આવેલા જંત્રીદરોની સરખામણીએ ત્રણ-ત્રણ હજાર…
View More રૂડા બહારના ગામડાંઓમાં ખેતીની જમીનોના સૂચિત જંત્રી દરોમાં અધધધ 6583 ટકા સુધીનો વધારો, ખેડૂતોમાં ભારે ઊહાપોહપૂજારા પ્લોટમાં છ વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીથી મોત
રાજ્યમાં હાલ રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે રાજકોટ શહેરમાં શરદી, ઉધરસ, મેલેરીયા, ડેન્ગ્યુ, કમળા અને તાવ સહિતના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ભકિતનગર સર્કલ…
View More પૂજારા પ્લોટમાં છ વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીથી મોતનવા નિયમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ કોપી કેસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળીના વેકેશન બાદ તુરંત જ સેમેસ્ટર-3 અને 5 ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાતીના પેપરમાં એક વિદ્યાર્થી ગેરરિતી કરતા ઝડપાયો હતો તેની…
View More નવા નિયમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ કોપી કેસઓખાની સ્ટેટ બેંકમાં ઢળી પડેલા વૃદ્ધ ખાતેદારનું મૃત્યુ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના રહીશ કયુમભાઈ યુનુસભાઈ સિપાઈ નામના 60 વર્ષના મુસ્લિમ વૃદ્ધ ગુરુવારે એસ.બી.આઈ. બેન્કમાં કામ સબબ ગયા હતા. ત્યાં તેઓ કોઈ અગમ્ય કારણોસર…
View More ઓખાની સ્ટેટ બેંકમાં ઢળી પડેલા વૃદ્ધ ખાતેદારનું મૃત્યુગાંધીધામના ગળપાદરમાં ઉશ્કેરાયેલા કાકાએ છરીના ઘા ઝીંકતા ભત્રીજાની હત્યા
ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામ નજીક શુક્રવાર બપોરે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં કાકા-ભત્રીજા વચ્ચે બોલાચાલી બાદ ઝગડાએ ઉગ્ર સ્વરૂૂપ લઈ લેતા કાકાના હાથે ભત્રીજાની હત્યા…
View More ગાંધીધામના ગળપાદરમાં ઉશ્કેરાયેલા કાકાએ છરીના ઘા ઝીંકતા ભત્રીજાની હત્યાઉપલેટામાં 35 દરગાહ, મંદિર તોડી પાડવા નોટિસ
રાજકોટ જિલ્લા કલેકટરના આદેશ બાદ ઉપલેટા શહેરમાં જાહેર રોડ ઉપર 35 જેટલા અલગ અલગ સ્થળોએ ધાર્મિક દબાણ કરી રોડ રસ્તામાં ઉભા કરવામાં આવેલ ધાર્મિક સ્થળોને…
View More ઉપલેટામાં 35 દરગાહ, મંદિર તોડી પાડવા નોટિસ