ગોંડલના કમઢિયા ગામની ઘટનામાં રાજકોટના બંને શખ્સ વિરુદ્ધ ફરિયાદ ગોંડલ તાલુકાના કમઢીયા ગામે વાડીએ જવાના રસ્તા બાબતે પોલીસ ફરિયાદમાં સાક્ષી તરીકે સહી કરતા ખેડુત ઉપર…
View More રાજકોટના શખ્સનો જમીન મામલે ગોંડલના ખેડૂત પર છરી વડે હુમલોCategory: સૌરાષ્ટ્ર
83 લાખના માદક પદાર્થો ભઠ્ઠીમાં નાખી ‘નિકાલ’ કર્યો
71 ગુનામાં પકડાયેલા માદક પદાર્થોનો ભચાઉ પાસે કટારિયા ગામની ભઠ્ઠીમાં નિકાલ કરાયો તાજેતરમા ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજકોટ શહેરમા 4 પોલીસ કમિશ્નર સહીત 18 અધિકારીઓ…
View More 83 લાખના માદક પદાર્થો ભઠ્ઠીમાં નાખી ‘નિકાલ’ કર્યોચાર સ્થળે દરોડા, 200 લીટર દેશી દારૂ સાથે છ શખ્સો ઝડપાયા
એલસીબી ઝોન-2ની કામગીરી : અડધા લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેરમા થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ દારૂ અને માદક પદાર્થોની હેરાફેરી પર રોક લગાવવા મોડી રાત…
View More ચાર સ્થળે દરોડા, 200 લીટર દેશી દારૂ સાથે છ શખ્સો ઝડપાયા‘પોલીસ’ લખેલી નેમપ્લેટ કારમાં રાખી રોફ જમાવતો રાજકોટનો શખ્સ ચોટીલામાં ઝડપાયો
રેલનગરના શખ્સે પોલીસ પ્લેટનો ખોટી રીતે ઉપયોગ કરતા ચોટીલા પોલીસે ગુનો નોંધ્યો નાની મોલડી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ પીઆઈ એન.એસ.પરમાર સાથે હેડ કોન્સ્ટેબલ બટુકભાઈ વાઘેલા,…
View More ‘પોલીસ’ લખેલી નેમપ્લેટ કારમાં રાખી રોફ જમાવતો રાજકોટનો શખ્સ ચોટીલામાં ઝડપાયોલાઠીના ઇંગોરાળામાં પ્રેમી પરિણીત હોવાની જાણ થતા સગીરાનો આપઘાત
લાઠી તાલુકાના ઇંગોરાળા ગામે રહેતી એક સગીરાને દામનગરના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ યુવક પરિણિત હોવાની જાણ થતા સગીરાએ ગળાફાંસો ખાઇ લીધો હોય તેને…
View More લાઠીના ઇંગોરાળામાં પ્રેમી પરિણીત હોવાની જાણ થતા સગીરાનો આપઘાતદારૂના સેવન બાદ મિત્ર ભાન ભૂલ્યો, ઝઘડો થતા પથ્થરના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું
જેતપુરમાં હત્યાની ઘટના, ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ દારૂૂના સેવન બાદ નશામાં લોકો કોઈપણ હદ સુધી પહોંચી જતા હોય છે.ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ગામે દારૂૂ પાર્ટીમાં…
View More દારૂના સેવન બાદ મિત્ર ભાન ભૂલ્યો, ઝઘડો થતા પથ્થરના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધુંકેશોદમાં શાકોત્સવમાં ગયેલા પરિવારના ઘરમાંથી લાખો રૂપિયા ઉસેડી જતા તસ્કરો
રૂા.15 થી 20 લાખ રોકડા અને 10 તોલા ઘરેણાની ચોરી કેશોદ શહેર જાણે કે ચોરોનું મનપસંદ કેન્દ્ર બની ગયું હોય તેમ દિવસે અને દિવસે ચોરીના…
View More કેશોદમાં શાકોત્સવમાં ગયેલા પરિવારના ઘરમાંથી લાખો રૂપિયા ઉસેડી જતા તસ્કરોE-KYC બાદ હવે ‘અપાર આઇ.ડી’ માટે વાલીઓ લાઇનમાં
ગુજરાતમાં નોટબંધીથી શરૂ થયેલી લાઇનો હજુ પણ યથાવત રહી છે. રાજયમાં નોટબંધી બાદ પાન-આધાર લિંક કરવા, જીએસટી નંબર લેવા, પાસપાર્ટ કઢાવવા, બાળકોના એડમિશન મેળવવા, આરટીઓના…
View More E-KYC બાદ હવે ‘અપાર આઇ.ડી’ માટે વાલીઓ લાઇનમાંજેતપુર પ્રદૂષિત પાણી મુદ્દે ગુજરાત ખારવા સમાજ મેદાને
જેતપુર પ્રદુષિત પાણી મુદે ગુજરાત ખારવા સમાજ હવે એક મંચ પર આવ્યુ છે. જેતપુર ડીપસી પાઈપલાઈન પ્રોજેક્ટ રદ કરવા ખારવા સમાજ અને પોરબંદરના નગરજનોની પ્રબળ…
View More જેતપુર પ્રદૂષિત પાણી મુદ્દે ગુજરાત ખારવા સમાજ મેદાનેગુલાબનગરમાં પોલીસનો ઘોડીપાસાની કલબ પર દરોડો, નાસભાગ મચી
બે શખ્સો પકડાયા: 9 શખ્સો પોલીસને જોઈને ભાગી છૂટતાં ફરારી જાહેર કરાયા જામનગરના ગુલાબનગર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ગઈકાલે પોલીસે ઘોડી પાસા ના જુગાર અંગે દરોડો…
View More ગુલાબનગરમાં પોલીસનો ઘોડીપાસાની કલબ પર દરોડો, નાસભાગ મચી