શહેરના મિલપરા અને સીતારામ સોસાયટીમાં ચોરી કરનાર રીઢા તસ્કરને સુભાષનગરના બગીચામાંથી પોલીસે ઝડપી લીધો છે.તેની પાસેથી રૂૂ.10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.વધુ વિગતો મુજબ,80 ફૂટ…
View More મિલપરા અને સીતારામ સોસાયટીમાં ચોરી કરનાર બગીચામાંથી ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
ટાસ્ક આપવાના બહાને પ0.89 લાખના ફ્રોડમાં ધરપકડનો આંક 8 થયો, વધુ બે શખ્સ ઝડપાયા
રાજકોટમાં રહેતા જયમીન નામના ભોગ બનનારને સાઈડ ઈન્કમ કરાવવાના બહાને અલગ-અલગ ટેલીગ્રામ ગુ્રપમાં એડ કરી જુદા-જુદા ટાસ્ક આપવાના બહાને બેન્કમાં રૃા.પ0.89 લાખ જમા કરાવડાવી ફ્રોડ…
View More ટાસ્ક આપવાના બહાને પ0.89 લાખના ફ્રોડમાં ધરપકડનો આંક 8 થયો, વધુ બે શખ્સ ઝડપાયારાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે થયું રિહર્સલ
ધ્વજવંદન, પરેડથી લઈને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ: ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના રાજકોટ શહેર-જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા…
View More રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે થયું રિહર્સલગાંધી નિર્વાણ દિન નિમિત્તે કતલખાના બંધ રાખવા સૂચના
આગામી મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિતે તા. 30 (એક દિવસ)ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા મ્યનિ. કમિશનર તુષાર સુમેરા દ્વારા…
View More ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કતલખાના બંધ રાખવા સૂચનાપ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવતીકાલે ગાંધી મ્યુઝિયમમાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને…
View More પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવતીકાલે ગાંધી મ્યુઝિયમમાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશઓવરબ્રિજ નીચે બનતા ગેમ ઝોન સામે 98 ટકા લોકોનો વિરોધ
કોંગ્રેસના સહી ઝુંબેશમાં શહેરીજનોએ ઉઠાવેલો અવાજ: અભિપ્રાય માટે હેલ્પ લાઈન નં.83204 13448 જાહેર કરાયો ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવાતા નગરજનો…
View More ઓવરબ્રિજ નીચે બનતા ગેમ ઝોન સામે 98 ટકા લોકોનો વિરોધટેક્સીમાં બેઠેલા શિક્ષકનો સોનાનો ચેન સેરવી લીધો
કાલાવડના મછલીવડ ગામના શિક્ષકને લિફટ મોંધી પડી જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા એક શિક્ષક, કે જેઓ ટેક્સીમાં બેસીને મુસાફરી કરતા હતા, દરમિયાન તેમના ગળામાંથી અજાણ્યા પાંચ…
View More ટેક્સીમાં બેઠેલા શિક્ષકનો સોનાનો ચેન સેરવી લીધોજિલ્લાના એક મહિલા સભ્ય અને બે અધિકારીઓની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી !
જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી મેડલ માટે મોકલવામાં આવેલ પાંચ નામો પૈકી એક મહિલા સભ્ય જિજ્ઞાસા બી. ગોપિયાણી સહિત બે અધિકારીઓ જયેશ એચ.…
View More જિલ્લાના એક મહિલા સભ્ય અને બે અધિકારીઓની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી !જામનગરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં
જામનગર મહાનગરપાલિકા દ્વારા 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે શહેરના દરબારગઢ સર્કલ ખાતે આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું…
View More જામનગરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાંસલાયામાં મંજૂરી વગર ફિશિંગ બોટ લાંગરનાર છ માછીમારો સામે ગુનો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા શફીઢોરા દરિયાકાંઠા વિસ્તારમાં અલ અક્સા નામની ફિશિંગ બોટમાં માછીમારી કરવા ગયેલા સલાયાના રહીશ એવા શાહિલ કરીમ ભગાડ, અજીમ કરીમ…
View More સલાયામાં મંજૂરી વગર ફિશિંગ બોટ લાંગરનાર છ માછીમારો સામે ગુનો