મહાશિવરાત્રીના મેળામાં અંતિમ દિવસે લાખો ભાવિકો ઊમટી પડ્યા, ભવનાથ તળેટીમાં હૈયેહૈયું દળાય તેટલી મેદની ઊમટી સવારથી ભવનાથ તળેટીમાં વાહનોને પ્રવેશબંધી, મોબાઈલ નેટવર્ક જામ થઈ જતાં…
View More સાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપનCategory: સૌરાષ્ટ્ર
લાલપુર બાયપાસ જંક્શન પર રૂા. 4109 લાખના ખર્ચે બનશે ઓવરબ્રિજ
સ્ટેન્ડિંગ કમિટીમાં રૂા. 141.45 કરોડના વિકાસ કામોને અપાઈ લીલીઝંડી: જૂના જકાતનાકા બાયપાસને જોડતો રોડ 30 મીટર પહોળો કરાશે સિટી બ્યુટીફિકેશન માટે રૂા. 37.70 લાખ…
View More લાલપુર બાયપાસ જંક્શન પર રૂા. 4109 લાખના ખર્ચે બનશે ઓવરબ્રિજસિક્કામાં ચોરાઉ મોટરકાર સાથે બે વાહન ચોર ઝડપાયા
8 મહિના પહેલાં અમદાવાદમાં હાથ સાફ કર્યો’તો જામનગર જિલ્લા ના સિક્કા પોલીસ સ્ટેશન ના સ્ટાફે એક ચોરાઉ મોટર કાર સાથે બે શખ્સો ને ઝડપી…
View More સિક્કામાં ચોરાઉ મોટરકાર સાથે બે વાહન ચોર ઝડપાયાહાપા માર્કેટ યાર્ડમાં મરચાં- ડુંગળી- ઘઉં- બાજરીની મબલખ આવક
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જામનગર ( હાપા માર્કેટ યાર્ડ )માં મરચા, ડુંગળી, ધાણાની પુષ્કળ આવક થવા પામી છે. હાપા યાર્ડમાં ગઈકાલે એક હજાર થી વધુ…
View More હાપા માર્કેટ યાર્ડમાં મરચાં- ડુંગળી- ઘઉં- બાજરીની મબલખ આવકમિશ્ર ઋતુની અસર : શહેરમાં તાવ, શરદી, ઉધરસના 419 દર્દી નોંધાયા
મનપા દ્વારા ડોર ટુ ડોર આરોગ્યની તપાસણી જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરિણામે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. તેના કારણે…
View More મિશ્ર ઋતુની અસર : શહેરમાં તાવ, શરદી, ઉધરસના 419 દર્દી નોંધાયાકાલાવડમાં એકલવાયું જીવન જીવતા પ્રૌઢનું બેભાન થતાં મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના વરૂૂડી માતાના મંદિર પાસે રહેતા અને એકલવાયું જીવન જીવતા રાજુભાઈ બાબુભાઇ વર્મા (ઉંમર વર્ષ 50) કે જેઓ ગત 6.2.2025 ના…
View More કાલાવડમાં એકલવાયું જીવન જીવતા પ્રૌઢનું બેભાન થતાં મોતહાલાર હાઉસ વિસ્તારમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢનો આપઘાત
જામનગરમાં હાલારહાઉસ વિસ્તારમાં રહેતા 58 વર્ષના પ્રૌઢએ ગઈકાલે પોતાના ઘેર આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.આ બનાવની…
View More હાલાર હાઉસ વિસ્તારમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢનો આપઘાતશિવરાત્રીએ ભોળાનાથની પૂજા : હાલારના શિવાલયોમાં ભકતોની ભીડ
ભગવાન શિવના નાના મોટા મંદિરોમાં સવારથી જ હર હર શંભુનો નાદ ગુંજયો : તમામમાં ફરાળ-પ્રસાદની વ્યવસ્થા કરાઇ છોટી કાશી ના ઉપનામથી પ્રચલિત અને નાના મોટા…
View More શિવરાત્રીએ ભોળાનાથની પૂજા : હાલારના શિવાલયોમાં ભકતોની ભીડભાવનગરના સણોસરામાં યુવાનનું કારમાં અપહરણ કરી બે શખ્સે ઢોરમાર માર્યો
ભાવનગર જિલ્લાના સણોસરા ગામમાં રહેતા યુવાનનું કારમાં અપહરણ કરી વિકળીયા ગામના વાડી વિસ્તારમાં લઈ જઈ બે શખ્સોએ ધોકા વડે ઢોર માર મારી પરત સણોસરા મૂકી…
View More ભાવનગરના સણોસરામાં યુવાનનું કારમાં અપહરણ કરી બે શખ્સે ઢોરમાર માર્યોઅમરેલીમાં લેટરકાંડનો પડઘો : ત્રણ પીઆઈ અને બે પીએસઆઈની બદલી
અમરેલીના બહુચર્ચિત બનાવટી લેટરકાંડમા આખરે રાજયના પોલીસવડાએ ત્રણ પીઆઇ, પીએસઆઇની જિલ્લાફેર બદલી કરી નાખી છે. ઉપરાંત જિલ્લા પોલીસવડાએ એલસીબીની પણ નવી રચના કરી જુના સ્ટાફની…
View More અમરેલીમાં લેટરકાંડનો પડઘો : ત્રણ પીઆઈ અને બે પીએસઆઈની બદલી