શહેરમાં જીવરાજ પાર્ક પાસે ભારતનગરમાં રહેતા યુવકને ત્રણ શખ્સોએ તું મને મોબાઇલમાં કેમ ગાળો દેશ તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More તું મને ફોનમાં કેમ ગાળો દેશ તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલોCategory: સૌરાષ્ટ્ર
અમરનગરમાં મોડીરાત્રે લુખ્ખાઓનો આતંક, ફઇ-ભત્રીજી પર ધોકાથી હુમલો
કાર અને એકિટવામાં આવેલા ચાર શખ્સોએ મહિલાઓની હાજરીમાં ગાળાગાળી કરતા માથાકુટ એક આરોપીએ મીર્ચી સ્પ્રે છાંટયો, અમારી રોક ટોક કરી તો જીવતા મારી નાખીશુ ધમકી…
View More અમરનગરમાં મોડીરાત્રે લુખ્ખાઓનો આતંક, ફઇ-ભત્રીજી પર ધોકાથી હુમલોપાણીકાપથી દેકારો, વોર્ડ નં.13માં માટલા ફોડી વિરોધ
રાજકોટ શહેરના પાંચ વોર્ડના વિવિધ વિસ્તારોમાં આજે પાણીકાપ લાદવામાં આવતા લોકોમાં દેકારો મચી ગયો છે. અને વોર્ડ નં.13માં મહિલાઓએ માટલા ફોડીને થાળી વગાડીને પાણીકાપનો વિરોધ…
View More પાણીકાપથી દેકારો, વોર્ડ નં.13માં માટલા ફોડી વિરોધકોર્પોરેશન દ્વારા મધરાત્રે 3 ધર્મસ્થળો તોડી પડાયા
રસ્તા વચ્ચે ઊભા કરી દેવાયેલા બે મંદિર અને દરગાહના દબાણ દૂર કરાયા રાજકોટ શહેરમાં જાહેર રસ્તા ઉપર ખડકાયેલા ધાર્મિક દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે…
View More કોર્પોરેશન દ્વારા મધરાત્રે 3 ધર્મસ્થળો તોડી પડાયાહૃદયરોગનો હુમલો: કારખાનામાં કામ કરતા શ્રમિકનું હૃદય બેસી ગયું
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે લોઠડા કારખાનામાં કામ…
View More હૃદયરોગનો હુમલો: કારખાનામાં કામ કરતા શ્રમિકનું હૃદય બેસી ગયુંફળઝાડના હેતુ માટે ફાળવવામાં આવેલી જમીનમાં શરતભંગ થતા પરત લેવાઇ
રાજકોટ કલેકટર દ્વારા 1970માં લાભચંદ કોટકને ફળઝાડ અને બગીચાના હેતુસર આપવામાં આવેલી છ એકર જમીનમાં શરતભંગ થતો માલુમ પડતા જમીન પરત લેવામાં આવી હતી. રાજકોટ…
View More ફળઝાડના હેતુ માટે ફાળવવામાં આવેલી જમીનમાં શરતભંગ થતા પરત લેવાઇરૂડાના ટીપીઓ એસ.એમ. પંડ્યાની અંતે બદલી, નવસારીથી ડી.એમ. પટેલ મુકાયા
રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના નગર નિયોજક એસ.અમ. પંડયાની અંતે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને નવસારી શહેરી વિકાસ સતા મંડળના ટીપીઓ દિનકર એમ.પટેલને…
View More રૂડાના ટીપીઓ એસ.એમ. પંડ્યાની અંતે બદલી, નવસારીથી ડી.એમ. પટેલ મુકાયારાજકોટમાં ટ્રાફિક સિગ્નલો બપોરે બંધ રાખવા સૂચના
હીટવેવના પગલે તંત્ર દ્વારા એક્શન પ્લાન, કલેક્ટરે તમામ વિભાગોની યોજેલી બેઠક બસ સ્ટેશન-રેલવે સ્ટેશન-બજારો સહિતના સ્થળે ઓ.આર.એસ. અને છાસ કેન્દ્રો શરૂ કરાશે, પાણીની પણ વ્યવસ્થા…
View More રાજકોટમાં ટ્રાફિક સિગ્નલો બપોરે બંધ રાખવા સૂચનાભાવનગરની કોર્ટ સંકુલમાં દારૂ ઢીંચીને આવેલા આરોપીની ધમાલ: વકીલોમાં રોષ
કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે જરૂરી: વકીલો ભાવનગર ની કોર્ટે સંકુલ માં દારૂૂ પ પીધેલી હાલતે આવેલા એક શખ્સ એ…
View More ભાવનગરની કોર્ટ સંકુલમાં દારૂ ઢીંચીને આવેલા આરોપીની ધમાલ: વકીલોમાં રોષરાજકોટ-અમદાવાદ હાઇવે પર હોટલમાં દરોડા: લાખોનો જવલનશીલ પદાર્થ ઝડપાયો
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકીંગ દરમિયાન એક હોટલમાંથી લાખો રૂૂપિયાનો જવલનશીલ પદાર્થ મળી આવ્યો છે.…
View More રાજકોટ-અમદાવાદ હાઇવે પર હોટલમાં દરોડા: લાખોનો જવલનશીલ પદાર્થ ઝડપાયો