રૈયાધારે સ્લમ કવાર્ટરમાં રહેતા અને ગંગોત્રીપાર્ક મેઇન રોડ પર કેબીન ધરાવતા બાલજીભાઇ ડોડાં (ઉ.વ.39)એ યુનિવર્સિટી પોલીસમાં પોતાની કેબીનમાંથી 23 હજારની ચોરી થયાની ફરિયાદ નોંધાવી…
View More ગંગોત્રી પાર્ક પાસે કેબીનમાંથી ચોરી કરનાર ગાંધીગ્રામનો શખ્સ ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
વિરપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ 300 દિવસથી ‘ગેર હાજર’ રહેતા ગુનો નોંધાયો
ત્રણ વખત હાજર થવા નોટિસો મોકલી પરંતુ કોઇ જવાબ ન આવતા કાર્યવાહી વિરપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ ફરજ પર સતત 316 દિવસ ગેરહાજર રહેતાં તેમના વિરુદ્ધ…
View More વિરપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ 300 દિવસથી ‘ગેર હાજર’ રહેતા ગુનો નોંધાયોરૈયા ચોકડી અને હવેલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરનાર બે ઝડપાયા
દોઢસો ફુટ રીંગ રોડ રૈયા ચોકડી પાસેથી અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાથી હવેલી એપાર્ટમેન્ટમાથી બાઇકની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે સકંજામા લઇ પુછપરછ શરૂ કરવામા…
View More રૈયા ચોકડી અને હવેલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરનાર બે ઝડપાયાદેણું ચૂકવવા હોટલ સંચાલકે 40 લાખનો બોગસ મેડિક્લેઈમ મુક્યો
વીમા કંપનીના થર્ટ પાર્ટી નિરિક્ષણમાં ભાંડો ફૂટ્યો, વીમા પોલીસી ધારક, તબીબિ અને સમર્પણ હોસ્પિટલના જવાબદારો સામે ગુનો નોંધાયો, ફીઝીયોથેરાપીસ્ટ તબીબની ધરપકડ શહેરના જામનગર રોડ…
View More દેણું ચૂકવવા હોટલ સંચાલકે 40 લાખનો બોગસ મેડિક્લેઈમ મુક્યોકલેકટર-DDO સ્કૂલ-આરોગ્ય કેન્દ્રમાં ત્રાટક્યા
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદે આજે રાજકોટ નજીક આવેલા બામણબોર ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે પ્રાથમિક…
View More કલેકટર-DDO સ્કૂલ-આરોગ્ય કેન્દ્રમાં ત્રાટક્યાબેડી પાસે ફૂલના ધંધાર્થીનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલ સીતારામ પાર્કમાં રહેતા ફૂલના ધંધાર્થીએ બેડી ગામે હડમતીયા ફાટક પાસે કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર…
View More બેડી પાસે ફૂલના ધંધાર્થીનો એસીડ પી આપઘાતનો પ્રયાસવધુ 3 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા માગણી
પાંચથી વધુ વિધર્મીઓએ મિલકત ખરીદી કરતા રહીશો દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત રાજકોટ શહેરનાં કેટલાક સંવેદનશીસ વિસ્તારમા વિધર્મીઓની વસ્તી વધતા આવા વિસ્તારોનો વહીવટી તંત્ર દ્વારા…
View More વધુ 3 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા માગણીBRTS બસ શેલ્ટર્સ, બસોમાં પાણીના જગ ORSની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ
ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિમાં બસ શેલ્ટર્સ પર કુલર બાદ વધુ એક વ્યવસ્થા રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા…
View More BRTS બસ શેલ્ટર્સ, બસોમાં પાણીના જગ ORSની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇકટારિયા બ્રિજની લાઈનદોરીમાં કોસ્મો સહિત 11 મિલકતોને કપાતની નોટિસ
મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કયા ર્બાદ યુટીલીટી શિફ્ટિંગની કામગીરી શરૂ કરતું તંત્ર, સર્વિસ રોડનું કામ થયા બાદ ચોમાસા બાદ બ્રિજનું કામ ચાલુ થવાની સંભાવના કાલાવડ રોડ ઉપર…
View More કટારિયા બ્રિજની લાઈનદોરીમાં કોસ્મો સહિત 11 મિલકતોને કપાતની નોટિસકોડીનાર પાસે કાર અડફેટે માધ્યમિક શાળાના નિવૃત્ત શિક્ષકનું કરૂણ મોત
કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ની માધ્યમિક શાળા ના નિવૃત્ત શિક્ષક નું કોડીનાર નજીક કારે હડફેટે લેતા મોત થયું હતું. કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ના નિવૃત્ત…
View More કોડીનાર પાસે કાર અડફેટે માધ્યમિક શાળાના નિવૃત્ત શિક્ષકનું કરૂણ મોત