ટંકારા તાલુકામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરી હતી અને ત્યાર બાદ પોલીસ અધિકારી અને હેડ કોન્સટેબલ દ્વારા 51 લાખનો તોડ કર્યો હતો જે ગુનામાં…
View More ટંકારા જુગાર ક્લબમાં તોડકાંડમાં પકડાયેલ પી.આઈ. વાય.કે. ગોહિલ પાસેથી રૂપિયા 10 લાખ રોકડા કબજેCategory: સૌરાષ્ટ્ર
પ્રેમપ્રકરણમાં યુવાનની માતાને મરવા મજબુર કરવાના ગુનામાં પાંચ આરોપીની જામીન અરજી રદ
રાજકોટમાં આંતરજ્ઞાતીય યુવક યુવતીના પ્રેમ પ્રકરણમાં કોર્ટ મેરેજ બાબતે યુવાનના પરિવારજનોને જુદી જુદી જગ્યાએ લઈ જઈ મારકુટ, ગાળાગાળી, ધમકીથી યુવાનની માતાને બાલ્કનીમાંથી કૂદીને આપઘાતની ફરજ…
View More પ્રેમપ્રકરણમાં યુવાનની માતાને મરવા મજબુર કરવાના ગુનામાં પાંચ આરોપીની જામીન અરજી રદકિશને ગળા પર અને સ્નેહલે પેટમાં છરીનો ઘા ઝીંકી વૃધ્ધને પતાવી દીધા, રીક્ધસ્ટ્રકશન કરાયુ
શહેરની વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ પર સ્થિત શ્રીનગર સોસાયટી શેરી નં. 3માં એકલા રહેતાં બરકતભાઈ ગુલામહુસેનભાઈ લાખાણી (ઉ.વ.70)ની ઘરમાં ઘૂસી, છરીના ઘા ઝીંકી, હત્યા કરી,…
View More કિશને ગળા પર અને સ્નેહલે પેટમાં છરીનો ઘા ઝીંકી વૃધ્ધને પતાવી દીધા, રીક્ધસ્ટ્રકશન કરાયુકારખાનામાં કામ કરતી પુત્રી વિરૂદ્ધ થયેલી અરજીમાં જનેતાને પોલીસે માર માર્યાનો આરોપ
શહેરની ભાગોળે આવેલા મેટોડામાં રહેતી યુવતી વિરૂદ્ધ કારખાનામા સાથે કામ કરતી શ્રમિક યુવતીએ ઝઘડો થયાની પોલીસમાં અરજી કરી હતી. જે અરજીમાં કામે મહિલા પોલીસ કર્મી…
View More કારખાનામાં કામ કરતી પુત્રી વિરૂદ્ધ થયેલી અરજીમાં જનેતાને પોલીસે માર માર્યાનો આરોપબે વર્ષ પહેલાના મર્ડરના ગુનામાં જુબાની આપવાની ના પાડી પંચને મારી નાખવાની ધમકી
શહેરનાં કોઠારીયા મેઇન રોડ ન્યુ સાગર સોસાયટી પાસે ઓફીસમા યુવાનને બોલાવી 4 ફડાકા ઝીકી મર્ડરનાં ગુનામા કોર્ટમા જુબાની આપવા નહી જવાનુ કહી ધમકી આપતા ભકિતનગર…
View More બે વર્ષ પહેલાના મર્ડરના ગુનામાં જુબાની આપવાની ના પાડી પંચને મારી નાખવાની ધમકીગીરમાં ‘પંચરવાલી સિંહણ’ના પરાક્રમોની ચર્ચા
દેવળિયા સફારી પાર્કમાં વાહનોના ટાયરમાંથી હવા કાઢી નાખે છે! સાસણ ગીરમાં, એક યુવાન સિંહણ જંગલમાં ચર્ચામાં આવી છે, જેને પંચચર વાલી સિંહણ નામ આપવામાં આવ્યું…
View More ગીરમાં ‘પંચરવાલી સિંહણ’ના પરાક્રમોની ચર્ચામેટોડામાં પતિએ દારૂના નશામાં પત્નીને માર મારી ગળાચીપ આપી
મેટોડામાં રહેતી પરિણીતા પોતાના ધરે હતી ત્યારે પતિએ દારૂના નશામાં ઝઘડો કરી મારમારી ગળાચીપ આપી હતી. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More મેટોડામાં પતિએ દારૂના નશામાં પત્નીને માર મારી ગળાચીપ આપીચોટીલા રોપ-વે પ્રોજેક્ટ અંગે રાજ્ય સરકારને સોગંદનામું રજૂ કરવા હુકમ
ચોટીલા રોપ-વેનો મામલો ફરી એકવાર હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં માર્સ એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિ.ને અપાયેલો ઓર્ડર મૌખિક રીતે પરત ખેંચી લેવાના સરકારના નિર્ણય સામે કંપનીએ…
View More ચોટીલા રોપ-વે પ્રોજેક્ટ અંગે રાજ્ય સરકારને સોગંદનામું રજૂ કરવા હુકમકોરોના જોરમાં: 7 મહિલા સહિત વધુ 10 પોઝિટિવ, કુલ આંક 124
25 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 124 ઉપર પહોંચ્યો, હાલમાં 56 દર્દી સારવાર હેઠળ રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડીઝીટમાં પહોંચ્યા બાદ રોજે રોજ 10 પોઝિટીવ…
View More કોરોના જોરમાં: 7 મહિલા સહિત વધુ 10 પોઝિટિવ, કુલ આંક 124પોરબંદરમાં રામદેવપીર મંડપ મહોત્સવમાં દુર્ઘટના: મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં રામદેવપીર મંડપ મહોત્સવમાં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. આજે મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક મંડપ ધરાશાયી થતાં અફરાતફરી…
View More પોરબંદરમાં રામદેવપીર મંડપ મહોત્સવમાં દુર્ઘટના: મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત